gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

માંડલ પંથકમાં 5, 7 દિવસના વરસાદી માહોલ બાદ મેઘરાજાએ વિરામ લીધો | Megharaja took a break after 5 7 da…

G METRO NEWS by G METRO NEWS
September 10, 2025
in GUJARAT
0 0
0
માંડલ પંથકમાં 5, 7 દિવસના વરસાદી માહોલ બાદ મેઘરાજાએ વિરામ લીધો | Megharaja took a break after 5 7 da…
0
VIEWS
Share on FacebookShare on Twitter

3, 4 દિવસ બાદ ખેતીનો સર્વે થઈ શકેઃ ખેતીવાડી વિભાગ

તડકો
નીકળતાં પાણી ઓસર્યા ઃ નીચાણવાળા સીમ વિસ્તારોમાં પાણી ભરાયાં
, ખેડૂતોમાં પાક
નુકસાનીનો ડર

માંડલ – 
રાજ્યમાં વરસાદનો વધુ એક રાઉન્ડ પુરો થયો અને પાંચ સાત
દિવસના મેઘાવી માહોલ બાદ અનેક જિલ્લાઓમાં વરસાદે સોમવાર બપોર પછીથી વિરામ લઈ લીધો
હતો. અમદાવાદ ગ્રામ્યના લગભગ તાલુકાઓમાં સોમવારે સવારે હળવો વરસાદ તો ક્યાંક ઝરમર
વરસાદ બાદ મેઘરાજાએ વિરામ લઈ લીધો હતો. માંડલ પંથકમાં પણ આગાહીઓને પગલે છેલ્લાં
પાંચ સાત દિવસથી હવામાનમાં પલટો અને બે દિવસ તો ભારે પવનના સુસવાટા સાથે વરસાદે
ભુક્કાં બોલાવ્યાં હતાં.

વરસાદ
થતાની સાથે માંડલ અને ગ્રામ્ય વિસ્તારોમાં ઠંડકનું પ્રમાણ પણ વધ્યું હતું. પરંતુ
મંગળવારથી સંપુર્ણપણે વરસાદ બંધ રહી જતાં વિસ્તારમાં તડકો નીકળ્યો જેથી રોડ-રસ્તાઓ
ઉપર
, પાણીના
ભરાયેલા ખાબોચીયાં તેમજ નીચાણવાળા રહીશ વિસ્તારમાં ભરાયેલાં પાણી ઓસર્યા હતાં. બે
દિવસ ભારે વરસાદને પગલે તાલુકાના કેટલાંક નીચાણવાળા સીમખેતી વિસ્તારોમાં વરસાદી
પાણી ફરી વળ્યાં છે તો કેટલાંક ખેતરોમાં પાણી નહીંવત હોવાથી આવનારા પાકોમાં કોઈ
અસર થવાની નથી. હાલ માંડલ તાલુકામાં કુલ ૩૧ હજાર હેક્ટરમાં કપાસ
, અડદ, દિવેલા, મઠ સહિતના પાકો
અને એમાંથી ૧૭ હજાર હેક્ટરમાં સૌથી વધુ તુવેરનું વાવેતર ધરતીપુત્રોએ કરેલ છે.

માંડલના
દસાડા રોડ પરના ખેતરોમાં પાણી વધુ ભરાયા

ખેતીવાડી
વિભાગે જણાવ્યું કે
, તાલુકા મથક માંડલની દસાડા રોડ ઉપર આવેલો સીમ વિસ્તાર તેમજ ગ્રામ્યમાં
કડવાસણ
, નવાગામ, રખીયાણા, ટ્રેન્ટ, નાનાઉભડા, રીબડી,
વરમોર, વિઝુવાડા, દાલોદ
અને કુલપુર સહિતના સીમોના વિસ્તારો કે જે નીચાણવાળા ભાગમાં આવેલ છે જેથી બે ત્રણ
દિવસ વરસાદને પગલે આ વિસ્તારોના કેટલાંક ખેતરોમાં મધ્યમ તો કેટલાંક ખેતરોમાં વધુ
પ્રમાણમાં વરસાદી પાણી ભરાઈ ગયેલ છે. હવે વરસાદી પાણીની જરૃર નહીંવત છે અને જરૃર
પડયે ખેડૂતો કેનાલના પાણીનો પણ ઉપયોગ કરે છે.

ખેતરમાં
પાણી સુકાઇ ગયા બાદ નુકસાનીનો તાગ મળશેઃ ખેતીવાડી વિભાગ

ખેતીના
પાકોને સુરક્ષિત રાખવા મેઘરાજાએ ખેડૂતોની પ્રાર્થના સાંભળી લીધી હોય એમ અત્યારે
મેઘાએ ફરી એકવાર વિરામ લઈ લીધો છે. ખેતીવાડીના અધિકારીએ વધુમાં જણાવેલ કે
, હાલ વિસ્તારમાં
નીચાણવાળા ખેતરો પાણીથી ભરાયેલાં છે. જેથી પાકોની નુકશાની છે કે કેમ તે અત્યારે
જાણી શકાય નહીં બે ચાર દિવસ વાતાવરણ ખુલ્લું રહે
, તડકો રહે
ખેતરોમાં પાણી સુકાઈ જાય ત્યારબાદના સર્વે પછી વિસ્તારના સીમ વિસ્તારમાં ચાલુ
વર્ષના પાકોમાં નુકશાન છે કે કેમ તે ખ્યાલ આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રમેશના શ્વાસેશ્વાસે વસી’તી લીલીછમ વેલી, અમરેલીના ખૂણેખૂણે બેઠાં છે ર.પા.નાં સ્મરણ | The green valley…
GUJARAT

રમેશના શ્વાસેશ્વાસે વસી’તી લીલીછમ વેલી, અમરેલીના ખૂણેખૂણે બેઠાં છે ર.પા.નાં સ્મરણ | The green valley…

May 16, 2026
કલેક્ટરની ખુરશી ખાલી રાખી ફરિયાદ સંકલન બેઠક યોજાઈ | A grievance coordination meeting was held with t…
GUJARAT

કલેક્ટરની ખુરશી ખાલી રાખી ફરિયાદ સંકલન બેઠક યોજાઈ | A grievance coordination meeting was held with t…

May 16, 2026
કચ્છના ગ્રામિણ વિસ્તારમાં પેટ્રોલની કાળાબજારી, છૂટકમાં 120 રૂપિયે વેચાણ | Black marketing of petrol …
GUJARAT

કચ્છના ગ્રામિણ વિસ્તારમાં પેટ્રોલની કાળાબજારી, છૂટકમાં 120 રૂપિયે વેચાણ | Black marketing of petrol …

May 16, 2026
Next Post
ભારે કરી! કારમાં હેલમેટ ન પહેરવા બદલ શંખેશ્વર પોલીસે ફટકાર્યો દંડ | Heavy fine Shankheshwar police f…

ભારે કરી! કારમાં હેલમેટ ન પહેરવા બદલ શંખેશ્વર પોલીસે ફટકાર્યો દંડ | Heavy fine Shankheshwar police f...

દસાડાના પાડીવાળામાં ત્રણ શખ્સોનો ખેડૂત પર હુમલો | Three men attack farmer in Dasada’s Padiwala

દસાડાના પાડીવાળામાં ત્રણ શખ્સોનો ખેડૂત પર હુમલો | Three men attack farmer in Dasada's Padiwala

’10 દિવસમાં નાગરિકતા સાબિત કરો નહીંતર…’, ભાજપ શાસિત રાજ્યનું નાગરિકોને અલ્ટીમેટમ | assam approves …

'10 દિવસમાં નાગરિકતા સાબિત કરો નહીંતર...', ભાજપ શાસિત રાજ્યનું નાગરિકોને અલ્ટીમેટમ | assam approves ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જન્માષ્ટમી સમયે જ દ્વારકાધીશને ભોગ ધરવાના બહાને ઓનલાઇન ફ્રોડનું ષડયંત્ર | janmashtami dwarkadhish bh…

જન્માષ્ટમી સમયે જ દ્વારકાધીશને ભોગ ધરવાના બહાને ઓનલાઇન ફ્રોડનું ષડયંત્ર | janmashtami dwarkadhish bh…

9 months ago
હોમગાર્ડ અને GRDના જવાન દ્વારા સંચાલિત સ્પા કમ કૂટણખાનું ઝડપાયું | Spa cum brothel run by Home Guard…

હોમગાર્ડ અને GRDના જવાન દ્વારા સંચાલિત સ્પા કમ કૂટણખાનું ઝડપાયું | Spa cum brothel run by Home Guard…

5 months ago
‘દેશના હિતમાં જ લેવાશે તમામ નિર્ણયો’, રશિયા પાસેથી ઓઈલ ખરીદવા અંગે વિદેશ મંત્રાલયે કરી મોટી વાત | In…

‘દેશના હિતમાં જ લેવાશે તમામ નિર્ણયો’, રશિયા પાસેથી ઓઈલ ખરીદવા અંગે વિદેશ મંત્રાલયે કરી મોટી વાત | In…

3 months ago
નડિયાદ, કંજોડા પાટિયા, રીછોલ અને ચકલાસી પાસે અકસ્માત : 5 ને ઇજા | Accident near Nadiad Kanjoda Patiy…

નડિયાદ, કંજોડા પાટિયા, રીછોલ અને ચકલાસી પાસે અકસ્માત : 5 ને ઇજા | Accident near Nadiad Kanjoda Patiy…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News