gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

અટવાઈ પડેલા હાઉસિંગ પ્રોજેકટસને કારણે રૂ.10 લાખ કરોડની મૂડી જોખમમાં | Capital worth Rs 10 lakh crore…

G METRO NEWS by G METRO NEWS
September 10, 2025
in Business
0 0
0
અટવાઈ પડેલા હાઉસિંગ પ્રોજેકટસને કારણે રૂ.10 લાખ કરોડની મૂડી જોખમમાં | Capital worth Rs 10 lakh crore…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : અટકી પડેલા હાઉસિંગ પ્રોજેકટસને કારણે દેશમાં અંદાજે રૂપિયા ૧૦ લાખ કરોડની મૂડી અટવાઈ પડી છે જેને કારણે જે લોકોએ આ પ્રોજેકટોમાં રહેઠાણ માટે નોંધણી કરાવી છે અને જે ધિરાણદારોએ સદર પ્રોજેકટસને લોન પૂરી પાડી છે તેમના નાણાં હાલ પૂરતુ જોખમમાં મુકાઈ ગયા હોવાનું એક રિપોર્ટમાં જણાવાયું છે.

દેશના પંદર જેટલા શહેરોમાં ૪.૩૨ લાખ રહેઠાણોને આવરી લેતા ૧૬૨૫ રેસિડેન્સિઅલ પ્રોજેકટસ હાલમાં અટકી પડયા છે. 

આ રહેઠાણોની સરેરાશ કિંમત રૂપિયા ૨.૫૦ કરોડ ગણીએ તો ૪.૩૨ લાખ રહેઠાણો પાછળ રૂપિયા ૧૦.૮૦ લાખ કરોડની મૂડી અટવાઈ ગઈ હોવાનો રિપોર્ટમાં દાવો કરાયો છે.

જો આ સંપૂર્ણ પ્રોજેકટસ લોન લઈને ઊભા કરાયા હશે તો વાર્ષિક નવ ટકાના દરે રૂપિયા ૧૦.૮૦ લાખ કરોડ પર અંદાજે રૂપિયા ૯૭૦૦૦ કરોડનો વ્યાજબોજ આવી શકે છે. 

જે લોકોએ આ અટકી પડેલા પ્રોજેકટસમાં લોન લઈને રહેઠાણ નોંધાવ્યા છે તેમને મહિને વ્યાજ સહિતના હપ્તાનો મોટો માર પડી રહ્યો છે. અસંખ્ય લોકો તો ભાડાંના ઘરમાં રહે છે, માટે તેમની ચિંતા બમણી રહે છે. 

પ્રોજેકટસ અટકી પડતા વિકાસકોને કેશ ફલો પણ અવરોધાયો છે. 

અત્રે ઉલ્લેખનિય છે કે ચીન હાલમાં પ્રોપર્ટી માર્કેટની કટોકટીમાંથી પસાર થઈ રહ્યું છે અને અસંખ્ય રહેઠાણોના ત્યાં કોઈ લેવાલ નહીં હોવાનું તાજેતરના એક અહેવાલમાં જણાવાયું હતું. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રૂપિયો તળિયે, મોંઘવારી આસમાને: 5 વર્ષમાં અમેરિકા-યુરોપના પ્રવાસ પેકેજમાં રૂ.7 લાખ સુધીનો વધારો | Wea…
Business

March 22, 2026
સોનામાં રૂા.3500, ચાંદીમાં 7000નો કડાકો : ક્રૂડ ઉછળી 113 ડોલરને પાર | Gold falls by Rs 3500 silver b…

કન્ઝયૂમર ડયૂરેબલ્સના ઉત્પાદન ખર્ચમાં વધારો: એસી, ફ્રીઝ મોંઘા થશે | Increase in production costs of c…

Next Post
જુલાઈમાં અમેરિકા ખાતે ભારતની કાપડ નિકાસમાં 9 ટકાનો વધારો | India’s textile exports to US rise by 9% …

જુલાઈમાં અમેરિકા ખાતે ભારતની કાપડ નિકાસમાં 9 ટકાનો વધારો | India's textile exports to US rise by 9% ...

સેન્સેક્સ 314 પોઈન્ટ વધીને 81101 | Sensex rises 314 points to 81101

એક્ટ્રેસ મોડેલ ક્રિશું પરમાર ને જન્મદિવસ ની શુભકામનાઓ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દોરીથી ઘાયલ ૧૨૪ કબુતર, ૪ સમડી,ત્રણ ચામાચિડીયા,બે શાહુડી,એક મોરને રેસ્ક્યૂ | 124 pigeons 4 ospreys th…

2 months ago
ગણેશ ઉત્સવ 2025: વડોદરામાં 90,000 શ્રીજીની મૂર્તિઓના વેચાણનો અંદાજ, રૂ. 20 કરોડના વેપારની શક્યતા | G…

7 months ago
જજ વર્માના ઘરે સુપ્રીમ કોર્ટની કમિટી પહોંચી, રૂપિયા મળ્યા ત્યાં તપાસ કરી | Supreme Court committee r…

12 months ago
બિહારમાં મતદાતા બની ગયા હતા નેપાળ, બાંગ્લાદેશ અને મ્યાનમારના ઘૂસણખોરો! ચૂંટણી પંચનો દાવો | Bihar Vot…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News