gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બળાત્કારના આરોપી સાયકિયાટ્રિસ્ટ ચિરાગ બારોટને શોધવા ફાર્મ,મકાન અને ક્લિનિક પર દરોડા | Raids on farm …

G METRO NEWS by G METRO NEWS
September 10, 2025
in GUJARAT
0 0
0
બળાત્કારના આરોપી સાયકિયાટ્રિસ્ટ ચિરાગ બારોટને શોધવા ફાર્મ,મકાન અને ક્લિનિક પર દરોડા | Raids on farm …
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ મહિલા તબીબ સાથે ૧૭ વર્ષ પહેલાં સંપર્કમાં આવ્યા બાદ વારંવાર બળાત્કાર ગુજારનાર સયાજી હોસ્પિટલના સિનિયર સાયકિયાટ્રિસ્ટ ડો. ચિરાગ બારોટ સામે બળાત્કારની ફરિયાદ નોંધાતાં તે ફરાર થઇ ગયો છે.

૪૩ વર્ષીય ડિવોર્સી મહિલા તબીબને  લગ્ન કરવાના વાયદા કરી વારંવાર શારીરિક સબંધ બાંધતા અને તેને પરેશાન કરતા સયાજી હોસ્પિટલના ડો.ચિરાગ બારોટ સામે મહિલાએ ગોરવા પોલીસ સ્ટેશનમાં  બળાત્કારની ફરિયાદ નોંધાવ્યા બાદ પીઆઇ કિરીટ લાઠિયા અને ટીમે આજે શહેરના ભાયલી નજીક અંપાડ ખાતે આવેલા ફાર્મમાં ડો.ચિરાગની તપાસ કરી હતી.

આ ઉપરાંત પોલીસે તેના ગોરવાની ગોકુલ સોસાયટી,સલાટવાડાના ક્લિનિક અને અન્ય આશ્રય સ્થાનો પર દરોડા પાડયા હતા.જેમાં મહિલા  પીઆઇને પણ સામેલ કરવામાં આવ્યા હતા.પરંતુ આરોપીનો કોઇ પત્તો લાગ્યો નથી.

પોલીસે આજે બનાવ સંદર્ભમાં સીસીટીવી ફૂટેજ અને મોબાઇલ પરના મેસેજ સહિતના પુરાવા એકત્રિત કરવાની કામગીરી કરી હતી તેમજ ૨૦ થી વધુ લોકોના નિવેદન પણ લીધા હતા.ડો.ચિરાગને શોધવા માટે પોલીસની એક ટીમને બહારગામ પણ મોકલવામાં આવી છે.

સોસાયટીનો  પ્રમુખ હોવા છતાં ડો.ચિરાગ રહીશોને હિસાબો આપતો નથી

સાયકિયાટ્રિસ્ટ ચિરાગ બારોટ અંપાડ ખાતેની સોસાયટીમાં પ્રમુખ તરીકે પણ કામ કરી રહ્યો છે.

પરંતુ તેમની કાર્યપધ્ધતિ સામે રહીશોમાં પણ નારાજગી જોવા મળી છે.ધમકીભરી ભાષામાં વાત કરવાની છાપ ધરાવતો ડો.ચિરાગ બારોટ સોસાયટીના હિસાબો અંગે પણ સ્પષ્ટ જવાબ આપતો નહતો.

મળતી માહિતી મુજબ,છેલ્લા ચાર મહિનાથી તેની પાસે  હિસાબોની માંગણી કરવામાં આવતી હતી અને આ અંગેના મેસેજો પણ ફરતા થયા હતા.પરંતુ તેમ છતાં તે કોઇને રિસ્પોન્સ આપતા નહતો.

પીડિતા બીજા રાજ્યમાં નોકરી કરતી હતી ત્યારે બદનામ કરતો મેલ આવ્યો હતો

પોલીસના કહ્યા પ્રમાણે,પીડિતા અગાઉ બીજા રાજ્યમાં નોકરી કરતી હતી ત્યારે પણ ડો.ચિરાગ તેને પજવતો હતો.મહિલાને નોકરીના સ્થળે અજાણી વ્યક્તિએ મોકલેલો એક મેલ પણ મળ્યો હતો.જેમાં તેને બદનામ કરતો ઉલ્લેખ હતો.આ મેલ ચિરાગ બારોટે મોકલ્યો હોવાનું પોલીસ માની રહી છે.પરંતુ હજી સુધી કન્ફર્મ થયું નથી.જેથી પોલીસ ફોરેન્સિક અને સાયબર સેલની મદદ લેનાર છે.

ડો.ચિરાગને પીડિતાને છોડવી નથી અને લગ્ન પણ કરતો નથી

ડો.ચિરાગ બારોટના બ્લેકમેલિંગનો ભોગ બનેલી પીડિતાએ કંટાળીને વર્ષોની ધીરજ ગુમાવી હતી અને પોલીસ ફરિયાદ કરી હતી.પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ,ડો.ચિરાગ મહિલા તબીબ સાથે લગ્ન પણ કરતો નહતો અને તેને છોડવા પણ તૈયાર નહતો.તે સ્યુસાઇડ જેવી ધમકી પણ આપતો હોવાની વિગતો જાણવા મળી છે.

ચિરાગે પ્લોટ લીધો ત્યારે પીડિતા સાથે વાસ્તુપૂજન કર્યું હતું

અંપાડ ખાતે ફાર્મ ધરાવતા ડો.ચિરાગે નજીકમાં એક પ્લોટ પણ લીધો હતો.જે પ્લોટના વાસ્તુ  પૂજનમાં તે પીડિતા સાથે બેઠો હતો.પોલીસ આ અંગે વધુ વિગતો તપાસી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી
GUJARAT

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી

September 29, 2026
સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે
GUJARAT

સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે

September 29, 2026
URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION
GUJARAT

URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION

September 29, 2026
Next Post
હું શેરબજારમાં બધું હારી ગયો છું કહી રૃા.૪.૪૯ કરોડની છેતરપિંડી | 4 49 crores fraud in the name of in…

હું શેરબજારમાં બધું હારી ગયો છું કહી રૃા.૪.૪૯ કરોડની છેતરપિંડી | 4 49 crores fraud in the name of in...

શાકભાજીના વેપારીને ત્રાસ ૧૫ ટકા વ્યાજે પૈસા આપી બે સગાભાઇઓ દ્વારા હેરાનગતિ | Vegetable trader harass…

શાકભાજીના વેપારીને ત્રાસ ૧૫ ટકા વ્યાજે પૈસા આપી બે સગાભાઇઓ દ્વારા હેરાનગતિ | Vegetable trader harass...

વડોદરા પોલીસનું નાક કપાયુંઃ દરજીપુરાના ચકચારી દિપેન મર્ડર કેસનો આરોપી હાર્દિક કોર્ટ કેન્ટીનમાંથી ફરા…

વડોદરા પોલીસનું નાક કપાયુંઃ દરજીપુરાના ચકચારી દિપેન મર્ડર કેસનો આરોપી હાર્દિક કોર્ટ કેન્ટીનમાંથી ફરા...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા ફાયર બ્રિગેડમાં લાખોનો ભ્રષ્ટ્રાચાર,પણ કોર્ટના હુકમ પછી પણ ડ્રાઇવરો કાયમી કરાતા નથી | Fire br…

વડોદરા ફાયર બ્રિગેડમાં લાખોનો ભ્રષ્ટ્રાચાર,પણ કોર્ટના હુકમ પછી પણ ડ્રાઇવરો કાયમી કરાતા નથી | Fire br…

1 year ago
નયા ભારત : પેટ્રોલ ડીઝલ મોંઘા, મોંઘું એટલું સારું !! | Naya Bharat: Petrol diesel are expensive the …

નયા ભારત : પેટ્રોલ ડીઝલ મોંઘા, મોંઘું એટલું સારું !! | Naya Bharat: Petrol diesel are expensive the …

5 months ago
3 ઈંડા ઊભા અને 1 આડું! રાજપીપળામાં ટીટોડીના ઈંડાને આધારે વરસાદનું અનુમાન, જાણો કેવું રહેશે ચોમાસું |…

3 ઈંડા ઊભા અને 1 આડું! રાજપીપળામાં ટીટોડીના ઈંડાને આધારે વરસાદનું અનુમાન, જાણો કેવું રહેશે ચોમાસું |…

4 months ago
‘ચૂંટણી પંચે ખૂબ જ ખરાબ વ્યવહાર કર્યો’ ECની પોસ્ટથી TMC ભડકી, કેજરીવાલ-અખિલેશના પણ પ્રહાર | EC vs TM…

‘ચૂંટણી પંચે ખૂબ જ ખરાબ વ્યવહાર કર્યો’ ECની પોસ્ટથી TMC ભડકી, કેજરીવાલ-અખિલેશના પણ પ્રહાર | EC vs TM…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News