gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરમાં સોસાયટીમાંથી મળી આવેલા નવજાત શિશુના પ્રકરણમાં પ્રસુતા મહિલાની ઓળખ થઈ | Pregnant woman iden…

G METRO NEWS by G METRO NEWS
September 9, 2025
in GUJARAT
0 0
0
જામનગરમાં સોસાયટીમાંથી મળી આવેલા નવજાત શિશુના પ્રકરણમાં પ્રસુતા મહિલાની ઓળખ થઈ | Pregnant woman iden…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar : જામનગરમાં લાલપુર બાયપાસ પાસે આવેલી એક સોસાયટીમાંથી ગઈકાલે વહેલી સવારે એક નવજાત શિશુનો મૃતદેહ મળી આવતાં પોલીસ દ્વારા દોડધામ કરાઈ હતી, અને આખરે નવજાત શિશુને જન્મ આપી દેનાર માતાને પોલીસે શોધી કાઢી છે, અને તેણીને અધૂરા માસે કશુવાવડ થઈ હોવાનું સામે આવ્યું છે. આ બનાવથી પોલીસમાં દોડધામ મચી ગઈ હતી, અને એક પરપ્રાંતીય શ્રમિક મહિલા પરમદીને રાત્રિના શૌચક્રિયા માટે જતાં કસુવાવડ થઈ જવાથી આ બનાવ બન્યો હોવાનું સી.સી.ટી.વી કેમેરાની મદદથી પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

 જામનગર નજીક લાલપુર બાયપાસ પાસે આવેલી એક સોસાયટી વિસ્તારમાંથી ગઈકાલે સવારે ત્યજી દીધેલી અવસ્થામાં નવજાત શિશુ(ભૃણ) પડયું હોવાનું સામે આવતાં સોસાયટીના લોકો એકઠા થઈ ગયા હતા, અને પોલીસને જાણ કરતા પંચકોશી બી. ડિવિઝનનો પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે મૃત ભ્રુણનો કબ્જો મેળવીને હોસ્પિટલ ખસેડયું હતું. 

પંચકોશી એ. ડીવિઝન પોલીસે ઉપરોક્ત બનાવના સંદર્ભમાં સીસીટીવી કેમેરા મારફતે ચકાસણી શરૂ કરી હતી અને આખરે મૃત બાળકને જન્મ આપનાર પ્રસુતા મહિલા સુધી પહોંચવામાં પોલીસને સફળતા મળી ગઈ હતી. જે મહિલા એમ.પી.ની વતની હોય અને પરિવાર સાથે મજુરી કામ કરતી હોવાનું સામે આવ્યું હતું. 

પોલીસ પૂછપરછ સ્ત્રીએ જણાવ્યું હતું કે, તેણી રાત્રીના શૌચક્રિયા માટે જતાં બાળક બહાર આવી ગયું હતું. અને કસુવાવડ થઈ ગઈ હતી. જેથી બાળકને ત્યાં જ ત્યજી દીધુ હતું. જે બાદ પોલીસે સ્ત્રીને મેડીકલ માટે મોકલી હતી અને તેણી સ્વસ્થ હોવાથી દવાઓ આપી રજા આપી દેવાઈ હતી. જે બાદ પોલીસે મૃત નવજાત શિશુનો કબજો મહિલાને સોંપી દીધો હતો, અને અંતિમવિધિ કરવા જણાવ્યું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …
GUJARAT

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …

August 16, 2026
ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન
GUJARAT

ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન

August 16, 2026
What is Khushi Kapoor up to?
GUJARAT

What is Khushi Kapoor up to?

August 16, 2026
Next Post
વાપી શહેર કોંગ્રેસે રેલવે ફ્લાય ઓવરના મંથરગતિએ ચાલતી કામગીરીનો વિરોધ કરી આવેદનપત્ર આપ્યું | Vapi Cit…

વાપી શહેર કોંગ્રેસે રેલવે ફ્લાય ઓવરના મંથરગતિએ ચાલતી કામગીરીનો વિરોધ કરી આવેદનપત્ર આપ્યું | Vapi Cit...

સુરતના રહેણાંક વિસ્તારમાં ગેરકાયદે બાંધકામ મુદ્દે કોંગ્રેસે મુખ્યમંત્રીને કરી ફરિયાદ | Congress comp…

સુરતના રહેણાંક વિસ્તારમાં ગેરકાયદે બાંધકામ મુદ્દે કોંગ્રેસે મુખ્યમંત્રીને કરી ફરિયાદ | Congress comp...

જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખે પોતાનો જન્મદિવસ માર્ગ પર પડેલા ખાડાઓ સ્વખર્ચે બુરીને અનોખી રીતે ઉજવ્યો …

જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખે પોતાનો જન્મદિવસ માર્ગ પર પડેલા ખાડાઓ સ્વખર્ચે બુરીને અનોખી રીતે ઉજવ્યો ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જોડીયા તાલુકાના પીઠડ ગામના એક યુવાન સાથે જેસીબી ભાડે લઈ જવાના બહાને છેતરપિંડી: જામકંડોરણાના શખ્સ સામ…

જોડીયા તાલુકાના પીઠડ ગામના એક યુવાન સાથે જેસીબી ભાડે લઈ જવાના બહાને છેતરપિંડી: જામકંડોરણાના શખ્સ સામ…

8 months ago
તાઈવાન બાદ દક્ષિણ કોરિયાએ ભારતને પછાડ્યું: AI અને આ બે કંપનીઓના જોરે બન્યું છઠ્ઠું સૌથી મોટું શેર મા…

તાઈવાન બાદ દક્ષિણ કોરિયાએ ભારતને પછાડ્યું: AI અને આ બે કંપનીઓના જોરે બન્યું છઠ્ઠું સૌથી મોટું શેર મા…

3 months ago
લખતર-રાજકોટ વાયા સુરેન્દ્રનગર રૂટની બસ અચાનક બંધ કરાતા મુસાફરોમાં રોષ | Passengers angry over sudden…

લખતર-રાજકોટ વાયા સુરેન્દ્રનગર રૂટની બસ અચાનક બંધ કરાતા મુસાફરોમાં રોષ | Passengers angry over sudden…

6 months ago
ભારતે વૈશ્વિક સંકટ અટકાવ્યું, જો રશિયાનું ઓઈલ ન ખરીદયું હોત તો…’ રિપોર્ટમાં મોટો દાવો | India prev…

ભારતે વૈશ્વિક સંકટ અટકાવ્યું, જો રશિયાનું ઓઈલ ન ખરીદયું હોત તો…’ રિપોર્ટમાં મોટો દાવો | India prev…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News