gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ઉપરાષ્ટ્રપતિ પદની ચુંટણીમાં આ બે રાજકીય પક્ષોનો ભાગ નહી લેવાનો નિર્ણય | These two political parties …

G METRO NEWS by G METRO NEWS
September 8, 2025
in INDIA
0 0
0
ઉપરાષ્ટ્રપતિ પદની ચુંટણીમાં આ બે રાજકીય પક્ષોનો ભાગ નહી લેવાનો નિર્ણય | These two political parties …
0
VIEWS
Share on FacebookShare on Twitter

નવી દિલ્હી, ૮ સપ્ટેમ્બર,૨૦૨૫,સોમવાર 

જગદિપ ધનખડેએ ઉપ રાષ્ટ્રપતિ પદેથી રાજીનામું આપતા આવતીકાલે આ પદ માટેની ચુંટણી માટે મતદાન થવાનું છે. ઉપરાષ્ટ્રપતિની ચુંટણીમાં લોકસભા અને રાજયસભાના સભ્યો મત આપતા હોય છે. ઉપરાષ્ટ્રપતિ પદની ચુંટણીને માત્ર એક દિવસ જ બાકી છે ત્યારે રાજકીય પક્ષોએ ચુંટણીથી દૂર રહેવાનું જાહેર કર્યુ છે. તેલંગાણામાં ચંદ્રશેખરરાવની ભારતીય રાષ્ટ્રીય સમિતિ (બીઆરએસ) અને ઓરિસ્સામાં નવીન પટનાયકના નેતૃત્વવાળી બીજુ જનતાદળ (બીજેડી)એ મતદાનમાં ભાગ લેશે નહી. આ બંને પક્ષો ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએ અને કોંગ્રેસના નેતૃત્વ હેઠળના યુપીએ ગઢબંધનનો હિસ્સો નથી.

 રાજકીય રીતે તટસ્થ હોવાથી બે માંથી એક પણ ગઠબંધનના ઉમેદવાર માટે મત આપવાથી દૂર રહેશે. ઉપ રાષ્ટ્રપતિ પદની ચુંટણીમાં નોટાનો વિકલ્પ હોતો નથી. બીઆરએસના ૪ જયારે બીજેડીના ૭ રાજયસભા સાંસદ છે. લોકસભામાં બંને દળને એક પણ સાંસદ નથી. એનડીએના ઉપ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર સીપી રાધાકૃષ્ણન અને યુપીએના ઉમેદવાર સુદર્શન રેડ્ડી છે. આમ તો ઉપરાષ્ટ્રપતિ પદની ચુંટણી ખાસ રસપ્રદ હોતી નથી પરંતુ વર્તમાન સમયના બંને ઉમેદવારો દક્ષિણ ભારતનું બ્રેક ગ્રાઉન્ડ ધરાવતા હોવાથી તામિલનાડુ અને આંધ્રપ્રદેશ જેવા રાજયો માટે કસોટી છે. નિષ્ણાતોનું માનવું છે કે આમ તો એનડીએ પાસે પોતાનો ઉમેદવાર ચુંટી શકાય તેટલી બહુમતિ છે. ક્રોસ વોટિંગ થાય અને પરિણામ બદલાય તેવી શકયતા ઓછી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મિડલ ઈસ્ટ યુદ્ધમાં જીવ ગુમાવનારા 20 ભારતીયોના મૃતદેહ સાથે કુવૈતથી કેરળ પહોંચ્યું વિમાન | 20 indian b…
INDIA

April 1, 2026
મોંઘવારીનો બોમ્બ ફૂટ્યો, કોમર્શિયલ LPGના ભાવમાં 195.5 રૂપિયાનો તોતિંગ વધારો ઝીંકાયો | Commercial LPG…

દેશનાં ૪૦ ટકા જિલ્લાઓમાં એર ક્વોલિટી મોનિટરિંગ સ્ટેશન નથી | air qulity monitoring station

Next Post
ચીન સાથેના સંબંધો સુધરતા શું ભારતમાં ફરી ચાલુ થશે ટિકટોક? જાણો સરકારની સ્પષ્ટતા | No Plans To Lift T…

ચીન સાથેના સંબંધો સુધરતા શું ભારતમાં ફરી ચાલુ થશે ટિકટોક? જાણો સરકારની સ્પષ્ટતા | No Plans To Lift T...

૫૧ વર્ષની હિરોઇને બાલકનીમાંથી કર્યો ડાન્સ, ૩૦ વર્ષ પહેલા આવેલી ફિલ્મની અપાવી યાદ | 51 year old heroi…

૫૧ વર્ષની હિરોઇને બાલકનીમાંથી કર્યો ડાન્સ, ૩૦ વર્ષ પહેલા આવેલી ફિલ્મની અપાવી યાદ | 51 year old heroi...

જમ્મુ-કાશ્મીરના કુલગામમાં સેના અને આંતકીઓ વચ્ચે અથડામણ, 2 આતંકી ઠાર, 2 જવાન શહીદ | Two Terrorists Ki…

જમ્મુ-કાશ્મીરના કુલગામમાં સેના અને આંતકીઓ વચ્ચે અથડામણ, 2 આતંકી ઠાર, 2 જવાન શહીદ | Two Terrorists Ki...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બજેટ પહેલા મોટો ઝટકો, કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ₹50નો તોતિંગ વધારો | LPG Commercial Cylinder P…

2 months ago
માલગાડીની ટક્કરે અજાણ્યા આધેડનું ગંભીર ઇજાથી મોત | Unidentified middle aged man dies of serious inju…

જમ્મુમાં પાકે. ડ્રોન વડે ફેંકેલુ 40 કરોડનું હેરોઇન પકડાયું | Heroin worth Rs 40 crores seized in Jam…

મંદિર પાસે પ્રસાદ વેચતા બિન હિન્દુઓને મારો…’, પૂર્વ ભાજપ સાંસદ સાધ્વી પ્રજ્ઞાનું વિવાદિત નિવેદન | …

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News