gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

હું શેરબજારમાં બધું હારી ગયો છું કહી રૃા.૪.૪૯ કરોડની છેતરપિંડી | 4 49 crores fraud in the name of in…

G METRO NEWS by G METRO NEWS
September 10, 2025
in GUJARAT
0 0
0
હું શેરબજારમાં બધું હારી ગયો છું કહી રૃા.૪.૪૯ કરોડની છેતરપિંડી | 4 49 crores fraud in the name of in…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા, તા.10 શેરબજારમાં રોકાણના બહાને એલઆઇસી એજન્ટ તેમજ અન્ય પાસેથી રોકાણ કરાવી હાથ અધ્ધર કરી દેનાર આજવારોડના ભેજાબાજે રૃા.૪.૪૯ કરોડની છેતરપિંડી કરી હતી.

અટલાદરા વિસ્તારમાં બીલ કલાલીરોડ પર પુષ્પમ હોમ્સ ખાતે રહેતા ઇલેન્દ્રસિંહ નારણસિંહ ચૌહાણ એલઆઇસી એજન્ટનું કામ કરે છે તેમણે અંકુર પુરાણી (રહે.આશાલતાપાર્ક સો. આજવારોડ) સામે બાપોદ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે હું એલઆઇસીનું કામ કરતો હોવાથી મારે અંકુરભાઇ સાથે મુલાકાત થતી હતી.

તા.૧૫ ફેબુ્રઆરી ૨૦૨૩ના રોજ હું તેમના ઘેર ગયો ત્યારે તેમણે હું શેર માર્કેટનું કામ કરું છું તેમ જણાવી જો તમે શેર માર્કેટમાં રૃા.૨ કરોડ રોકાણ કરો તો હું દર મહિને ૫ ટકા તેમજ રૃા.૩.૪ કરોડનું રોકાણ કરશો તો ૭ ટકા સુધીનું વળતર આપીશ તેવી લાલચ આપી હતી. તેની આ લાલચમાં હું ફસાઇ ગયો હતો અને મેં મારા કેટલાંક ગ્રાહકોને શેરબજારમાં રોકાણ કરવાની સ્કિમની વાત કરતા ત્રણ ગ્રાહકો તૈયાર થયા હતાં.

મેં કુલ રૃા.૪.૪૯ કરોડ અંકુર પુરાણીના એકાઉન્ટમાં જમા કરાવ્યા હતાં જે અંગે બાંહેધરીનું લખાણ માંગતા તેઓ વાયદા કરતા હતાં. શરૃઆતમાં એપ્રિલ ૨૦૨૩થી નવેમ્બર ૨૦૨૪ સુધી રૃા.૧.૫૫ કરોડ વળતર આપ્યું હતું. મારે તેઓની પાસેથી રૃા.૨૨.૫૦ લાખ લેવાના હતા પરંતુ માત્ર રૃા.૫ લાખ આપ્યા હતા જેથી મેં તેમનો સંપર્ક કરતા અંકુરે જણાવેલ કે હું શેરબજારમાં તમારી તમામ મૂડી હારી ગયો છું, મારી પાસે અત્યારે કોઇ રૃપિયા કે પૈસા નથી તેમ કહી હાથ અધ્ધર કરી દીધા હતાં. આમ રોકાણ પેટે આપેલા રૃા.૪.૪૯ કરોડ અને ડિસેમ્બર ૨૦૨૪થી એપ્રિલ ૨૦૨૫ સુધીના વળતરની રકમ ચૂકવી નહી ઠગાઇ કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મોપેડ લઇને જતી મહિલાએ ટક્કર મારતા સિક્યુરિટી જવાન બેભાન | Security guard knocked unconscious after b…
GUJARAT

મોપેડ લઇને જતી મહિલાએ ટક્કર મારતા સિક્યુરિટી જવાન બેભાન | Security guard knocked unconscious after b…

May 12, 2026
આજવારોડના નામચીન કુણાલ કહારે કાન પકડી માફી માગી | Kunal Kahar apologized by holding his ear
GUJARAT

આજવારોડના નામચીન કુણાલ કહારે કાન પકડી માફી માગી | Kunal Kahar apologized by holding his ear

May 12, 2026
બે લાખની લાંચ લેતા પકડાયેલ આરોપીની જામીન અરજી રદ | Bail application of accused caught taking bribe o…
GUJARAT

બે લાખની લાંચ લેતા પકડાયેલ આરોપીની જામીન અરજી રદ | Bail application of accused caught taking bribe o…

May 12, 2026
Next Post
શાકભાજીના વેપારીને ત્રાસ ૧૫ ટકા વ્યાજે પૈસા આપી બે સગાભાઇઓ દ્વારા હેરાનગતિ | Vegetable trader harass…

શાકભાજીના વેપારીને ત્રાસ ૧૫ ટકા વ્યાજે પૈસા આપી બે સગાભાઇઓ દ્વારા હેરાનગતિ | Vegetable trader harass...

વડોદરા પોલીસનું નાક કપાયુંઃ દરજીપુરાના ચકચારી દિપેન મર્ડર કેસનો આરોપી હાર્દિક કોર્ટ કેન્ટીનમાંથી ફરા…

વડોદરા પોલીસનું નાક કપાયુંઃ દરજીપુરાના ચકચારી દિપેન મર્ડર કેસનો આરોપી હાર્દિક કોર્ટ કેન્ટીનમાંથી ફરા...

પોલીસમાં અરજી, પૂર્વ વીસી ડો.શ્રીવાસ્તવે વીસી બનવા માટે ખોટો બાયોડેટા રજૂ કર્યો હતો | dr vijay shriv…

પોલીસમાં અરજી, પૂર્વ વીસી ડો.શ્રીવાસ્તવે વીસી બનવા માટે ખોટો બાયોડેટા રજૂ કર્યો હતો | dr vijay shriv...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કુખ્યાત બુટલેગર અનિલ જાટ અને તેની ગેંગ વિરૂદ્ધ GUJCOT નો ગુનો નોંધાયો | SMC file GUJCOT case against…

કુખ્યાત બુટલેગર અનિલ જાટ અને તેની ગેંગ વિરૂદ્ધ GUJCOT નો ગુનો નોંધાયો | SMC file GUJCOT case against…

1 year ago
જામનગરમાં આંગણવાડી બહેનોની હડતાલ, વિવિધ 21 માંગણીઓને લઈને કલેકટરને રજૂઆત | Anganwadi sisters strike …

જામનગરમાં આંગણવાડી બહેનોની હડતાલ, વિવિધ 21 માંગણીઓને લઈને કલેકટરને રજૂઆત | Anganwadi sisters strike …

3 months ago
છાણીમાં પાર્ક કરેલા ટેમ્પાઓમાંથી બેટરીઓ ચોરતા બે યુવક પકડાયા | Two youths caught stealing batteries …

છાણીમાં પાર્ક કરેલા ટેમ્પાઓમાંથી બેટરીઓ ચોરતા બે યુવક પકડાયા | Two youths caught stealing batteries …

3 weeks ago
બિહારમાં નવી સરકારના શપથગ્રહણની તારીખ નક્કી! PM મોદીની હાજરીમાં ગાંધી મેદાનમાં યોજાશે સમારોહ | Nitis…

બિહારમાં નવી સરકારના શપથગ્રહણની તારીખ નક્કી! PM મોદીની હાજરીમાં ગાંધી મેદાનમાં યોજાશે સમારોહ | Nitis…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News