gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કોમનવેલ્થગેમ્સને ધ્યાનમાં રાખી અમદાવાદમાં ઈન્ફ્રાસ્ટકચર સુવિધા મજબૂત બનાવાશે,બંછાનિધિ પાની | Keeping…

G METRO NEWS by G METRO NEWS
February 21, 2026
in GUJARAT
0 0
0
કોમનવેલ્થગેમ્સને ધ્યાનમાં રાખી અમદાવાદમાં ઈન્ફ્રાસ્ટકચર સુવિધા મજબૂત બનાવાશે,બંછાનિધિ પાની | Keeping…
2
VIEWS
Share on FacebookShare on Twitter

  અમદાવાદ,શુક્રવાર,20 ફેબ્રુ,2026

કોમનવેલ્થ ગેમ્સ-૨૦૩૦ને ધ્યાનમાં રાખીને અમદાવાદમાં
ઈન્ફ્રાસ્ટ્રકચર સુવિધા મજબૂત બનાવાશે. મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ કહ્યુ
, શહેરના
બ્યુટીફીકેશનમાં વધારો કરવા ઉપરાંત શહેરીજનોને સારી આરોગ્યની સુવિધા મળતી થાય એ
બાબત ઉપર વિશેષ ધ્યાન કેન્દ્રીત કરવામા આવશે.

મ્યુનિસિપલ કોર્પોરેશનના વર્ષ-૨૦૨૬-૨૭ના વાર્ષિક અંદાજપત્ર
બેઠકના અંતે મ્યુનિસિપલ કમિશનરે કહ્યુ
,
બજેટ એ આવક અને ખર્ચનો દસ્તાવેજ નથી પરંતુ શહેરના ભવિષ્યના વિકાસ માટેનો નકશો
છે.આપણે ભવિષ્યના અમદાવાદનુ નિર્માણ કરવા તરફ આગળ વધી રહયા છીએ.આવનારા દાયકામા
શહેરને પર્યાવરણ ઉપરાંત નાગરિક કેન્દ્રીત અને ટેકનોલોજી આધારીત વૈશ્વિક કક્ષાએ
સ્પર્ધા કરી શકે એ સ્તર ઉપર પહોંચાડવાનુ લક્ષ્યાંક છે.કમનવેલ્થ ગેમ્સની યજમાની
કરવાની તક આ શહેરને મળી છે. ત્યારે શહેરીજનોને બેઝીક સર્વિસ જેવી કે  રોડ
,ડ્રેનેજ
અને પાણી ઉપરાંત સ્ટ્રોમ વોટર
,
આરોગ્ય તેમજ લાઈટ સહિતની અન્ય સુવિધાઓ 
આપવાની સાથે કોમનવેલ્થ ગેમ્સ માટે ઈકો સિસ્ટમ ઉભી કરવાનો આ બજેટમાં પ્રયાસ
કરવામા આવ્યો છે.શહેરના મેયર પ્રતિભાજૈને બજેટ ઉપર સંબોધન કરતા કહ્યુ
, પાંચ વર્ષમાં
અમદાવાદના સર્વાંગી વિકાસ માટેના કામ કરવામા આવ્યા છે. આવનારા સમયમા પણ શહેરનો
વિકાસ આગલ વધતો રહેશે.અમદાવાદને ઉત્તમથી સર્વોત્તમ બનાવી એક ખુશહાલ શહેર બનાવાશે.

મ્યુનિ.ના તમામ બજેટ બહુમતીએ મંજૂર કરાયા

        અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બે
દિવસની બજેટ બેઠકના અંતે શુક્રવારે મોડી રાતે કોર્પોરેશનના રુપિયા ૧૮૫૧૮ કરોડના
વાર્ષિક બજેટ ઉપરાંત મ્યુનિસિપલ સ્કૂલબોર્ડ
,
મા.જે.પુસ્તકાલય, વી.એસ.હોસ્પિટલ
અને એ.એમ.ટી.એસ. એમ  તમામ પાંચ બજેટ
સત્તાધારીપક્ષે બહુમતીએ મંજૂર કરી દીધા હતા. વિપક્ષ તરફથી બજેટમાં રુપિયા ૯૨૨
કરોડનો સુધારો સુચવવામા આવ્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ
GUJARAT

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ

August 24, 2026
Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…
GUJARAT

Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…

August 24, 2026
વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો
GUJARAT

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

August 23, 2026
Next Post
મ્યુનિ.બજેટમાં ચાલતુ લોલંલોલ, SC -STની વસ્તીને લઈ વીસ વર્ષથી સર્વે વગર થતી બજેટની ફાળવણી | The chaos…

મ્યુનિ.બજેટમાં ચાલતુ લોલંલોલ, SC -STની વસ્તીને લઈ વીસ વર્ષથી સર્વે વગર થતી બજેટની ફાળવણી | The chaos...

જનમાર્ગ લિમિટેડ સંચાલિત BRTSની બસોમાં પાંચ વર્ષમાં ૭૯ હજારથી વધુ બ્રેકડાઉન નોંધાયા | Managed by Janm…

જનમાર્ગ લિમિટેડ સંચાલિત BRTSની બસોમાં પાંચ વર્ષમાં ૭૯ હજારથી વધુ બ્રેકડાઉન નોંધાયા | Managed by Janm...

સામાન્ય કરદાતાની મિલકત સીલ કરાય છે , હોટલ રેનીસનનો ૧.૮૦ કરોડનો ટેકસ બાકી હોવાનો બોર્ડમાં આક્ષેપ | Th…

સામાન્ય કરદાતાની મિલકત સીલ કરાય છે , હોટલ રેનીસનનો ૧.૮૦ કરોડનો ટેકસ બાકી હોવાનો બોર્ડમાં આક્ષેપ | Th...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગળતેશ્વરના વાડદ ગામમાં પૂરના પાણીથી 500 લોકો સંપર્ક વિહોણા | 500 people left without contact due to …

ગળતેશ્વરના વાડદ ગામમાં પૂરના પાણીથી 500 લોકો સંપર્ક વિહોણા | 500 people left without contact due to …

12 months ago
જામનગરમાં કેટલ પોલિસીના અમલ માટે મનપાના તંત્રની આજે પુનઃચેકીંગની કાર્યવાહી : વધુ 500 કિલો ઘાસ કબજે |…

જામનગરમાં કેટલ પોલિસીના અમલ માટે મનપાના તંત્રની આજે પુનઃચેકીંગની કાર્યવાહી : વધુ 500 કિલો ઘાસ કબજે |…

1 year ago
ટ્રમ્પની દાદાગીરી મોંઘવારી નોંતરશે! ક્રૂડ ઓઇલનો ભાવ 120 ડૉલર પહોંચ્યો તો આ વસ્તુઓ થશે મોંઘી | Trump’…

ટ્રમ્પની દાદાગીરી મોંઘવારી નોંતરશે! ક્રૂડ ઓઇલનો ભાવ 120 ડૉલર પહોંચ્યો તો આ વસ્તુઓ થશે મોંઘી | Trump’…

1 year ago
રૂ. 1500 કરોડ જમાં થયાના 15 મિનિટથી લઇ 2 કલાકમાં જ ઉપાડી લેવાયા હતા | Rs 1500 crore was withdrawn wi…

રૂ. 1500 કરોડ જમાં થયાના 15 મિનિટથી લઇ 2 કલાકમાં જ ઉપાડી લેવાયા હતા | Rs 1500 crore was withdrawn wi…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News