gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

બિહારને ચૂંટણી પહેલા લ્હાણી: કેન્દ્ર સરકારની 4 લેન હાઈવે અને ડબલ ટ્રેક રેલ લાઈનની મંજૂરી | Bihar uni…

G METRO NEWS by G METRO NEWS
September 10, 2025
in INDIA
0 0
0
બિહારને ચૂંટણી પહેલા લ્હાણી: કેન્દ્ર સરકારની 4 લેન હાઈવે અને ડબલ ટ્રેક રેલ લાઈનની મંજૂરી | Bihar uni…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Image Source: Twitter

Union Cabinet Meeting: ચૂંટણી પહેલા મોદી સરકારે બિહારને લ્હાણી આપી છે. કેન્દ્રીય મંત્રીમંડળે બુધવારે બિહાર અને પાડોસી રાજ્યોમાં કનેક્ટિવિટી અને આર્થિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા માટે 7,616 કરોડ રૂપિયાના બે મોટા પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે. આ મંજૂરીઓ સાથે જ મોદી સરકાર બિહારને અત્યાર સુધીમાં 11 લાખ કરોડ રૂપિયાના પ્રસ્તાવોને મંજૂરી આપી ચૂકી છે.

મોકામાથી મુંગેર સુધી 4 લેન હાઈવેને મંજૂરી

મોદી કેબિનેટની બેઠકમાંલેવાયેલા નિર્ણયોની બ્રીફિંગ કરતા કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે, 3,169 કરોડ રૂપિયાના ખર્ચે ભાગલપુર-દુમકા-રામપુરહાટ ડબલ ટ્રેક રેલ લાઈનને મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત  4,447 કરોડ રૂપિયાના ખર્ચથી બક્સર-ભાગલપુર હાઈ-સ્પીડ કોરિડોરના ફોર-લેનને મોકામા-મુંગેર ખંડના નિર્માણને મંજૂરી આપવામાં આવી છે.

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે, ‘આ બક્સરથી ભાગલપુર કોરિડોરનો એક ખંડ છે. તેનું રોકાણ રૂ. 4,447 કરોડનું હશે. આ દક્ષિણ બિહારનો એક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ છે. મોકામાથી મુંગેર સુધી તેની લંબાઈ 82 કિલોમીટર છે. આ પ્રોજેક્ટના કારણે લગભગ 1 કલાકનો સમય બચશે.’

ભાગલપુરથી રામપુરહાટ ડબલ ટ્રેકનું એલાન

કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે, ‘કેબિનેટે ભાગલપુર-દુમકા-રામપુરહાટ ડબલ ટ્રેક રેલ લાઈન સેક્શન (177 કિમી) ને મંજૂરી આપી છે, જેનો કુલ ખર્ચ 3,169 કરોડ રૂપિયા છે. આ બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળને જોડતો એક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ છે.’

અશ્વિની વૈષ્ણવે આગળ કહ્યું કે, ‘આઝાદી પછી રેલવે કાર્ગો સતત ઘટી રહ્યો હતો. 27 ટકાના નીચા સ્તરે પહોંચ્યા પછી હવે તેમાં વધારો થવા લાગ્યો છે. હવે મોડલ શેર લગભગ 29 ટકા સુધી પહોંચી ગયો છે. વડાપ્રધાનના ત્રીજા કાર્યકાળમાં મંજૂર કરાયેલા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સની કુલ સંખ્યા લગભગ 11 લાખ કરોડ રૂપિયા છે, જે એક મહત્વપૂર્ણ પરિવર્તન છે. આનાથી રોજગાર વધી રહ્યો છે અને લોકોના જીવનમાં પરિવર્તન આવી રહ્યું છે.’

આ પણ વાંચો: નેપાળ હિંસા પર ચીનનું મોટું નિવેદન, ત્રીજા દિવસે વિદેશ મંત્રાલયે આપી પ્રતિક્રિયા

બિહારમાં આ વર્ષના અંત સુધીમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. તે પહેલાં આવી જાહેરાતો અંગે એક ન્યૂઝ ચેનલ દ્વારા પૂછવામાં આવેલા સવાલના જવાબમાં કેન્દ્રીય મંત્રીએ 12થી વધુ પ્રોજેક્ટ્સનું પ્રેઝન્ટેશન આપ્યું અને જણાવ્યું કે જે રાજ્યોમાં ચૂંટણી નથી ત્યાં પણ પ્રોજેક્ટ્સને મંજૂરી આપવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારતીય મસાજ થેરાપિસ્ટનું શરમજનક કૃત્ય, મસાજ પાર્લરમાં 61 મહિલાને બનાવી શિકાર, ઓસી. કોર્ટે ફટકારી આકર…
INDIA

ભારતીય મસાજ થેરાપિસ્ટનું શરમજનક કૃત્ય, મસાજ પાર્લરમાં 61 મહિલાને બનાવી શિકાર, ઓસી. કોર્ટે ફટકારી આકર…

May 17, 2026
ધોરણ-12ના પરિણામ: AIની મદદથી પેપર ચેકિંગ કરાયું? ભારે વિવાદ બાદ CBSE બોર્ડની સ્પષ્ટતા, અસંતુષ્ટ વિદ્…
INDIA

ધોરણ-12ના પરિણામ: AIની મદદથી પેપર ચેકિંગ કરાયું? ભારે વિવાદ બાદ CBSE બોર્ડની સ્પષ્ટતા, અસંતુષ્ટ વિદ્…

May 17, 2026
દેશી રાફેલ’ અંગે માઠા સમાચાર, 180 ફાઈટર જેટની ડિલિવરી અટવાઈ, ભારતીય વાયુસેના માટે ચિંતાનો વિષય | tej…
INDIA

દેશી રાફેલ’ અંગે માઠા સમાચાર, 180 ફાઈટર જેટની ડિલિવરી અટવાઈ, ભારતીય વાયુસેના માટે ચિંતાનો વિષય | tej…

May 17, 2026
Next Post
સયાજીબાગ ઝુનો આકર્ષક પ્રવેશ દ્વાર સેલ્ફી પોઇન્ટ બનાવવા પાછળ રૂ.1.20 કરોડ ખર્ચાશે | 1 20 crore will b…

સયાજીબાગ ઝુનો આકર્ષક પ્રવેશ દ્વાર સેલ્ફી પોઇન્ટ બનાવવા પાછળ રૂ.1.20 કરોડ ખર્ચાશે | 1 20 crore will b...

ન્યુ વીઆઈપી રોડ પર સંતોષી નગરમાં ઉભરાતી ગટરો અને દૂષિત પાણી મુદ્દે રહીશોનો મોરચો : દેખાવો કરી મચાવ્ય…

ન્યુ વીઆઈપી રોડ પર સંતોષી નગરમાં ઉભરાતી ગટરો અને દૂષિત પાણી મુદ્દે રહીશોનો મોરચો : દેખાવો કરી મચાવ્ય...

મહિસાગરના લુણાવાડામાં સગા પુત્રએ માતા-પિતા પર જીવલેણ હુમલો, પિતાનું કરુણ મોત | mahisagar lunawada so…

મહિસાગરના લુણાવાડામાં સગા પુત્રએ માતા-પિતા પર જીવલેણ હુમલો, પિતાનું કરુણ મોત | mahisagar lunawada so...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

KCRએ પોતાની જ દીકરીને પક્ષમાંથી સસ્પેન્ડ કરતાં તેલંગાણામાં રાજકારણ ગરમાયું, જાણો કારણ | telangana kc…

KCRએ પોતાની જ દીકરીને પક્ષમાંથી સસ્પેન્ડ કરતાં તેલંગાણામાં રાજકારણ ગરમાયું, જાણો કારણ | telangana kc…

9 months ago
કૃષિ યુનિ. મનપાનો વેરો ભરવામાં બેદરકાર : 35 લાખ વ્યાજ ભરવું પડશે | Agricultural University Negligent…

કૃષિ યુનિ. મનપાનો વેરો ભરવામાં બેદરકાર : 35 લાખ વ્યાજ ભરવું પડશે | Agricultural University Negligent…

1 year ago
ઇથેનોલવાળા પેટ્રોલથી એન્જિનને નુકસાન થતું હોવાનો દાવો કેન્દ્રએ ફગાવ્યો | Centre refutes claim that p…

ઇથેનોલવાળા પેટ્રોલથી એન્જિનને નુકસાન થતું હોવાનો દાવો કેન્દ્રએ ફગાવ્યો | Centre refutes claim that p…

8 months ago
આમ આદમી પાર્ટીના પૂર્વ ઉપપ્રમુખ સામે ખંડણીનો કેસ | Extortion case against former Aam Aadmi Party vic…

આમ આદમી પાર્ટીના પૂર્વ ઉપપ્રમુખ સામે ખંડણીનો કેસ | Extortion case against former Aam Aadmi Party vic…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News