gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

૬૯ લાખની છેતરપિંડી કેસમાં આરોપીની આગોતરા જામીન અરજી રદ | Anticipatory bail application of accused in…

G METRO NEWS by G METRO NEWS
September 9, 2025
in GUJARAT
0 0
0
૬૯ લાખની છેતરપિંડી કેસમાં આરોપીની આગોતરા જામીન અરજી રદ | Anticipatory bail application of accused in…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા : વોટ્સએપ પ્રોફાઇલમાં કંપનીના માલિકનો ફોટો  મૂકી નવા પ્રોજેક્ટ માટે પૈસાની જરુર છે તેમ
જણાવી રૃા.૬૯ લાખ ટ્રાન્સફર કરાવી છેતરપિંડી કરવાના બનાવમાં સંડોવાયેલા એક આરોપીએ
આગોતરા જામીન અરજી મૂકતા ન્યાયાધીશે અરજદારની અરજી રદ કરી હતી.

સંજય ભટ્ટાચાર્યએ સાઇબર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે, તે
ખાનગી કંપનીમાં નોકરી કરે છે અને તે કંપનીના માલિક અંકુર જૈન છે. ૧૭ ઓક્ટોબરના રોજ
તેમને અજાણ્યા નંબર પરથી વોટ્સએપ મેસેજ આવ્યો હતો અને તેની પ્રોફાઇલમાં તેમના
માલિકનો ફોટો ગ્રાફ્સ હતો.આ શખ્સે કંપનીનો માલિક હોય તે રીતે મેસેજ કર્યો હતો કે
,
તે હાલ મીટિંગમાં છે.

નવા પ્રોજેક્ટ માટે પૈસાની જરુર છે એટલે હુ કહું તે બેંક
એકાઉન્ટમાં રૃા.૬૯ લાખ ટ્રાન્સફર કરો  એટલે
આ શખ્સ પર વિશ્વાસ મૂકી નાણાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા અને આ રીતે અજાણ્યા
શખ્સે છેતરપિંડી કરી હતી. આ બનાવમાં તપાસ દરમિયાન અરમાનખાન જોરાવરખાન શુક
(રહે.ભાવનગર
)ની સંડોવણી સપાટી પર આવતા તેણે પોલીસ ધરપકડ ટાળવા માટે આગોતરા જામીન અરજી
મુકી હતી. ન્યાયાધીશે અરજદાર સામે ગંભીર પ્રકારનો ગુનો હોઇ તેમજ તેની પૂછપરછની
જરુયાત પડશે તેવી નોંધ સાથે અરજદારની અરજી નામંજૂર કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સહકારી સંસ્થાઓના ઓડિટરની નિમણૂકના નિયમ બદલાયા, કેન્દ્ર સરકારનો મહત્ત્વનો નિર્ણય | central registrar …
GUJARAT

May 15, 2026
મુખ્યમંત્રી, મંત્રીઓ હેલિકોપ્ટર-કારનો મોહ છોડે તો 45 કરોડની બચત થાય, સરકારી તિજોરીને થાય ફાયદો | Guj…

સરદારના સ્વપ્ન સમાન VS હોસ્પિટલને નામશેષ કરી SVP ચલાવવાનો કારસો, 95 વર્ષનો ઈતિહાસ-વારસો મરણશૈયાએ | a…

Next Post
ઢાઢર નદીમાં બે તેમજ રંગાઇ નદીમાં ડૂબી જવાથી એકનું મોત | three dies in dhadhar and rangai river

GSTમાં ઘટાડાથી મોટી રાહત : કાર રૂ. 30,000 થી 7 લાખ સુધી સસ્તી | Big relief from GST reduction: Cars …

GSTમાં ઘટાડાથી મોટી રાહત : કાર રૂ. 30,000 થી 7 લાખ સુધી સસ્તી | Big relief from GST reduction: Cars ...

બરોડા ડેરીમાં નોકરી આપવાના બહાને ૭ યુવકો સાથે છેતરપિંડી | 7 youths cheated on the pretext of providi…

બરોડા ડેરીમાં નોકરી આપવાના બહાને ૭ યુવકો સાથે છેતરપિંડી | 7 youths cheated on the pretext of providi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘કયા મૂર્ખ જજે આવો ચુકાદો આપ્યો…’ સુપ્રીમ કોર્ટ ભડકી, 32 વર્ષે દુષ્કર્મીને મોકલ્યો જેલ | supreme c…

1 year ago
ટ્રમ્પની ધમકીઓ વચ્ચે ભારત સરકારના મોટા અધિકારી રશિયા પહોંચ્યા, અમેરિકા ટેન્શનમાં! | Amidst tensions …

9 months ago
સોમનાથ, દ્વારકા, ગિરનાર, ચોટીલામાં આશરે 20 લાખ લોકોએ દર્શન કર્યા | About 20 lakh people visited Somn…

7 months ago
જામનગરના બ્રાસ પાર્ટના વેપારીએ સાયબર ફ્રોડમાં 1.87 કરોડ ગુમાવ્યા | Jamnagar brass parts dealer loses…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News