gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગર નજીક ઢીચડા, જામજોધપુર અને કાલાવડમાં પોલીસના જુગાર અંગે ત્રણ સ્થળે દરોડા, છ મહિલા સહિત 20 જુગા…

G METRO NEWS by G METRO NEWS
September 8, 2025
in GUJARAT
0 0
0
જામનગર નજીક ઢીચડા, જામજોધપુર અને કાલાવડમાં પોલીસના જુગાર અંગે ત્રણ સ્થળે દરોડા, છ મહિલા સહિત 20 જુગા…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Gambling Raid : જામનગર નજીક ઢીચડા જામજોધપુર અને કાલાવડમાં પોલીસે જુગાર અંગે ત્રણ સ્થળે દરોડા પાડ્યા હતા, અને છ મહિલાઓ સહિત 20 જુગારીઓની અટકાયત કરી લઈ તેઓ પાસેથી રોકડ રકમ અને જુગારનો સામાન કબજે કર્યો છે.

જુગાર અંગેનો પ્રથમ દરોડો લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમેં જામનગર નજીક ઢીચડા ગામમાં પાડ્યો હતો. ત્યાંથી જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલા સબીર જુમાભાઈ સુમરા, મહેશ બાબુભાઈ ચાવડા, નરેશ પ્રેમજીભાઈ નારોલા, હિતેશ કિશોરભાઈ સોલંકી, અસલમ અનવરભાઈ સુમરા અને અલારખા હુસેનભાઇ સુમરાની અટકાયત કરી લઇ તેવો પાસેથી રોકડ રકમ અને મોબાઈલ ફોન તથા બાઇક સહિત 1,52,500 ની માલમતા કબજે કરી છે.

જુગાર અંગેનો બીજો દરોડો જામજોધપુર તાલુકાના સોનવડીયા ગામમાં પાડયો હતો. ત્યાંથી જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલી પૂરીબેન વસંતભાઈ સોલંકી, હંસાબેન વીરજીભાઈ રાઠોડ, કાંતાબેન રૂડાભાઈ ચૌહાણ, ગીતાબેન રવજીભાઈ સિંગરખીયા, નયનાબેન કિરણભાઈ ચૌહાણ, શાંતીબેન કિરીટભાઈ ચૌહાણ, રમેશભાઈ મેપાભાઇ બગડા તેમજ ગોવાભાઇ રામજીભાઈ ચૌહાણ અરજણભાઈ હમીરભાઇ વાઘ વગેરેને ઝડપી પાડ્યા હતા, અને તેઓ પાસેથી રૂપિયા 12,250 રોકડ રકમ અને જુગારનો સામાન કબજે કર્યો છે. 

જુગાર અંગેનો ત્રીજો દરોડો કાલાવડ તાલુકાના મોટા વડાળા ગામમાં પાડ્યો હતો. ત્યાંથી ગંજી પાના વડે જુગાર રમી રહેલા અવેશ અશરફભાઈ સુમરા સહિત પાંચ જુગારીઓને અટકાયત કરી દઈ તેઓ પાસેથી રોકડ રકમ અને જુગારનો સામાન કબજે કર્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રાજકોટમાં 15 વર્ષની કિશોરી પર 7 શખસનું દુષ્કર્મ, સોશિયલ મીડિયા થકી સંપર્ક, બહેનપણી સામે પણ ફરિયાદ | …
GUJARAT

May 19, 2026
ચોમાસા અંગે હવામાન વિભાગે આપ્યા ગુડ ન્યૂઝ, જાણો આગામી 7 દિવસ કેવું રહેશે રાજ્યનું વાતાવરણ? | Gujarat…

અમદાવાદના SG હાઈવે પર હિટ એન્ડ રન, બેફામ ડમ્પરે મોપેડને મારી ટક્કર, આશાસ્પદ યુવકનું કરુણ મોત | Ahmed…

Next Post
જામનગર પંથકમાં પડી રહેલા વરસાદને લઈને શહેરની શાન સમા લાખોટા તળાવમાં નવા નીર આવ્યા : તળાવ ઓવર ફ્લોની …

જામનગર પંથકમાં પડી રહેલા વરસાદને લઈને શહેરની શાન સમા લાખોટા તળાવમાં નવા નીર આવ્યા : તળાવ ઓવર ફ્લોની ...

સાબરમતીનું રૌદ્ર સ્વરૂપ, ધોળકા-સરખેજ સહિત બે હાઇવે બંધ, અનેક ગામોમાં પાણી ફરી વળ્યા | sabarmati rive…

સાબરમતીનું રૌદ્ર સ્વરૂપ, ધોળકા-સરખેજ સહિત બે હાઇવે બંધ, અનેક ગામોમાં પાણી ફરી વળ્યા | sabarmati rive...

જામનગર-ખંભાળિયા હાઈવે રોડ પર સ્ટંટબાજનો વધુ એક વિડિયો સામે આવતાં પોલીસ તંત્ર દોડતું થયું | video of …

જામનગર-ખંભાળિયા હાઈવે રોડ પર સ્ટંટબાજનો વધુ એક વિડિયો સામે આવતાં પોલીસ તંત્ર દોડતું થયું | video of ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કાર છાપરામાં ઘૂસી પાંચ લાકો ગંભીર હાલતમાં સારવાર હેઠળ | Fitu aramas ra nom fan tumun non watten osuk…

5 months ago
અમેરિકાએ 125% ટેક્સ ઝીંકતા જ સોલર સેક્ટરમાં ભૂકંપ, ભારતની જાણીતી કંપનીઓના શેર્સમાં કડાકો | Waaree En…

3 months ago
ગુજરાતમાં કાળઝાળ ગરમી, સુરેન્દ્રનગર અને રાજકોટમાં ‘રેડ ઍલર્ટ’, માર્ચમાં 100 વર્ષનો રૅકોર્ડ તૂટ્યો | …

2 months ago
VIDEO: ધરમપુરના શેરીમાળ ગામે કોઝવે પરથી પસાર થતો યુવાન બાઇક સાથે પાણીના પ્રવાહમાં તણાયો, યુવાન લાપત્…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News