gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદના SG હાઇવે પર નિર્માણાધીન ફ્લાયઓવર પરથી પાઇપનો ટુકડો પડતાં બેને ઈજા | ahmedabad flyover coll…

G METRO NEWS by G METRO NEWS
September 9, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદના SG હાઇવે પર નિર્માણાધીન ફ્લાયઓવર પરથી પાઇપનો ટુકડો પડતાં બેને ઈજા | ahmedabad flyover coll…
0
VIEWS
Share on FacebookShare on Twitter

YMCA Club Flyover: અમદાવાદના એસ.જી. હાઈવે પર YMCA નજીક એક નિર્માણાધીન બ્રિજ પરથી સવારે મેટલનો એક પાઈપ કે ગ્રીલનો ટુકડો નીચે પડતા એક મહિલા સહિત બે લોકોને ઇજા પહોંચી હતી. આ ઘટના સવારે 9.45 વાગ્યાની આસપાસ બની હતી, જેના કારણે થોડા સમય માટે ટ્રાફિક પણ પ્રભાવિત થયો હતો. આ અકસ્માતે ચાલુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં સલામતીના અભાવ અંગે ગંભીર સવાલો ઊભા કર્યા છે.
અમદાવાદના SG હાઇવે પર નિર્માણાધીન ફ્લાયઓવર પરથી પાઇપનો ટુકડો પડતાં બેને ઈજા 2 - image

પ્રાથમિક માહિતી મુજબ, સરખેજ પોલીસનું કહેવું છે કે બ્રિજનો મુખ્ય ભાગ તૂટી પડ્યો નથી, પરંતુ નિર્માણ કાર્ય દરમિયાન એક મેટલનો ટુકડો નીચે પડ્યો હતો. આ ટુકડો નીચેથી પસાર થઈ રહેલા એક મોટરસાઈકલ પર સવાર બે લોકોને વાગ્યો હતો. બંને ઘાયલ થયા હતા અને તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

અમદાવાદના SG હાઇવે પર નિર્માણાધીન ફ્લાયઓવર પરથી પાઇપનો ટુકડો પડતાં બેને ઈજા 3 - image

સરખેજ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એ. ગોહિલે આ ઘટનાની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે ‘બ્રિજ તૂટી પડ્યો નથી. નિર્માણ કાર્ય દરમિયાન સ્ટ્રક્ચરમાંથી એક મેટલનો ભાગ નીચે પડ્યો, જેનાથી મોટરસાઇકલ પર જઈ રહેલા બે લોકોને ઇજા પહોંચી હતી.’

જોકે, શરૂઆતના અહેવાલોમાં ટ્રાફિક જામની વાત હતી, પરંતુ ટ્રાફિક પોલીસે સ્પષ્ટતા કરી કે પરિસ્થિતિ ઝડપથી સામાન્ય થઈ ગઈ હતી. એસ.જી.-2 ટ્રાફિકના પોલીસ ઇન્સ્પેક્ટર ઉષા વાસવાએ કહ્યું હતું કે ‘જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે, અને હાલમાં કોઈ ટ્રાફિક જામ નથી.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…
GUJARAT

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

September 24, 2026
ભાદરવી પૂનમના મેળામાં આદ્યશકિત જનરલ હોસ્પિટલ અંબાજીની અવિરત સેવાઓ
GUJARAT

ભાદરવી પૂનમના મેળામાં આદ્યશકિત જનરલ હોસ્પિટલ અંબાજીની અવિરત સેવાઓ

September 24, 2026
સેવા, સંકલ્પ અને સમર્પણ અભિયાન’ અંતર્ગત નવનિર્મિત વાડજ ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી
GUJARAT

સેવા, સંકલ્પ અને સમર્પણ અભિયાન’ અંતર્ગત નવનિર્મિત વાડજ ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી

September 24, 2026
Next Post
ભારત બનાવશે ન્યુક્લિયરથી લેસ એરક્રાફ્ટ કેરિયર ‘INS વિશાલ’, 55 ફાઈટર જેટ લઈ જવાની ક્ષમતા | India will…

ભારત બનાવશે ન્યુક્લિયરથી લેસ એરક્રાફ્ટ કેરિયર 'INS વિશાલ', 55 ફાઈટર જેટ લઈ જવાની ક્ષમતા | India will...

વડોદરામાં કુદરતી આપત્તિઓથી તકલીફો સર્જાતા વિવિધ IT રિટર્ન ફાઇલ કરવાની મુદત વધારવા માગ | Demand to ex…

વડોદરામાં કુદરતી આપત્તિઓથી તકલીફો સર્જાતા વિવિધ IT રિટર્ન ફાઇલ કરવાની મુદત વધારવા માગ | Demand to ex...

ચૂંટણી જીતતા જ ભારતના ઉપરાષ્ટ્રપતિને મળશે આ સુવિધાઓ, લાખો રૂપિયા છે માસિક વેતન | vice president elec…

ચૂંટણી જીતતા જ ભારતના ઉપરાષ્ટ્રપતિને મળશે આ સુવિધાઓ, લાખો રૂપિયા છે માસિક વેતન | vice president elec...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘…તો બિહારમાં 200 મંદિર બનાવી બતાવો’, એક્ટરમાંથી નેતા બનેલા ખેસારી લાલનો NDAને પડકાર | /rjd leader…

‘…તો બિહારમાં 200 મંદિર બનાવી બતાવો’, એક્ટરમાંથી નેતા બનેલા ખેસારી લાલનો NDAને પડકાર | /rjd leader…

11 months ago
હાલમાં પ્રવર્તી રહેલી અનિશ્ચિતતાને પરિણામે વૈશ્વિક કંપનીઓ મુંઝવણમાં | Global companies are reeling a…

હાલમાં પ્રવર્તી રહેલી અનિશ્ચિતતાને પરિણામે વૈશ્વિક કંપનીઓ મુંઝવણમાં | Global companies are reeling a…

8 months ago
BIG BREAKING : સેનાએ પહલગામ હુમલાનો બદલો લીધો, ‘ઓપરેશન મહાદેવ’ હેઠળ ત્રણ આતંકવાદી ઠાર | Army takes r…

BIG BREAKING : સેનાએ પહલગામ હુમલાનો બદલો લીધો, ‘ઓપરેશન મહાદેવ’ હેઠળ ત્રણ આતંકવાદી ઠાર | Army takes r…

1 year ago
વિદેશી ફંડોએ રૂ.10,717 કરોડના શેરો ફૂંક્યા : સેન્સેક્સ 1470 પોઈન્ટ ગબડીને 74564 | Foreign funds dump…

વિદેશી ફંડોએ રૂ.10,717 કરોડના શેરો ફૂંક્યા : સેન્સેક્સ 1470 પોઈન્ટ ગબડીને 74564 | Foreign funds dump…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News