gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

તળાજાના રાજપરા-૨ નજીક અકસ્માતમાં બેના મોત | Two killed in accident near Rajpara 2 of Talaja

G METRO NEWS by G METRO NEWS
September 11, 2025
in GUJARAT
0 0
0
તળાજાના રાજપરા-૨ નજીક અકસ્માતમાં બેના મોત | Two killed in accident near Rajpara 2 of Talaja
0
VIEWS
Share on FacebookShare on Twitter

– અલંગ પોલીસ મથકમાં ગુનો નોંધાયો

– વાડીએ કામ કરવા માટે જઈ રહ્યાં હતા ત્યારે અજાણ્યા વાહન ચાલકે અકસ્માત સર્જ્યો હતો

તળાજા : તળાજા તાલુકાના રાજપરા-૨ ગામના બાયપાસના છેડે બાઈક પર જઈ રહેલા બે લોકોને અજાણ્યા વાહન ચાલકે અડફેટે લઈ અકસ્માત સર્જતા બન્નેનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે અલંગ પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.

તળાજા તાલુકાના રાજપરા (તણસા) ગામના જીવરાજભાઈ ભવાનભાઈ ધામેલિયા (ઉ.વ.આ.૬૦) આજે સવારે તેમની વાડીના ભાગીયા ઉંચડી (ગોપનાથ) ગામના રહેવાસી શામજીભાઈ છગનભાઈ જાદવ (ઉ.વ.૫૦)ને તેમની જીજે-૦૪-બીએસ-૦૫૭૪ નંબરની બાઇક પાછળ બેસાડી ગામની નજીક જ આવેલ વાડીએ સવારે આશરે ૬.૧૫ બાદના સમયે લઈને જઈ રહ્યાં હતા. આ દરમિયાન રાજપરા-૨ ગામના બાયપાસ રોડના છેડે અજાણ્યા વાહન ચાલકે તેમની બાઈકને અડફેટે લઈ અકસ્માત સર્જ્યો હતો. જેમાં બંન્નેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતાં મોટી સંખ્યામાં ગ્રામજનો દોડી જઈ તેમના મૃતદેહોને પીએમ માટે ખસેડયા હતા. બનાવ અંગે મૃતક જીવરાજભાઈના ભત્રીજા પ્રકાશભાઈ કુરજીભાઈ ધામેલીયાએ અલંગ પોલીસ મથકમાં અજાણ્યા વાહન ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે નાસી ગયેલા વાહનચાલકને શોધવા તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતની પવિત્ર ધરતી પર આજે એક ગૌરવભર્યો ક્ષણ સર્જાયો, જ્યારે દેશના માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી…
GUJARAT

March 31, 2026
રાજકોટમાં PSIની રિવોલ્વરમાંથી છૂટેલી ગોળી મહિલા મિત્રની કમરમાં વાગી, જુઓ SPએ શું કહ્યું | Rajkot new…

વડોદરાના પદમલા ગામે બાઈક કરવાના મુદ્દે તકરાર બાદ એક જ કોમના બે જૂથ વચ્ચે પથ્થરમારો, પાંચ ઘાયલ | Ston…

Next Post
બોટાદમાં દારૂના કેસના આરોપીના મોતના મામલે બે એએસઆઈ સસ્પેન્ડ કરાયા | Two ASIs suspended in Botad over…

બોટાદમાં દારૂના કેસના આરોપીના મોતના મામલે બે એએસઆઈ સસ્પેન્ડ કરાયા | Two ASIs suspended in Botad over...

તારાપુર તાલુકાના 12 ગામોમાં સાબરમતી નદીના પાણી ઓસર્યા | Sabarmati river water recedes in 12 villages…

તારાપુર તાલુકાના 12 ગામોમાં સાબરમતી નદીના પાણી ઓસર્યા | Sabarmati river water recedes in 12 villages...

પાલિતાણા ગણેશનગર પ્રા.શાળામાં ઓરડાના અભાવે બાળકો ઓસરીમાં અભ્યાસ કરવા મજબુર | Forced to study in Osri…

પાલિતાણા ગણેશનગર પ્રા.શાળામાં ઓરડાના અભાવે બાળકો ઓસરીમાં અભ્યાસ કરવા મજબુર | Forced to study in Osri...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

માતરનું 4.50 કરોડના ખર્ચે બનેલું નવીન આરોગ્ય કેન્દ્ર શોભાના ગાંઠિયા સમાન | Matar new health center b…

3 months ago
ભાવનગર માર્કેટીંગ યાર્ડમાં કાલથી 6 દિવસનું મીની વેકેશન જાહેર | 6 day mini vacation announced in Bhav…

7 days ago
નર્મદા જિલ્લામાં 24 કલાકમાં 5 તાલુકામાં સાર્વત્રિક વરસાદ | General rainfall in 5 talukas in Narmada …

7 months ago
રેલવે મુસાફરો માટે સારા સમાચાર, ભુજ-રાજકોટ વચ્ચે બે મહિના સુધી અઠવાડિયામાં ત્રણ વખત દોડશે સ્પેશિયલ ટ…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News