gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જો મારી વિરુદ્ધ બોલશો તો તમારી ટિકિટ કન્ફર્મ સમજો, ગૃહમાં ઈટાલિયા-કાંતિ વચ્ચે મોરેમોરો | Gujarat Ass…

G METRO NEWS by G METRO NEWS
September 11, 2025
in GUJARAT
0 0
0
જો મારી વિરુદ્ધ બોલશો તો તમારી ટિકિટ કન્ફર્મ સમજો, ગૃહમાં ઈટાલિયા-કાંતિ વચ્ચે મોરેમોરો | Gujarat Ass…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Assembly Monsoon Session: ગુજરાત વિધાનસભા સત્રના અંતિમ દિવસે (10મી સપ્ટેમ્બરે) કારખાના વિધેયક પરની ચર્ચા પર આપના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ સટાસટી બોલાવી હતી. છેલ્લાં ઘણાં સમયથી ઈટાલિયા-કાંતિ અમૃતિયા વચ્ચે રાજકીય દુશ્મની ચાલી રહી છે જેના કારણે ગૃહમાં ગોપાલ  ઈટાલિયા ચર્ચામાં ભાગ લઈ રહ્યાં હતાં, ત્યારે કાંતિ અમૃતિયાએ અધવચ્ચે ટકોર કરી કે, ગુજરાતમાં લોકો અન્ય રાજ્યમાંથી આવી કામ મેળવે છે. ત્યારે ઇટાલિયાએ રોકડું પરખાવ્યું કે, ‘રોજગારીની આટલી ડીંગો હાંકો છો તો પછી લોકો નોકરી માટે અમેરિકા, લંડન -વિદેશમાં જઈ રહ્યાં છે એનું શું. એક તબક્કે વચ્ચે શાબ્દિક તડાફડી જામી હતી.’

આપ ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ કહ્યું હતું કે, ‘જો તમે મારા વિરુદ્ધ બોલશો તો તમારી ટિકિટ પાકી થઈ ગઈ સમજો. મારા કારણે કોઈનું સારું થતું હોય તો મને કોઈ વાંધો નથી.’

ગોપાલ ઈટાલિયાએ કારખાના વિધેયક અંગે શું કહ્યું….

કારખાના વિધેયક 2025 અંગે ગોપાલ ઈટાલિયાએ સીધો પ્રહાર શ્રમ વિભાગના અધિકારીઓ પર કર્યો. તેમણે કહ્યું કે, ‘જે અધિકારીઓ પોતે વિધાનસભામાં બે કલાક બેસી શકતા નથી, તે મજૂરો માટે 12 કલાકના કામની હિમાયત કઈ રીતે કરી શકે?  પોલીસ કોન્સ્ટેબલ તરીકેના મારો અનુભવ પરથી હું જાણું છું કે પોલીસનું પણ શોષણ થાય છે. સરકાર પહેલા પોલીસને 12-14 કલાકના કામનો ઓવરટાઇમ ચૂકવે, પછી મજૂરો માટે આવા કાયદા બનાવે. જ્યારે શ્રમ વિભાગમાં 50% સ્ટાફ ખાલી હોય, ત્યારે રાજ્યના મજૂરો અને ફેક્ટરીઓનું નિરીક્ષણ કોણ કરશે?’

આ પણ વાંચો: અમદાવાદમાં ગરબા યોજવા માટે ફાયર સેફ્ટી સર્ટિફિકેટ લેવું ફરજિયાત, તંત્રએ SOP જાહેર કરી

ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભામાં શ્રમિકોના કામના કલાકો અને ઓવરટાઇમને લગતા મહત્ત્વના ‘કારખાના ધારા (ગુજરાત સુધારા) 2025 વિધેયક’ને બહુમતીથી પસાર કરવામાં આવ્યું હતું. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી(AAP)ના ધારાસભ્યોએ આ બિલનો સખત વિરોધ કર્યો હતો, તેમ છતાં સરકારે તેને પસાર કરાવી લીધું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ચાંગોદરમાં પ્લાઝ્મા ભેળસેળ કૌભાંડ મામલે આરોગ્ય વિભાગ સજ્જ, દોષિતો સામે કડક કાર્યવાહી થશે: આરોગ્ય મંત…
GUJARAT

ચાંગોદરમાં પ્લાઝ્મા ભેળસેળ કૌભાંડ મામલે આરોગ્ય વિભાગ સજ્જ, દોષિતો સામે કડક કાર્યવાહી થશે: આરોગ્ય મંત…

June 24, 2026
સાબરમતી નદીના વાસણા બેરેજમાં 10 કરોડના ખર્ચે 19 નવા દરવાજા લગાવાયા, ફરી પાણી ભરવાનું શરૂ | ahmedabad…
GUJARAT

સાબરમતી નદીના વાસણા બેરેજમાં 10 કરોડના ખર્ચે 19 નવા દરવાજા લગાવાયા, ફરી પાણી ભરવાનું શરૂ | ahmedabad…

June 24, 2026
નર્મદાના સાગબારામાં મોડી રાતથી ધોધમાર, પ્રથમ વરસાદે નદીઓમાં પૂર, સેલંબા-મહારાષ્ટ્ર હાઈવે બંધ | Narma…
GUJARAT

નર્મદાના સાગબારામાં મોડી રાતથી ધોધમાર, પ્રથમ વરસાદે નદીઓમાં પૂર, સેલંબા-મહારાષ્ટ્ર હાઈવે બંધ | Narma…

June 24, 2026
Next Post
પંજાબના પૂર પીડિતોને મદદે આવ્યું રિલાયન્સ, અનંત અંબાણીએ કહ્યું – કપરાં સમયમાં અમે તમારી સાથે છીએ | p…

પંજાબના પૂર પીડિતોને મદદે આવ્યું રિલાયન્સ, અનંત અંબાણીએ કહ્યું - કપરાં સમયમાં અમે તમારી સાથે છીએ | p...

બાયડ-અમદાવાદ રોડ પર ગમખ્વાર અકસ્માત: એક જ પરિવારના ત્રણ સભ્યોના કરુણ મોત | deadly road accident on b…

બાયડ-અમદાવાદ રોડ પર ગમખ્વાર અકસ્માત: એક જ પરિવારના ત્રણ સભ્યોના કરુણ મોત | deadly road accident on b...

ISIS ના 5 શંકાસ્પદ આતંકીઓની ધરપકડ, દિલ્હી-મુંબઈ સહિત 3 રાજ્યોમાં દરોડાની કાર્યવાહી | delhi police ar…

ISIS ના 5 શંકાસ્પદ આતંકીઓની ધરપકડ, દિલ્હી-મુંબઈ સહિત 3 રાજ્યોમાં દરોડાની કાર્યવાહી | delhi police ar...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુભાનપુરામાં બે પુત્રોની પિતાને ધમકી..ત્રણ દિવસમાં મકાન ખાલી કરી દો નહિંતર જોઇ લેશું | Two sons thre…

સુભાનપુરામાં બે પુત્રોની પિતાને ધમકી..ત્રણ દિવસમાં મકાન ખાલી કરી દો નહિંતર જોઇ લેશું | Two sons thre…

4 months ago
‘INS વિક્રાંતનું નામ સાંભળી પાકિસ્તાનની ઊંઘ ઊડી ગઈ હતી’, PM મોદીએ નૌસેના સાથે ઉજવી દિવાળી | PM Modi …

‘INS વિક્રાંતનું નામ સાંભળી પાકિસ્તાનની ઊંઘ ઊડી ગઈ હતી’, PM મોદીએ નૌસેના સાથે ઉજવી દિવાળી | PM Modi …

8 months ago
ગુજરાત પોલીસ બેડામાં મોટા ફેરફારના સંકેત?: સિનિયર IPS શમશેર સિંઘ ગુજરાત કેડરમાં પરત ફરશે, કેન્દ્રએ આ…

ગુજરાત પોલીસ બેડામાં મોટા ફેરફારના સંકેત?: સિનિયર IPS શમશેર સિંઘ ગુજરાત કેડરમાં પરત ફરશે, કેન્દ્રએ આ…

6 months ago
ધ્રોલ તાલુકાના હજામચોરા ગામ પાસેથી 519 નંગ ઇંગ્લીશ દારૂની બાટલીનો જથ્થો ઝડપાયો: 2 આરોપીઓની અટકાયત | …

ધ્રોલ તાલુકાના હજામચોરા ગામ પાસેથી 519 નંગ ઇંગ્લીશ દારૂની બાટલીનો જથ્થો ઝડપાયો: 2 આરોપીઓની અટકાયત | …

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News