gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરામાં દિવ્યાંગોને રાહત થાય તેવા નિશુલ્ક સાધનો માટે એસેસમેન્ટ કેમ્પ યોજાશે | Assessment camp to b…

G METRO NEWS by G METRO NEWS
April 2, 2025
in GUJARAT
0 0
0
વડોદરામાં દિવ્યાંગોને રાહત થાય તેવા નિશુલ્ક સાધનો માટે એસેસમેન્ટ કેમ્પ યોજાશે | Assessment camp to b…
0
VIEWS
Share on FacebookShare on Twitter

image: Freepik

Vadodara : વડોદરા જિલ્લામાં 40 ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગોને રાહત થાય તેવા નિશુલ્ક સાધનો માટે એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લાના વિવિધ તાલુકાઓમાં તા.4થી તા.9 એપ્રિલ સુધી દિવ્યાંગજનો એસેસમેન્ટ કરી નામ નોંધણી કરાવી શકશે.

ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય તથા જિલ્લા વહીવટી તંત્રના સંયુકત ઉપક્રમે આ કેમ્પ યોજાઈ રહ્યા છે. દિવ્યાંગોને ટ્રાયસીકલ, મોટરાઇઝડ ટ્રાઇસિકલ, સ્માર્ટ ફોન,વ્હીલચેર, કાખઘોડી, શ્રવણયંત્ર, ટી.એલ.એમ કીટ, કૃત્રિમ અંગ, કેલીપર્સ, વિગેરે માટે એસેસમેન્ટ કરાશે. તા.4ના રોજ સામુહિક આરોગ્ય કેન્દ્ર બાજવા, તા.5ના રોજ દીપક ફાઉન્ડેશન, સમાજ સુરક્ષા સંકુલ પેન્શનપુરા, તા.7ના રોજ સામુહિક આરોગ્ય કેન્દ્ર, વાઘોડિયા, તા.8ના રોજ સામુહિક આરોગ્ય કેન્દ્ર સાવલી  અને તા.9 ના રોજ સામુહિક આરોગ્ય કેન્દ્ર, ડેસર ખાતે સવારે 10 કલાકથી નામ નોંધણી કરાવી શકાશે. વધુ માહિતી માટે જિલ્લા સમાજ સુરક્ષા કચેરી, નર્મદા ભવન, વડોદરાનો સંપર્ક કરી શકાશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

He Does Not Believe in Hierarchy”: Multidisciplinary Artist Amrita Bagchi on Working With Siddharth …
GUJARAT

August 16, 2026
અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ
GUJARAT

અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ

August 15, 2026
શિક્ષણ, સંસ્કાર અને દેશભક્તિનો સંગમ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વે સરખેજની ઐતિહાસિક શાળામાં જીગ્નેશદાદાનું …

Next Post
ડાકોરના રણછોડરાયને તમે પણ વસ્ત્રો અર્પણ કરી શકશો, આવતીકાલથી શરૂ થશે બુકિંગ | Gujarat Outstation Vais…

ડાકોરના રણછોડરાયને તમે પણ વસ્ત્રો અર્પણ કરી શકશો, આવતીકાલથી શરૂ થશે બુકિંગ | Gujarat Outstation Vais...

વડોદરાના ગોરવા વિસ્તારમાં દૂષિત પાણીની સમસ્યાથી કંટાળી સ્થાનિકોએ માટલા ફોડી વિરોધ પ્રદર્શિત કર્યો | …

વડોદરાના ગોરવા વિસ્તારમાં દૂષિત પાણીની સમસ્યાથી કંટાળી સ્થાનિકોએ માટલા ફોડી વિરોધ પ્રદર્શિત કર્યો | ...

જાપાનને પાછળ છોડીને ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું ઓટોમોબાઈલ માર્કેટ બન્યું : ગડકરીનો દાવો | India…

જાપાનને પાછળ છોડીને ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું ઓટોમોબાઈલ માર્કેટ બન્યું : ગડકરીનો દાવો | India...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમેરિકા સાથે તણાવ વચ્ચે વેનેઝુએલાના કાર્યવાહક રાષ્ટ્ર પ્રમુખ સાથે PM મોદીની વાતચીત, જાણો શું થઈ ચર્ચ…

7 months ago
કોલકાતા: ભગવાન જગન્નાથના રથમાં 48 વર્ષે પૈડાં બદલાયા, હવે ફાઈટર જેટના ટાયર લગાવાયા | Tires of lord j…

1 year ago
ઓરસંગ અને જામ્બુઆ નદીના જોખમી બ્રિજો પરથી વાહનોની અવરજવર | Vehicular movement over dangerous bridges…

નાસાએ ડરાવ્યા! પ્રશાંત મહાસાગરમાં ખતરનાક ‘અલ નીનો’ સક્રિય, ભારત પર મોટું સંકટ | NASA Satellite Warns…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News