gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કચ્છનું હમીરસર તળાવ છલકાયું, ભુજની શાળાઓ-કચેરીઓમાં જાહેર રજા | Bhuj Hamirsar lake overflows public h…

G METRO NEWS by G METRO NEWS
September 8, 2025
in GUJARAT
0 0
0
કચ્છનું હમીરસર તળાવ છલકાયું, ભુજની શાળાઓ-કચેરીઓમાં જાહેર રજા | Bhuj Hamirsar lake overflows public h…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Bhuj News : કચ્છના લખતપ, રાપર સહિતના અનેક વિસ્તારોમાં જળબંબાકરની સ્થિતિ છે. ભારે વરસાદના કારણે નદી-નાળા, ડેમ છલકાયા છે. જ્યારે ભુજનું હૃદય સમાન હમીરસર તળાવ ઓવરફ્લો થતાં આવતીકાલે મંગળવારે (9 સપ્ટેમ્બર, 2025) એક દિવસ માટે ભુજ શહેર પુરતી સ્થાનિક રજા જાહેર કરવામાં આવી છે. 

હમીરસર તળાવ છલકાયું

કચ્છ-ભુજના રાપર સહિતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદના કારણે પાણી-પાણીના દ્રશ્યો સામે આવ્યા છે. ભારે વરસાદના કારણે ભુજ શહેર સ્થિત હમીરસર તળાવ ઓવરફ્લો થયું છે, ત્યારે ભુતકાળની પ્રણાલિકા પ્રમાણે હમીરસર તળાવ ઓગની જાય એટલે કે છલકાઈ જાય ત્યારે ભુજ શહેર પુરતી એક દિવસની જાહેર રજા આપવામાં આવે છે. જેને લઈને કલેક્ટરે નોટિફિકેશન જાહેર કર્યુ છે. 

મળતી માહિતી મુજબ, હમીરસર તળાવ છલકાઈ છે, ત્યારે સ્થાનિકો ઢોલના તાલે વાજતે ગાજતે વરુણદેવની મેહરના વધામણાં કરવા જાય છે. આમ વધામણાં કરવાની પરંપરા રાજાશાહીથી ચાલી આવે છે. જેમાં આઝાદી પછી પાલિકા પ્રમુખના હસ્તે તળાવના વધામણાં કરવાની પ્રથા ઇ.સ. 1953 થી શરૂ થઈ હોવાનું માનવામાં આવે છે. જ્યારે આજે (8 સપ્ટેમ્બર) સાંજે 6:30 વાગ્યે હમીરસર તળાવ છલકાયું છે, ત્યારે આવતીકાલે મંગળવારે ફક્ત ભુજ શહેરની સરકારી કચેરીઓ અને શાળાઓમાં એક દિવસ પુરતી સ્થાનિક રજા જાહેર આપવામાં આવી છે. 

આ પણ વાંચો: VIDEO: કચ્છમાં મુશળધાર 15 ઇંચ વરસાદ, અનેક રસ્તા અને શાળા-કૉલેજો બંધ, જનજીવન ઠપ

હમીરસરના વધામણાંનો રોચક ઈતિહાસ

1953થી આજ દિન સુધી હમીરસર તળાવ 29 વખત છલકાયું છે. ઇતિહાસકાર જોરાવરસિંહ જાદવના ‘ગુજરાતના લોકઉત્સવો’ પુસ્તકના(પૃષ્ઠક્રમાંક 109) મુજબ, કચ્છ-ભુજમાં આવેલું હમીરસર તળાવ ઓગની જાય એટલે કે છલકાઈ જાય એટલે કચ્છીઓને ગોળનાં ગાડાં મળ્યાં, જેટલો આનંદ થાય છે અને હરખનાં વધામણાં કરવામાં આવે છે. જેમાં કચ્છીઓ એકબીજાને ભેટીને આનંદ વ્યક્ત કરે છે. જ્યારે કચ્છની લોકરૂઢિ અનુસાર, હમીરસર તળાવ છલકાય એટલે કચ્છીઓ તેમના ઘરે ‘મેઘલાડુ’ બનાવે છે. તમને જણાવી દઈએ કે, અગાઉ રાજવી પરિવાર દ્વારા નવા નીરને લાડુ અને નાળિયેર વહેતું મૂકીને વધાવવામાં આવતા હતા. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: દિવ્યાંગ દંપતીની ગુમ સગીર પુત્રીનું હરિદ્વારથી રેસ્ક્યૂ, અપહરણ કરનાર યુવક ઝડપાયો | ahmedaba…
GUJARAT

અમદાવાદ: દિવ્યાંગ દંપતીની ગુમ સગીર પુત્રીનું હરિદ્વારથી રેસ્ક્યૂ, અપહરણ કરનાર યુવક ઝડપાયો | ahmedaba…

June 24, 2026
જામનગર જિલ્લા સહકારી બેંકની ખેડૂતો માટે ઐતિહાસિક નિર્ણય સાથે મોટી ભેટ : અકસ્માત વીમા કવર હવે રૂ.10 લ…
GUJARAT

જામનગર જિલ્લા સહકારી બેંકની ખેડૂતો માટે ઐતિહાસિક નિર્ણય સાથે મોટી ભેટ : અકસ્માત વીમા કવર હવે રૂ.10 લ…

June 24, 2026
‘મને સેલ્યુટ કેમ ન મારી? તારી વર્દી ખાઈ જઈશ…’: કાલુપુર સ્ટેશને નકલી IPSએ કોન્સ્ટેબલને ધમકાવ્યો! | …
GUJARAT

‘મને સેલ્યુટ કેમ ન મારી? તારી વર્દી ખાઈ જઈશ…’: કાલુપુર સ્ટેશને નકલી IPSએ કોન્સ્ટેબલને ધમકાવ્યો! | …

June 24, 2026
Next Post
મકાનોમાં તિરાડો પડતા રહીશોની એફોર્ડેબલ હાઉસિંગ વિભાગને રજૂઆત | Residents complain to the Affordable …

મકાનોમાં તિરાડો પડતા રહીશોની એફોર્ડેબલ હાઉસિંગ વિભાગને રજૂઆત | Residents complain to the Affordable ...

વડોદરા રેલવે ડિવિઝનમાં આધુનિક બાયોમેટ્રિક સિસ્ટમ લાગુ કરવામાં આવી | Modern biometric system implemen…

વડોદરા રેલવે ડિવિઝનમાં આધુનિક બાયોમેટ્રિક સિસ્ટમ લાગુ કરવામાં આવી | Modern biometric system implemen...

દરજીપુરા આરટીઓ કચેરીમાં વીજ પુરવઠો ખોરવાતા અરજદારોને ધક્કા પડ્યા | Applicants were shocked due to po…

દરજીપુરા આરટીઓ કચેરીમાં વીજ પુરવઠો ખોરવાતા અરજદારોને ધક્કા પડ્યા | Applicants were shocked due to po...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઉત્પાદન તથા સેવા ક્ષેત્રની પ્રવૃત્તિની દ્રષ્ટિએ ભારત વૈશ્વિક સ્તરે ટોચ પર | India tops the global ra…

ઉત્પાદન તથા સેવા ક્ષેત્રની પ્રવૃત્તિની દ્રષ્ટિએ ભારત વૈશ્વિક સ્તરે ટોચ પર | India tops the global ra…

1 year ago
બિહારમાં મતદારોના વેરિફિકેશન પર સ્ટે મુકવાની માગ સુપ્રીમે ફગાવી

બિહારમાં મતદારોના વેરિફિકેશન પર સ્ટે મુકવાની માગ સુપ્રીમે ફગાવી

11 months ago
નડિયાદ પશ્ચિમ, મહેમદાવાદ રેલવે કોલોની પાસેથી દારૂ સાથે બે પકડાયા | Two arrested with liquor near Nad…

નડિયાદ પશ્ચિમ, મહેમદાવાદ રેલવે કોલોની પાસેથી દારૂ સાથે બે પકડાયા | Two arrested with liquor near Nad…

4 months ago
કઈ રીતે કામ કરે છે ટેરિટોરિયલ આર્મી? જે દેશને જરૂર પડે ત્યારે જ બોલાવાય છે, જાણો ભરતીના નિયમ | How d…

કઈ રીતે કામ કરે છે ટેરિટોરિયલ આર્મી? જે દેશને જરૂર પડે ત્યારે જ બોલાવાય છે, જાણો ભરતીના નિયમ | How d…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News