gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરાના હાઇવે પર ટ્રાફિક જામ વગરનો એક પણ દિવસ જતો નથી, હવે ગોલ્ડન-દુમાડ વચ્ચે 7 કિ.મીનો જામ | 7 km …

G METRO NEWS by G METRO NEWS
September 9, 2025
in GUJARAT
0 0
0
વડોદરાના હાઇવે પર ટ્રાફિક જામ વગરનો એક પણ દિવસ જતો નથી, હવે ગોલ્ડન-દુમાડ વચ્ચે 7 કિ.મીનો જામ | 7 km …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Traffic Jam : વડોદરા નજીકના લગભગ તમામ હાઇવે ઉપર ટ્રાફિક વ્યવસ્થા પડી ભાંગી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. જેને કારણે આજે ફરી એકવાર સાત કિલોમીટરનો જામ થયો હતો. 

મુંબઈ અમદાવાદ હાઈવે ઉપર વડોદરાની આસપાસ તમામ બ્રિજો પર કે તેની આસપાસ મોટા ખાડા પડી ગયા હોવાથી ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ છે. વડોદરા કરજણ વચ્ચેની રોજની ટ્રાફિક સમસ્યા હજી ઉકેલાઈ નથી ત્યાં જુદા જુદા બ્રિજ પર ટ્રાફિક જામ થવા માંડ્યા છે. જેથી વડોદરાથી પસાર થનાર વાહનચાલકોમાં એક ગભરાટ થઈ રહ્યો છે.

આજે ગોલ્ડન ચોકડીથી દુમાડ ચોકડી વચ્ચે લગભગ પાંચથી સાત કિલોમીટરના રસ્તા ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. જેને કારણે દોઢથી બે કલાક સુધી લોકો અટવાયા હતા. ટ્રાફિક જામ થવાનું મુખ્ય કારણ મોટા ખાડા પડી જવાને કારણે છે. પોલીસ અને ટ્રાફિક વિભાગની ટીમો બનાવના સ્થળે પહોંચી ગઈ હતી અને વાહન વ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નવનાદમાં પ્રથમ ‘ૐ કાર’ પ્રણવનાદ, જે ૐકારેશ્વરનો નાદ – શ્રી મોરારિબાપુ
GUJARAT

October 15, 2026
“I’M ALWAYS DRAWN TO STORIES THAT HAVE DEPTH AND MEANING”: PRIYANKA CHOPRA JONAS ON BACKING HUNKKAAR…

Meethe Mein Kya Hai Poster Out: Radhika Bansal’s Feel-Good Diwali Drama Starring Ritwik Bhowmik, Roh…

Next Post
જામનગરમાં સગીરાને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ ગુજારવા અંગેનું એક પ્રકરણ સામે આવ્યું : આરોપીની ધરપકડ |…

જામનગરમાં સગીરાને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ ગુજારવા અંગેનું એક પ્રકરણ સામે આવ્યું : આરોપીની ધરપકડ |...

જામનગરમાં સોસાયટીમાંથી મળી આવેલા નવજાત શિશુના પ્રકરણમાં પ્રસુતા મહિલાની ઓળખ થઈ | Pregnant woman iden…

જામનગરમાં સોસાયટીમાંથી મળી આવેલા નવજાત શિશુના પ્રકરણમાં પ્રસુતા મહિલાની ઓળખ થઈ | Pregnant woman iden...

વાપી શહેર કોંગ્રેસે રેલવે ફ્લાય ઓવરના મંથરગતિએ ચાલતી કામગીરીનો વિરોધ કરી આવેદનપત્ર આપ્યું | Vapi Cit…

વાપી શહેર કોંગ્રેસે રેલવે ફ્લાય ઓવરના મંથરગતિએ ચાલતી કામગીરીનો વિરોધ કરી આવેદનપત્ર આપ્યું | Vapi Cit...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સેવાસીના ધ કન્ટેનર્સ પાર્કમાં સફાઇ કામદારનું મોત થતા પરિવારનો હોબાળો | Family outraged over death of…

11 months ago
વડોદરામાં અકસ્માતના બનાવો એ માઝા મુકતા તંત્ર જાગ્યું, પોલીસ કમિશનરે તમામ ડિપાર્ટમેન્ટની મીટીંગ બોલાવ…

9 months ago
ભરૂચના દોલતપુર ગામે શેરડીના ખેતરમાંથી રૂ.4.81 લાખના દારૂ-બિયરના જથ્થા સાથે એક ઝડપાયો, એક ફરાર | One …

1 year ago
સાયલા APMC ની ચૂંટણીમાં 30 થી વધુ વેપારી મતદારોની બાદબાકી | More than 30 business voters excluded fr…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News