gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નામચીન ગુનેગાર અસલમ બોડીયાની વચગાળાની જામીન અરજી નામંજૂર | Notorious criminal Aslam Bodia’s interim …

G METRO NEWS by G METRO NEWS
September 9, 2025
in GUJARAT
0 0
0
નામચીન ગુનેગાર અસલમ બોડીયાની વચગાળાની જામીન અરજી નામંજૂર | Notorious criminal Aslam Bodia’s interim …
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા : ગુજસીટોકનો વડોદરામાં પહેલો ગુનો બિચ્છૂ ગેંગ વિરૃદ્ધ દાખલ થયો
હતો
,જેમાં નામચીન અસલમ બોડિયો હાલ જેલમાં છે ત્યારે તેણે પુત્રની કોલેજ  ફી ભરવા માટે તેમજ બેંક લોનના હપ્તા બાકી હોઇ
નાણાંની વ્યવસ્થા કરવા માટે ૩૦ દિવસના વચગાળાના જામીન માગતા ન્યાયાધીશે અરજદારની
અરજી રદ કરી હતી.

ઉલ્લેખનીય છે કે, બિચ્છુ ગેંગ સામે ૨૦૨ જેટલા ગુના નોંધાયેલા છે
જેમાં ગેંગ લીડર અસલમ બહૈદરમીયા શેખ ઉર્ફે અસલમ બોડીયા સામે ૬૪ ગુનાઓ દાખલ થયેલા
છે. ગુજસીટોક હેઠળ ગુનો દાખલ થયા બાદ છેલ્લા ચાર વર્ષ કરતા વધુ સમયથી બોડીયો
જેલમાં છે ત્યારે તેણે ૩૦ દિવસના વચગાળાના જામીન માગી રજૂઆત કરી હતી કે
, તેના પુત્રનું ડિપ્લોમાં એડમીશન લેવામાં આવ્યું છે અને તેની ફી ૮૩,૦૦૦ છે. આ ઉપરાંત તેણે બેંકમાંથી લોન લીધી છે અને એલઆઇસીમાંથી પણ લોન લીધી
છે. તે જેલમાં હોવાથી લોનના હપ્તા ભરાયા નથી એટલે 
બેંક દ્વારા કાર્યવાહી કરવામાં આવશે માટે પૈસાની વ્યવસ્થા કરવા ૩૦ દિવસના
જામીનની જરુર છે.

જ્યારે સુનાવણીમાં સ્પેશ્યલ સરકારી વકીલ રઘુવીર પંડયાએ રજૂઆત
કરી હતી કે
,
અરજદારે જે ગ્રાઉન્ડ પર વચગાળાના જામીન માગ્યા છે તે પાયા વગરના છે.
અરજદાર ગેંગ લીડર છે અને તેની સામે ૬૪ ગુનાઓ નોંધાયેલા છે. ન્યાયાધીશે  અરજદારની અરજી નામંજૂર  કરતા નોંધ્યું હતું હતુ કે
, અરજદારે અગાઉ હાઇકોર્ટમાં જામીન અરજી મુકતા તા.૨૧ ઓગસ્ટે હાઇકોર્ટે તેની
અરજી રદ કરી હતી. હાઇકોર્ટે પણ અરજદારનું વર્તન યોગ્ય ન હોવાનું અને તેણે કોર્ટ
કર્મચારીને ધમકી આપી હોવાની ચૂકાદામાં નોંધ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સુરેન્દ્રનગર: સાયલામાં 595 કરોડની ખનિજ ચોરી ઝડપાઈ! 33 ડમ્પર અને 13 મશીનો સીઝ | mining department rai…
GUJARAT

April 3, 2026
પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદનું ચાણસ્મા ખાતે અધિવેશન યોજાયું

અમદાવાદમાં ટ્રાફિક અને એન્ક્રોચમેન્ટ મુદ્દે જાગૃતિ માટે AMC અને પોલીસની સંયુક્ત ડ્રાઇવ યોજાશે

Next Post
વિદ્યાર્થીઓના વિરોધ બાદ યુનિ.ની લો ફેકલ્ટીમાં ઈન્ટર્નશિપના નિયમોમાં બદલાવ | law faculty of msu chang…

વિદ્યાર્થીઓના વિરોધ બાદ યુનિ.ની લો ફેકલ્ટીમાં ઈન્ટર્નશિપના નિયમોમાં બદલાવ | law faculty of msu chang...

ગુજરાતના ત્રણ જિલ્લાઓમાં ૪૨૦૦૦ હેકટર જેટલી જમીનની ફળદ્રુપતા ઘટી | decline in fertility of land in gu…

ગુજરાતના ત્રણ જિલ્લાઓમાં ૪૨૦૦૦ હેકટર જેટલી જમીનની ફળદ્રુપતા ઘટી | decline in fertility of land in gu...

લાંચ કેસમાં આચાર્યની જામીન અરજી નામંજૂર | Principal’s bail application rejected in bribery case

લાંચ કેસમાં આચાર્યની જામીન અરજી નામંજૂર | Principal's bail application rejected in bribery case

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વિશ્વ બજારમાં ભાવ ગબડી જતા ભારત માટે ખાંડ નિકાસ ટાર્ગેટ પૂરો કરવાનું મુશ્કેલ | India finds it diffic…

7 months ago
કોટામાં એક જ પરિવારના 12 સભ્યોને જન્મટીપની સજા, બકરાના વિવાદમાં યુવકની કરી હતી હત્યા | 12 members of…

9 hours ago
ગાંધીનગર, ગોવા અથવા દેહરાદૂનમાં કરો સંસદ સત્ર: દિલ્હીના પ્રદૂષણથી કંટાળેલા નેતાજીની માંગ | BJP MP De…

4 months ago
નડિયાદમાં ખાતેદારના બેંક ખાતામાંથી 3.08 લાખ ટ્રાન્સફર કરીને છેતરપિંડી કરી | Fraudulent transfer of R…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News