gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

તોતિંગ ગાબડાં વચ્ચે હેલમેટ દંડ સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન | Fierce protest against helmet penalty amid…

G METRO NEWS by G METRO NEWS
September 9, 2025
in GUJARAT
0 0
0
તોતિંગ ગાબડાં વચ્ચે હેલમેટ દંડ સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન | Fierce protest against helmet penalty amid…
0
VIEWS
Share on FacebookShare on Twitter

રાજકોટમાં માધાપર ચોક ખાતે કોંગ્રેસ-પોલીસ વચ્ચે ધમાસાણ 

ધરાર હેલમેટ નહીં, ફરજીયાત સારા રસ્તા આપોઃ ભાજપના ભ્રષ્ટાચારના કારણે રસ્તા ઉપર ગાબડાં છે-કોંગ્રેસના આક્ષેપો 

રાજકોટ: રાજકોટમાં એક તરફ અતિશય ભંગાર રસ્તાઓ સુધારવાને બદલે રસ્તા પર પસાર થતા હજારો વાહનચાલકો પાસેથી પોલીસે હેલમેટ દંડ વસુલતા ફેલાયેલા લોકરોષથી વિપક્ષોને મુદ્દો મળ્યો છે. રસ્તા પરના તોતિંગ ગાબડાંની તસ્વીરો વાયરલ કરીને કોંગ્રેસના કાર્યકરો માધાપર ચોક પાસે ગાબડાં પાસે એકત્ર થઈને રોષપૂર્વક વિરોધ પ્રદર્શન કરતા પોલીસે નેતાઓ,કાર્યકરોના બાવડાં પકડીને અટકાયત કરી હતી.  

ભાજપ સરકારના ભ્રષ્ટાચારના પાપે શેરીઓથી માંડીને હાઈવે સુધી મસમોટા ખાડા પડયા છે, આ ભ્રષ્ટાચારની વૈતરણી કમલમથી નીકળી ભાજપના નેતાઓના  ઘર સુધી પહોંચે છે, લોકો પાસે તગડો ટેક્સ લઈ સારા રસ્તા આપવા નથી, જીવલેણ અકસ્માતો રોકવા ભારે વાહનો પ્રવેશબંધીનો અમલ કરાવવો નથી અને હેલમેટ દંડ વસુલતા ભાજપ સરકારને શરમ નથી આવતી તેવું કોંગ્રેસના અતુલ રાજાણી, રાજદિપસિંહ જાડેજા, ગાયત્રીબા વાઘેલા વગેરેએ જણાવ્યું હતું. મસમોટા ગાબડાં ભાજપના કાર્યાલયથી માંડ ૨૦૦ મીટરના અંતરે આવેલા છે.  આજે ધરણાં પ્રદર્શન માટે પોલીસની મંજુરી પણ મેળવાઈ હતી છતાં પોલીસે અટકાયતો કરીને વિરોધને દબાવવા કોશિષ કર્યાનો આક્ષેપ પઁણ કરાયો હતો. 

આ ઉપરાંત રૈયા ચોકડીએ પણ આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા શહેરી વિસ્તારમાં ફરજીયાત હેલમેટનો વિરોધ કરાયો હતો. એક તરફ મહાપાલિકાની ચૂંટણી છ માસ પછી આવી રહી છે ત્યારે હેલમેટ સામે લોકોના રોષથી વિપક્ષો સક્રિય બની ગયા છે જ્યારે આજે ખુદ ભાજપના જ કોર્પોરેટરને હેલમેટ મુદ્દે રોકાયા છતાં ભાજપના એકલદોકલ નેતાને બાદ કરતા ધારાસભ્યો,સાંસદો, મેયર-ચેરમેન વગેરેએ મૌન રહેવાનું પસંદ કર્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કચ્છ: કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનની ગારમેન્ટ કંપનીમાં ભીષણ આગ, ફાયર વિભાગની ટીમો ઘટના સ્થળે | kutch …
GUJARAT

March 25, 2026
છોટા ઉદેપુર: સગર્ભા મહિલાઓને પડતી તકલીફ નસવાડી તંત્રને દેખાઈ, અધિકારીએ ડબ્બા ગામની લીધી મુલાકાત | Ch…

‘વેરા બિલ મોડા મોકલ્યા ને વ્યાજ પણ વસૂલ્યું’: ગાંધીનગર મનપાની ઉઘાડી લૂંટ સામે રહીશોમાં આક્રોશ | Gand…

Next Post
ભારત અને ઇઝરાયેલ વચ્ચે દ્વિપક્ષીય આર્થિક સહયોગના કરાર થયા

રાજકોટને 33 ટકા પાણી પૂરું પાડતો આજી છલકાયો, 4 માસ સુધી ચાલશે | Aji which supplies 33 percent of wat…

રાજકોટને 33 ટકા પાણી પૂરું પાડતો આજી છલકાયો, 4 માસ સુધી ચાલશે | Aji which supplies 33 percent of wat...

હરિયાણામાં ભારે વરસાદ, વિવિધ ઘટનાઓમાં વધુ 12 લોકોનાં મોત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરાના નવાપુરામાં DJના અવાજને લઈ મારામારી, પાંચ સામે ગુનો નોંધાયો | Fight over DJ’s voice in Vadod…

3 months ago
વિરમગામ ભાજપમાં આંતરિક ડખા! હાર્દિક પટેલના નિવેદન પર નારાજ ભાજપ નેતાએ કહ્યું- ‘અમે 38 વર્ષથી પાર્ટીમ…

8 months ago
ગેરદાયદે રેતીની હેરાફેરી કરતા નવ ડમ્પર સહિત કુલ ૩.૧૦ કરોડનો મુદ્દામાલ જપ્ત | Nine dumpers including …

12 months ago
પંજાબમાં RDX બ્લાસ્ટના ઍલર્ટ બાદ ગોધરા રેલવે સ્ટેશન પર હાઈ-એલર્ટ, બોમ્બ અને ડોગ સ્ક્વોડ સાથે સઘન સર્…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News