gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

સિયાચેન પર હિમસ્ખલન : ગુજરાતી સહિત ત્રણ જવાન શહીદ, પાંચ ગુમ | Avalanche at Siachen: Three soldiers i…

G METRO NEWS by G METRO NEWS
September 10, 2025
in INDIA
0 0
0
સિયાચેન પર હિમસ્ખલન : ગુજરાતી સહિત ત્રણ જવાન શહીદ, પાંચ ગુમ | Avalanche at Siachen: Three soldiers i…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ત્રણ શહીદ જવાનોમાં બે અગ્નિવીરનો પણ સમાવેશ

– ગુમ જવાનોની શોધખોળ શરૂ, એક કેપ્ટનને રેસ્ક્યૂ કરાયા  1984થી અત્યાર સુધી એક હજારથી વધુ જવાન શહીદ 

લેહ : લદ્દાખના સિયાચેન ગ્લેશિયર પર હિમસ્ખલનની ઘટના સામે આવી હતી, જેમાં ભારતીય સૈન્યના ત્રણ જવાનો શહીદ થઇ ગયા છે જ્યારે પાંચ જવાનો ગુમ છે જેની શોધખોળ ચાલી રહી છે. 

વિશ્વના સૌથી ઉંચા યુદ્ધ ક્ષેત્ર તરીકે ઓળખાતા સિયાચેનમાં -૬૦ ડિગ્રી તાપમાનમાં જવાનો દેશની સુરક્ષા કરી રહ્યા છે. જેમને હિમસ્ખલનની આફતનો સામનો કરવો પડયો હતો. જે ત્રણ જવાનો શહીદ થયા છે તેમાં ગુજરાતના એક જવાનનો પણ સમાવેશ થાય છે.  

ત્રણેય જવાનો મહાર રેજીમેંટ સાથે જોડાયેલા હતા, એક જવાન ગુજરાત જ્યારે બીજો ઉત્તર પ્રદેશ અને ત્રીજો ઝારખંડનો રહેવાસી છે. જ્યારે પાંચ જેટલા જવાનો હિમસ્ખલન બાદ ફસાઇ ગયા હતા જેમને રેસ્ક્યૂ કરવા માટે મોટા પાયે ઓપરેશન શરૂ કરાયું હતું. સિયાચેનમાં ભુસ્ખલન કે હિમપ્રપાતની ઘટનાઓમાં અવાર નવાર જવાનો શહીદ થતા હોવાની ઘટનાઓ સામે આવતી રહી છે. જે ત્રણ જવાનો હાલ શહીદ થયા છે તેમાં બે અગ્નિવીરોનો પણ સમાવેશ થાય છે. હાલમાં રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે. જ્યારે એક કેપ્ટનને બચાવાયા છે.  

પાકિસ્તાને સિયાચેન પર કબજો કરવાનો પ્રયાસ કર્યો તે બાદ ૧૯૮૪માં ભારતીય સૈન્ય દ્વારા ઓપરેશન મેઘદૂત લોંચ કરાયું હતું, ત્યારથી આ વિસ્તારમાં ભારતીય જવાનો તૈનાત છે. અહીંયા તાપમાન માઇનસ ૬૦ ડિગ્રીથી પણ નીચે જાય છે. જોકે હાલ તાપમાન માઇનસ એક ડિગ્રીથી નીચે છે. લેહથી ગિલગિટ સુધી દુશ્મન દેશોની દરેક પળ પર નજર રાખવા માટે આ સ્થળ મહત્વનું માનવામાં આવે છે. ૧૯૮૪થી અત્યાર સુધી આ વિસ્તારમાં ભારતીય સૈન્યના એક હજારથી વધુ જવાનો શહીદ થઇ ચુક્યા છે. સિયાચેન પર બરફના મોટા પહાડ આવેલા છે જે હિમસ્ખલન થતા ગમે ત્યારે જવાનો પર પડવાની ભીતિ રહે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મોંઘવારીનો ડબલ ઝટકો, પેટ્રોલ-ડીઝલ બાદ CNGના ભાવમાં પ્રતિ કિલોએ 2 રૂપિયાનો વધારો | Double Blow of Inf…
INDIA

મોંઘવારીનો ડબલ ઝટકો, પેટ્રોલ-ડીઝલ બાદ CNGના ભાવમાં પ્રતિ કિલોએ 2 રૂપિયાનો વધારો | Double Blow of Inf…

May 15, 2026
‘ચૂંટણી પતી ગઈ, હવે વસૂલી શરૂ…’, પેટ્રોલ-ડીઝલ અને CNGના ભાવ વધતાં કોંગ્રેસના સરકાર સામે પ્રહાર | C…
INDIA

‘ચૂંટણી પતી ગઈ, હવે વસૂલી શરૂ…’, પેટ્રોલ-ડીઝલ અને CNGના ભાવ વધતાં કોંગ્રેસના સરકાર સામે પ્રહાર | C…

May 15, 2026
યુએઈથી ઈટાલી સુધી…. આજથી પીએમ મોદી 5 દેશની મુલાકાતે, મહત્ત્વના કરાર થવાની શક્યતા | pm modi 5 natio…
INDIA

યુએઈથી ઈટાલી સુધી…. આજથી પીએમ મોદી 5 દેશની મુલાકાતે, મહત્ત્વના કરાર થવાની શક્યતા | pm modi 5 natio…

May 15, 2026
Next Post
બાયડમાં પૂલ નીચેથી કપડવંજ તાલુકાના શખ્સની લાશ મળી | Body of a man from Kapadvanj taluka found under …

બાયડમાં પૂલ નીચેથી કપડવંજ તાલુકાના શખ્સની લાશ મળી | Body of a man from Kapadvanj taluka found under ...

એનડીએના રાધાકૃષ્ણન દેશના નવા ઉપરાષ્ટ્રપતિ, 152 મતોથી જીત્યા | NDA’s Radhakrishnan becomes the countr…

એનડીએના રાધાકૃષ્ણન દેશના નવા ઉપરાષ્ટ્રપતિ, 152 મતોથી જીત્યા | NDA's Radhakrishnan becomes the countr...

ફુલસર વિસ્તારમાંથી મહાનગરપાલિકાએ રૂમ સહિતના 10 થી વધુ દબાણ હટાવ્યાં | The Municipal Corporation remo…

ફુલસર વિસ્તારમાંથી મહાનગરપાલિકાએ રૂમ સહિતના 10 થી વધુ દબાણ હટાવ્યાં | The Municipal Corporation remo...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કચ્છનું હમીરસર તળાવ છલકાયું, ભુજની શાળાઓ-કચેરીઓમાં જાહેર રજા | Bhuj Hamirsar lake overflows public h…

કચ્છનું હમીરસર તળાવ છલકાયું, ભુજની શાળાઓ-કચેરીઓમાં જાહેર રજા | Bhuj Hamirsar lake overflows public h…

8 months ago
વડોદરામાં તા.6 થી 8 સુધી આવકવેરા વિભાગ દ્વારા ટેક્સપેયર્સ હબનું આયોજન | Income Tax Department organi…

વડોદરામાં તા.6 થી 8 સુધી આવકવેરા વિભાગ દ્વારા ટેક્સપેયર્સ હબનું આયોજન | Income Tax Department organi…

7 months ago
મોડી રાત્રે તરસાલી રોડ પર વિદેશી દારૂ સગેવગે કરવાની તૈયારી કરતો આરોપી ઝડપાયો | Vadodara : Accused ca…

મોડી રાત્રે તરસાલી રોડ પર વિદેશી દારૂ સગેવગે કરવાની તૈયારી કરતો આરોપી ઝડપાયો | Vadodara : Accused ca…

2 days ago
રસ્તા વચ્ચે પાર્ક ટ્રક પાછળ બાઈક ઘુસી જતાં ત્રણ પિતરાઈ ભાઈના મોત | Three cousins ​​die after bike ra…

રસ્તા વચ્ચે પાર્ક ટ્રક પાછળ બાઈક ઘુસી જતાં ત્રણ પિતરાઈ ભાઈના મોત | Three cousins ​​die after bike ra…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News