gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પ્રીમિયરની ઝગમગાહટ વિના ફિલ્મ રિલીઝ થશે ‘ફરી એકવાર’, ફાયદો કે નુકસાન?”

G METRO NEWS by G METRO NEWS
September 11, 2025
in GUJARAT
0 0
0
પ્રીમિયરની ઝગમગાહટ વિના ફિલ્મ રિલીઝ થશે ‘ફરી એકવાર’, ફાયદો કે નુકસાન?”
0
VIEWS
Share on FacebookShare on Twitter

રિપોર્ટ: અનુજ ઠાકર.

ગુજરાતી ફિલ્મોમાં પ્રીમિયરને લઈને છેલ્લા થોડા વર્ષોમાં ચર્ચા-વિવાદ વધુ તેજ બન્યા છે. એક સમય હતો, જ્યારે કોઈ ફિલ્મનું પ્રીમિયર યોજાય એટલે તેને ખાસ પ્રતિષ્ઠા મળતી હતી. હવે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગયું છે. કલાકારોની હાજરી, મીડિયા કવરેજ અને આમંત્રિત મહેમાનો આ બધું મળીને પ્રીમિયર એક અનોખું આકર્ષણ ઊભું કરતું હતું. પરંતુ હવે એ પરંપરા ધીમે ધીમે બદલાતી દેખાઈ રહી છે. પ્રીમિયરને પ્રતિષ્ઠિત કે કેટેગરી સાથે જોડી દેવામાં આવ્યું છે.

‘નાનખટાઈ’ ફિલ્મની ટીમે કહ્યું હતું કે અમે પેપ્સી પોપકોર્ન નહીં આપીએ પણ પછી પ્રીમિયર વખતે નવો કિમીયો અજમાવ્યો હતો – પેપ્સી-પોપકોર્ન હોલની અંદર નહીં, પરંતુ કાઉન્ટર પરથી આપવાનો. હેતુ હતો દર્શકોને અડચણ વગર ફિલ્મનો આનંદ આપવાનો. છતાં, આ પ્રયોગથી દર્શકોના અનુભવમાં ખાસ તફાવત દેખાયો નથી. પ્રશ્ન એ જ રહ્યો કે પ્રીમિયર રાખવું કે નહીં – આ ચર્ચા માંગી લેતી બાબત છે, પેપ્સી પોપકોર્ન આપવા કે નહીં તે તો પછીનું છે.

ગુજરાતી ફિલ્મજગતમાં આજે પ્રીમિયર એક પ્રકારનો ક્લાસ બતાવવાનું બની ગયું છે. રિલીઝ ડેટ જાહેર થાય એટલે સૌપ્રથમ ચર્ચા થતી હોય છે કે ફિલ્મનું પ્રીમિયર ક્યારે અને ક્યાં યોજાશે? જાણે પ્રીમિયર એટલે ફિલ્મને એક ઊંચો દરજ્જો મળતો હોય. પરંતુ તાજેતરમાં અખિલ કોટકની આવનારી ફિલ્મ ‘ફરી એકવાર’ એ જાહેરાત કરી છે કે તેઓ પ્રીમિયર યોજશે જ નહીં.

હવે પ્રશ્ન એ છે કે શું આ નિર્ણય પછી નવો ટ્રેન્ડ ઉભો થશે? શું હવે ગુજરાતી ફિલ્મો પ્રીમિયર વગર પણ પોતાની પ્રતિષ્ઠા જાળવી શકશે? એક વર્ગ એવો છે જે ફિલ્મના ખાસ પ્રીમિયર શોમાં જ જોવા જાય છે. તેમને આ નિર્ણયથી ઝાટકો લાગશે કે પછી તેઓ પૈસા ખર્ચીને જોવા જશે?

આ બદલાવને બે રીતે જોશો તો એક તરફ, પ્રીમિયર ન રાખવાથી મોટા ખર્ચામાંથી બચી શકાશે અને આ બચત ફિલ્મના પ્રમોશન અને માર્કેટિંગ પર ખર્ચાય તો કદાચ વ્યાપક પ્રેક્ષકવર્ગ સુધી ફિલ્મ પહોંચી શકશે. બીજી તરફ, મીડિયા અને ગ્લેમર લાઈમલાઈટથી ફિલ્મ વંચિત રહે તો એનું નુકસાન પણ થઈ શકે છે.

તેથી કહી શકાય કે ગુજરાતી ફિલ્મોમાં પ્રીમિયર ન રાખવાનો નિર્ણય માત્ર એક ફિલ્મનો નહીં, પણ સમગ્ર ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે એક નવો ટ્રેન્ડ બની જશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જાંબુવા બ્રિજ નજીક રસ્તા વચ્ચે ગાય આવી જતા બાઇક પર જતા બે ઘાયલ | Two injured while riding bike after…
GUJARAT

જાંબુવા બ્રિજ નજીક રસ્તા વચ્ચે ગાય આવી જતા બાઇક પર જતા બે ઘાયલ | Two injured while riding bike after…

April 1, 2026
ચૈત્રી પૂનમે નીકળનારી શોભાયાત્રાના રૃટ પર નો પાર્કિંગ | No parking on the route of the procession th…
GUJARAT

ચૈત્રી પૂનમે નીકળનારી શોભાયાત્રાના રૃટ પર નો પાર્કિંગ | No parking on the route of the procession th…

April 1, 2026
SMCના દરોડા બાદ સ્થાનિક પોલીસ જાગીઃ ગોરવામાં LCBએ 13 લાખના દારૃ સાથે ખાલીદ અને સાગરીતને પકડ્યા | lcb…
GUJARAT

SMCના દરોડા બાદ સ્થાનિક પોલીસ જાગીઃ ગોરવામાં LCBએ 13 લાખના દારૃ સાથે ખાલીદ અને સાગરીતને પકડ્યા | lcb…

April 1, 2026
Next Post
વડોદરામાં ATM મશીનને ગેસ કટરથી કાપવાનો પ્રયાસ કરતો ચોર રંગે હાથે ઝડપાયો | Thief caught red handed tr…

વડોદરામાં ATM મશીનને ગેસ કટરથી કાપવાનો પ્રયાસ કરતો ચોર રંગે હાથે ઝડપાયો | Thief caught red handed tr...

ગુજરાત શિક્ષણ બોર્ડનો મહત્ત્વનો નિર્ણયઃ હવે માર્કશીટથી લઈને સર્ટિફિકેટ સુધીના સુધારાની ફી ઓનલાઈન ભરી…

ગુજરાત શિક્ષણ બોર્ડનો મહત્ત્વનો નિર્ણયઃ હવે માર્કશીટથી લઈને સર્ટિફિકેટ સુધીના સુધારાની ફી ઓનલાઈન ભરી...

વડોદરામાં જ્યાં ત્યાં કચરો ફેંકતા લોકો સામે સખતાઈથી દંડ વસૂલ કરવા કોર્પો.ના વોર્ડ ઓફિસરોને તાકીદ | W…

વડોદરામાં જ્યાં ત્યાં કચરો ફેંકતા લોકો સામે સખતાઈથી દંડ વસૂલ કરવા કોર્પો.ના વોર્ડ ઓફિસરોને તાકીદ | W...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

છેલ્લાં ૧૭ વર્ષથી નાસતાં-ફરતાં આરોપીને દિલ્લી ખાતેથી ભાવનગર, વલ્લભીપુર પોલીસ સ્ટેશનના ગુન્હામાં ધરપક…

છેલ્લાં ૧૭ વર્ષથી નાસતાં-ફરતાં આરોપીને દિલ્લી ખાતેથી ભાવનગર, વલ્લભીપુર પોલીસ સ્ટેશનના ગુન્હામાં ધરપક…

3 months ago
‘USCIRF પોતે જ ચિંતાનો વિષય’, ભારત સરકારે ફગાવ્યો લઘુમતીઓ સાથે ભેદભાવનો અહેવાલ

‘USCIRF પોતે જ ચિંતાનો વિષય’, ભારત સરકારે ફગાવ્યો લઘુમતીઓ સાથે ભેદભાવનો અહેવાલ

1 year ago
ક્રુડના આયાત બિલમાં ભારતને ચાલું નાણાં વર્ષમાં 15 ટકા ફાયદો | India to gain 15% in crude import bill…

ક્રુડના આયાત બિલમાં ભારતને ચાલું નાણાં વર્ષમાં 15 ટકા ફાયદો | India to gain 15% in crude import bill…

5 months ago
જિલ્લામાં 350 ગ્રામસેવકોની જરૂરિયાત સામે 107 નું મહેકમ, 19 જગ્યા ખાલી | 107 are established against …

જિલ્લામાં 350 ગ્રામસેવકોની જરૂરિયાત સામે 107 નું મહેકમ, 19 જગ્યા ખાલી | 107 are established against …

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News