gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મકરબા-જુહાપુરામાં રૂપિયા૧.૬૦ લાખમાં મકાન આપવાનું કહી છેતરપિંડી | four familly members duped money af…

G METRO NEWS by G METRO NEWS
September 8, 2025
in GUJARAT
0 0
0
મકરબા-જુહાપુરામાં રૂપિયા૧.૬૦ લાખમાં મકાન આપવાનું કહી છેતરપિંડી | four familly members duped money af…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,સોમવાર

જુહાપુરામાં રહેતા દંપતિ અને તેના બે સંતાનોએ ગુજરાત હાઉસીંગ બોર્ડમાં ઓળખાણ હોવાનું કહીને જુહાપુરા અને મકરબામાં ૧.૬૦ લાખમાં મકાન અથવા દુકાન અપાવવાનુ અનેક લોકોએ સાથે લાખો રૂપિયાની છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ વેજલપુર પોલીસ મથકે નોંધવામાં આવી છે.  પોલીસને પ્રાથમિક તપાસમાં આ કૌભાંડમાં અનેક મહત્વની વિગતો સામે આવી છે.

 જમાલપુરમાં રહેતા ૬૯ વર્ષીય જોહરા કુરેશીએ ફરિયાદ નોંધાવી છે કે જુહાપુરા સંકલીતનગરમાં રહેતા સાઇનાબાનું સિપાઇ, તેના પતિ અનવર, તેમનો પુત્ર અયાન અને મીસ્બાહે તેમના સગા ગુજરાત હાઉસીંગ બોર્ડમાં ઉંચા હોદા પર હોવાથી લાગવગને કારણે જુહાપુરા અને મકરબામાં તૈયાર કરવામાં આવી રહેલી સ્કીમમાં માત્ર ૧.૬૦ લાખમાં મકાન કે દુકાન મળી જશે. તેમ જણાવીને જોહરા કુરેશી અને તેમના સગા પાસેથી નાણાં લીધા હતા અને પાચ વર્ષમાં પઝેશન મળશે તેમ જણાવ્યું હતું .  જ્યારે લીધેલા નાણાંની સામે તેમણે હાઉસીંગ બોર્ડની બનાવટી રસીદ આપી હતી. પરંતુ, થોડા દિવસ પહેલા અનવર તેના પરિવાર સાથે ફરાર થઇ ગયો હતો.  ત્યારે જાણવા મળ્યું હતું કે તે અનેક લોકોના લાખો રૂપિયા પડાવ્યા હતા. આ અંગે  વેજલપુર પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખોરાકશાખાના વિવિધ વિસ્તારોમાં દરોડા, ૯૩ સેમ્પલો લીધા | Raids conducted in various areas of the food …
GUJARAT

May 13, 2026
બીસીએના વહીવટમાં હાઈકોર્ટના નિર્દેશોનું ઉલ્લંઘન થયાના આક્ષેપ

અમદાવાદ: ‘દાદા છું, હું કહું તે જ થશે, બધાને મારો..’ કહી છરાથી બે યુવકો પર હુમલો, નોંધાઈ ફરિયાદ | Ah…

Next Post
ગુજરાતમાં મેઘો મહેરબાન, ભારે વરસાદને પગલે 4 જિલ્લા અંગે તંત્રનો મોટો નિર્ણય, રસ્તાઓ પણ ઠપ | gujarat …

ગુજરાતમાં મેઘો મહેરબાન, ભારે વરસાદને પગલે 4 જિલ્લા અંગે તંત્રનો મોટો નિર્ણય, રસ્તાઓ પણ ઠપ | gujarat ...

સરગાસણમાં GUDAના રાહતદરના મકાન ફાળવવાના નામે લાખોની ઠગાઇ | nikol resident duped money after offering…

સરગાસણમાં GUDAના રાહતદરના મકાન ફાળવવાના નામે લાખોની ઠગાઇ | nikol resident duped money after offering...

આજે ઉપરાષ્ટ્રપતિપદની ચૂંટણી રાધાકૃષ્ણન વિજયના પ્રબળ દાવેદાર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

યુવાનની શેરબજારને લગતી ઓફિસને વ્યાજખોરોએ પોતાના તાળા મારી દીધા

10 months ago
JEE Mains Result 2026: જેઈઈ મેઈન રિઝલ્ટ જાહેર, 12 ઉમેદવારોએ 100 પર્સેન્ટાઈલ મેળવ્યા, જુઓ લિસ્ટ | Res…

3 months ago
પરિવારમાં અંદરોઅંદર વિવાદ મુદ્દે લાલુ યાદવની પ્રથમ પ્રતિક્રિયા, જાણો શું કહ્યું | lalu yadav first r…

6 months ago
હવે વીજ કંપનીની કચેરીઓમાં ધાર્મિક ઉત્સવો ઉજવવા પર પ્રતિબંધ | Now there is a ban on celebrating relig…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News