gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરમાં સગીરાને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ ગુજારવા અંગેનું એક પ્રકરણ સામે આવ્યું : આરોપીની ધરપકડ |…

G METRO NEWS by G METRO NEWS
September 9, 2025
in GUJARAT
0 0
0
જામનગરમાં સગીરાને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ ગુજારવા અંગેનું એક પ્રકરણ સામે આવ્યું : આરોપીની ધરપકડ |…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar : જામનગર શહેરના ખોડીયાર કોલોની વિસ્તારમાં રહેતી 15 વર્ષની વયની એક સગીરાને પ્રેમજાળમાં ફસાવીને અવાર-નવાર પોતાના ઘરે લઈ જઈને એક વર્ષ સુધી બળજબરીથી દુષ્કર્મ આચર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવાતા ચકચાર જાગી છે. પોલીસે સગીરાને તબીબી પરીક્ષણ માટે મોકલી આપી છે, જ્યારે દુષ્કર્મ ગુજારનાર આરોપીની ધરપકડ કરી છે.

 જામનગર શહેરના ખોડીયાર કોલોની વિસ્તારમાં રહેતી 15 વર્ષ અને બે માસની વયની એક સગીરાને ગોલ્ડન સીટી સામે ગોકુલધામ તંબોલી ભુવનમાં રહેતા ચેતન ઉર્ફે સાગર હીતેશભાઈ પરમાર નામના શખ્સે પ્રેમજાળમાં ફસાવી હતી. જે બાદ સગીરાને લગ્નની લાલચ આપીને છેલ્લા એકાદ વર્ષથી પોતાના ઘરે લઈ જઈને બળજબરીથી દુષ્કર્મ આચરતો હતો.

 જે મામલે આખરે સગીરાએ પોતાની માતાને સમગ્ર હકીકત જણાવી દીધી હતી. જેથી સગીરાને સાથે રાખીને તેની માતા એ સીટી સી. ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે દુષ્કર્મ, અને પોક્સોની કલમ હેઠળ ગુનો નોંધી સગીરાને તબીબી પરીક્ષણ માટે મહિલા કોન્સ્ટેબલને સાથે રાખીને જી.જી.હોસ્પિટલમાં મોકલી દેવામાં આવી હતી. 

જ્યારે બનાવની ગંભીરતાને ધ્યાને લઈને આરોપી ચેતન ઉર્ફે સાગરની પોલીસે અટકાયત કરી લેવામાં આવી છે. જેને રીમાન્ડ પર લેવા માટેની તજવીજ હાથ ધરાઈ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર
GUJARAT

August 31, 2026
વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો

‘મિશન કામયાબ’ સાથે સફળતાની નવી ઉડાન: પદ્મશ્રી આનંદ કુમારે સરદાર પટેલ સ્કૂલના વિદ્યાર્થીઓમાં જગાવી સફ…

August 30, 2026
Next Post
જામનગરમાં સોસાયટીમાંથી મળી આવેલા નવજાત શિશુના પ્રકરણમાં પ્રસુતા મહિલાની ઓળખ થઈ | Pregnant woman iden…

જામનગરમાં સોસાયટીમાંથી મળી આવેલા નવજાત શિશુના પ્રકરણમાં પ્રસુતા મહિલાની ઓળખ થઈ | Pregnant woman iden...

વાપી શહેર કોંગ્રેસે રેલવે ફ્લાય ઓવરના મંથરગતિએ ચાલતી કામગીરીનો વિરોધ કરી આવેદનપત્ર આપ્યું | Vapi Cit…

વાપી શહેર કોંગ્રેસે રેલવે ફ્લાય ઓવરના મંથરગતિએ ચાલતી કામગીરીનો વિરોધ કરી આવેદનપત્ર આપ્યું | Vapi Cit...

સુરતના રહેણાંક વિસ્તારમાં ગેરકાયદે બાંધકામ મુદ્દે કોંગ્રેસે મુખ્યમંત્રીને કરી ફરિયાદ | Congress comp…

સુરતના રહેણાંક વિસ્તારમાં ગેરકાયદે બાંધકામ મુદ્દે કોંગ્રેસે મુખ્યમંત્રીને કરી ફરિયાદ | Congress comp...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સોનામાં આગેકૂચ: ચાંદીમાં રૂ.2000નો ઉછાળો : વૈશ્વિક તેજી પાછળ ઈમ્પોર્ટ કોસ્ટ વધી | Gold surges: Silve…

10 months ago
‘4 કરોડ કેશ અને પ્લોટ પણ જોઈએ…’ વિનેશ ફોગાટની માગ મુદ્દે હરિયાણા સરકાર મૂંઝવણમાં | vinesh phogat l…

1 year ago
Explainer: કોલ્હાપુરી ચંપલોની નકલનો વિવાદ: હા, અમે કોલ્હાપુરી ચંપલોની ડિઝાઇન પરથી ‘પ્રેરણા’ લીધી હતી…

ભેદી ફાયરિંગમાં પીએસઆઇ અને તેની મહિલા મિત્ર ઘાયલ | PSI and his female friend injured in mysterious f…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News