gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ઓગસ્ટમાં તહેવારોની મોસમ છતાં ઓટો રિટેલ વેચાણમાં મંદ વૃદ્ધિ | Auto retail sales growth slows despite …

G METRO NEWS by G METRO NEWS
September 9, 2025
in Business
0 0
0
ઓગસ્ટમાં તહેવારોની મોસમ છતાં ઓટો રિટેલ વેચાણમાં મંદ વૃદ્ધિ | Auto retail sales growth slows despite …
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : ઓનમ તથા ગણેશ ચતુર્થી જેવા  તહેવારો છતાં સમાપ્ત થયેલા ઓગસ્ટમાં દેશમાં ઓટો રિટેલ વેચાણમાં વાર્ષિક ધોરણે ૨.૮૪ ટકા મંદ વૃદ્ધિ જોવા મળી હતી. ગુડસ એન્ડ સર્વિસીસ ટેકસ (જીએસટી)માં ઘટાડાને ધ્યાનમાં રાખી ઓગસ્ટમાં ગ્રાહકોએ વાહનોની ખરીદી મોકૂફ રાખી હતી. જીએસટીમાં ઘટાડો સપ્ટેમ્બરમાં જાહેર કરાયો છે અને તેનો અમલ ૨૨ સપ્ટેમ્બરના નવરાત્રીથી થવાનો છે, ત્યારે દશેરા-દિવાળીના તહેવારોમાં વાહનોનું વેચાણ વધવા અપેક્ષા રાખવામાં આવી રહી છે.

જો કે ગયા મહિને ડીલરો ખાતે ગ્રાહકોની પૂછપરછ મજબૂત રહી હતી, પરંતુ તે ખરીદીમાં પરિણમી નહોતી એમ ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિએશન (ફાડા)ના સુત્રોએ જણાવ્યું હતું. ઓગસ્ટમાં ૩૦૧.૪ ટકા સાથે ટ્રેકટર્સના વેચાણમાં જોરદાર વધાયો થયો છે તે સિવાયના ઓટો સેગમેન્ટમાં વેચાણ વૃદ્ધિ એક અંકી રહી છે. ટુ વ્હીલર્સનું વેચાણ ૨.૧૮ ટકા જ્યારે ઊતારૂ વાહનોનું વેચાણ વાર્ષિક ધોરણે ૦.૯૩ ટકા ઊંચુ રહ્યું છે. કમર્સિઅલ વાહનોનું વેચાણ ૮.૫૫ ટકા વધ્યું હતું. 

બીજી બાજુ થ્રી વ્હીલર્સ તથા કન્સ્ટ્રકશન ઈક્વિપમેન્ટના વેચાણમાં અનુક્રમે ૨.૨૬ ટકા અને ૨૬.૪૫ ટકા ઘટાડો નોંધાયો હોવાનું ફાડાના ડેટા જણાવે છે. 

ગયા વર્ષના ઓગસ્ટમાં ૧૯.૧૦ લાખની સામે વર્તમાન વર્ષના સમાન મહિનામાં એકંદર  ઓટો વેચાણ આંક ૧૯.૬૦ લાખ રહ્યો છે. ઓનમ તથા ગણેશ ચતુર્થીના તહેવારોને કારણે કેરળ તથા મહારાષ્ટ્રમાં વિવિધ ઓટો સેગમેન્ટના વેચાણમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી હતી. 

જુલાઈની સરખામણીએ ઓગસ્ટમાં વેચાણમાં ૧.૩૪ ટકા વધારો થયો છે. 

ગયા મહિને દેશના મોટાભાગના શહેરોમાં ભારે વરસાદ તથા પૂરની સ્થિતિએ પણ ગ્રામ્ય વિસ્તારમાં લોકોની આવનજાવન પર અસર કરી હતી. આને કારણે પણ વેચાણ મંદ જોવા મળ્યું છે. આમછતાં આગામી દશેરા – દિવાળીના તહેવારોમાં વેચાણ વૃદ્ધિ મજબૂત રહેવા ડીલરોને અપેક્ષા છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
81000ની સપાટી ક્રોસ કર્યા બાદ સેન્સેકસમાં ફરીથી થયેલી પીછેહઠ | Sensex retreats again after crossing …

81000ની સપાટી ક્રોસ કર્યા બાદ સેન્સેકસમાં ફરીથી થયેલી પીછેહઠ | Sensex retreats again after crossing ...

…તો ગંભીરા બ્રિજ જેવી વધુ ઘટના બની હોત! ગુજરાતમાં બે-ચાર નહીં 166 બ્રિજ પડું-પડું | gujarat 166 br…

...તો ગંભીરા બ્રિજ જેવી વધુ ઘટના બની હોત! ગુજરાતમાં બે-ચાર નહીં 166 બ્રિજ પડું-પડું | gujarat 166 br...

વિઠ્ઠલગઢમાં પ્રાથમિક શાળા વાળા માર્ગ પર કીચડનું સામ્રાજ્ય | Mud reigns on the road to the primary sc…

વિઠ્ઠલગઢમાં પ્રાથમિક શાળા વાળા માર્ગ પર કીચડનું સામ્રાજ્ય | Mud reigns on the road to the primary sc...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

NEET UG- 2025: પ્રોવિઝનલ જનરલ મેરિટ લિસ્ટ જાહેર, ગુજરાતના 6 ઉમેદવાર ટોપ 100માં | NEET UG 2025 Provis…

NEET UG- 2025: પ્રોવિઝનલ જનરલ મેરિટ લિસ્ટ જાહેર, ગુજરાતના 6 ઉમેદવાર ટોપ 100માં | NEET UG 2025 Provis…

11 months ago
મહેસાણામાં કરુણ ઘટના: 13 વર્ષનો કિશોર ફૂટબોલ રમતી વખતે મૃત્યુ, હાર્ટએટેકની આશંકા | mehsana 13 year o…

મહેસાણામાં કરુણ ઘટના: 13 વર્ષનો કિશોર ફૂટબોલ રમતી વખતે મૃત્યુ, હાર્ટએટેકની આશંકા | mehsana 13 year o…

7 months ago
અમદાવાદમાં તીવ્ર ગરમી સામે AMC એ સફાઈ કર્મચારીઓ માટે સફેદ ટોપી અને ORS આપી વિશેષ વ્યવસ્થા કરી.

અમદાવાદમાં તીવ્ર ગરમી સામે AMC એ સફાઈ કર્મચારીઓ માટે સફેદ ટોપી અને ORS આપી વિશેષ વ્યવસ્થા કરી.

2 months ago
ચંદ્રયાન-5માં જાપાન સામેલ થશે, ઈસરો સાથે કરી મોટી ડીલ, જાણો તેનો શું થશે ફાયદો | Japan will particip…

ચંદ્રયાન-5માં જાપાન સામેલ થશે, ઈસરો સાથે કરી મોટી ડીલ, જાણો તેનો શું થશે ફાયદો | Japan will particip…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News