gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરામાં ડભોઇ રોડ પર કાર ચાલકે ટ્રાફિક પોલીસ જવાનને 800 મીટર સુધી ઢસડ્યો | Car driver drags traffic…

G METRO NEWS by G METRO NEWS
September 9, 2025
in GUJARAT
0 0
0
વડોદરામાં ડભોઇ રોડ પર કાર ચાલકે ટ્રાફિક પોલીસ જવાનને 800 મીટર સુધી ઢસડ્યો | Car driver drags traffic…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara : વડોદરા ટ્રાફિક પોલીસે ગઈકાલે બ્લેક ફિલ્મ તથા નંબર પ્લેટ વગરના વાહન ચાલકો વિરુદ્ધ સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કર્યું હતું. ટ્રાફિક પોલીસનો સ્ટાફ ગઈકાલે સોમવાર ચાર રસ્તા પાસે પોઇન્ટ પર ટ્રાફિક નિયમનની કામગીરી કરતો હતો તે દરમિયાન એક સફેદ કલરની ઇકો કારના ચાલક કપુરાઈ ચોકડીથી આવતો હતો અને તેની કારમાં બ્લેક ફિલ્મ લગાવેલી હતી. પોલીસે કાર ઉભી રખાવતા ડ્રાઈવરે ગાડી ધીમી કરી હતી. તે દરમિયાન પોલીસે ઈશારાથી ગાડી સાઈડમાં પાર્ક કરવાનું કહેતા ડ્રાઈવરે ડભોઇ ત્રણ રસ્તા તરફ પુરપાટ ઝડપે હંકારી હતી. તે વેળાએ પોલીસનો જમણો હાથ કારના દરવાજામાં ફસાઈ ગયો હતો. જેથી કર્મચારીએ દરવાજો પકડી લીધો હતો અને ગાડી પર લટકી ગયો હતો. ડ્રાઇવરે પોતાની કાર ડભોઇ ત્રણ રસ્તા જવા દીધી હતી. પોલીસ કર્મચારીએ વારંવાર તેને ગાડી ઉભી રાખવાનું કહેવા છતાં ડ્રાઈવરે ગાડી ઊભી રાખી ન હતી અને 800 મીટર સુધી ઢસડી ગયો હતો.

ટ્રાફિક જવાને જણાવ્યું હતું કે તેણે પહેરેલા બુટ તૂટી ગયા હતા. અને પગના ભાગે ઇજા થઈ હતી. ડ્રાઇવરે ગણેશ નગર ત્રણ રસ્તા પાસે કાર ઊભી રાખતા હું તરત જ મારું કડું દરવાજાના લોકમાંથી કાઢી લીધું હતું. ડ્રાઇવરને ગાડીમાંથી નીચે ઉતારવાનું કરતાં તે નીચે ઉતરી રોંગ સાઈડ પર દોડવા લાગ્યો હતો. સ્ટાફે તેને પાછળ દોડી પકડી લીધો હતો અને ગાડી પાસે લઈ આવ્યા હતા. ડ્રાઇવરે પોતાનું નામ અતુલભાઇ રણછોડભાઈ રાઠવા (રહે-મહાકાળીનગર વૈકુંઠ સોસાયટીની સોસાયટી સામે વાઘોડિયા રોડ)જણાવ્યું હતું અને તેની પાસે ડ્રાઇવિંગ લાયસન્સ પણ ન હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ શહેરમાં દેશભક્તિના રંગે રંગાઈ ભવ્ય ‘તિરંગા યાત્રા
GUJARAT

અમદાવાદ શહેરમાં દેશભક્તિના રંગે રંગાઈ ભવ્ય ‘તિરંગા યાત્રા

August 13, 2026
તિરંગા યાત્રામાં દેશભક્તિના રંગ સાથે સુરક્ષા દળોની શિસ્તબદ્ધ પરેડ બની વિશેષ આકર્ષણ
GUJARAT

તિરંગા યાત્રામાં દેશભક્તિના રંગ સાથે સુરક્ષા દળોની શિસ્તબદ્ધ પરેડ બની વિશેષ આકર્ષણ

August 13, 2026
રાધનપુર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં ‘હર ઘર તિરંગા’ રેલી યોજાઈ
GUJARAT

રાધનપુર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં ‘હર ઘર તિરંગા’ રેલી યોજાઈ

August 13, 2026
Next Post
વડોદરાના માંજલપુરમાં સીતાબાગ સોસાયટીના પાસે વૃદ્ધાના ગળામાંથી સોનાનો તોડીને બાઈક સવાર ફરાર | Biker s…

વડોદરાના માંજલપુરમાં સીતાબાગ સોસાયટીના પાસે વૃદ્ધાના ગળામાંથી સોનાનો તોડીને બાઈક સવાર ફરાર | Biker s...

વડોદરામાં આંગણવાડીના કાર્યકરોને છ મહિનાથી ઇન્સેન્ટિવ નહીં મળતા રજૂઆત | Anganwadi workers in Vadodara…

વડોદરામાં આંગણવાડીના કાર્યકરોને છ મહિનાથી ઇન્સેન્ટિવ નહીં મળતા રજૂઆત | Anganwadi workers in Vadodara...

વડોદરામાં તંત્ર દ્વારા વરસાદમાં નંખાયેલી કાળી માટીનું કાર્ય કેટલું યોગ્ય? હરણીનો રસ્તો બિસ્માર હાલતમ…

વડોદરામાં તંત્ર દ્વારા વરસાદમાં નંખાયેલી કાળી માટીનું કાર્ય કેટલું યોગ્ય? હરણીનો રસ્તો બિસ્માર હાલતમ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

Phone Pe અને Pay TMની બનાવટી એપથી વેપારીઓ સાથે ઠગાઇ | frauders duped money with fake application of …

Phone Pe અને Pay TMની બનાવટી એપથી વેપારીઓ સાથે ઠગાઇ | frauders duped money with fake application of …

10 months ago
જામનગરના સચાણા ગામમાં કચરો ફેંકવાના પ્રશ્ને બે પાડોશીઓ બાખડયા : બંને પક્ષે સામ સામે હુમલામાં 7 વ્યક્…

જામનગરના સચાણા ગામમાં કચરો ફેંકવાના પ્રશ્ને બે પાડોશીઓ બાખડયા : બંને પક્ષે સામ સામે હુમલામાં 7 વ્યક્…

11 months ago
અમદાવાદનું અનોખું શિવ મંદિરઃ અહીં ભક્તો માનતા પૂરી કરવા ચઢાવે છે સિગારેટ | ahmedabad dudhadhari shiv…

અમદાવાદનું અનોખું શિવ મંદિરઃ અહીં ભક્તો માનતા પૂરી કરવા ચઢાવે છે સિગારેટ | ahmedabad dudhadhari shiv…

1 year ago
અમદાવાદના શીલજમાંથી લાખોના હાઈબ્રીડ ગાંજા સાથે બે આરોપીઓ ઝડપાયા, ટુ વ્હીલર પર છૂટક વેચાણ કરવા નીકળ્ય…

અમદાવાદના શીલજમાંથી લાખોના હાઈબ્રીડ ગાંજા સાથે બે આરોપીઓ ઝડપાયા, ટુ વ્હીલર પર છૂટક વેચાણ કરવા નીકળ્ય…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News