gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જુનાગઢથી કોંગ્રેસે 2027ની ચૂંટણીની તૈયારી શરૂ કરી, રાહુલ ગાંધી આવતીકાલે ગુજરાત આવશે | rahul gandhi k…

G METRO NEWS by G METRO NEWS
September 11, 2025
in GUJARAT
0 0
0
જુનાગઢથી કોંગ્રેસે 2027ની ચૂંટણીની તૈયારી શરૂ કરી, રાહુલ ગાંધી આવતીકાલે ગુજરાત આવશે | rahul gandhi k…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Rahul Gandhi Gujarat Visit: ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા નવનિયુક્ત પ્રમુખોને પ્રશિક્ષણ આપવા માટે જુનાગઢની ભવનાથ તળેટીમાં આવેલા પ્રેરણાધામ આશ્રમમાં 10 સપ્ટેમ્બરથી 19 સપ્ટેમ્બર સુધી શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે લોકસભામાં વિપક્ષના નેતા અધ્યક્ષ રાહુલ ગાંધી આવતીકાલે (12 સપ્ટેમ્બર) ગુજરાતની મુલાકાતે આવશે. તેઓ બપોરે 1 વાગ્યે કેશોદ એરપોર્ટ પર ઉતરીને સીધા જુનાગઢ જશે. જ્યાં તેઓ કોંગ્રેસના જિલ્લા પ્રમુખોના તાલીમ કેમ્પમાં હાજરી આપશે અને 2027ની ગુજરાત વિધાનસભા ચૂંટણીનું રણશિંગુ ફૂંકશે.

શિબિરમાં નવનિયુક્ત પ્રમુખોને શિખવાડશે નેતાગીરીના પાઠ

જુનાગઢમાં આયોજિત આ પ્રશિક્ષણ શિબિરમાં રાહુલ ગાંધી જિલ્લા પ્રમુખોને નેતાગીરીના પાઠ શીખવશે. આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય આગામી ચૂંટણીઓ માટે કોંગ્રેસના સંગઠનને મજબૂત બનાવવાનો અને કાર્યકરોમાં નવો જોમ ભરવાનો છે. અગાઉ પણ રાહુલ ગાંધી આવા જ પ્રશિક્ષણ શિબિરોમાં હાજરી આપી ચૂક્યા છે, જેમાં તેમણે કાર્યકરોને માર્ગદર્શન આપ્યું હતું.

તાલીમ શિબિર પૂર્ણ થયા બાદ રાહુલ ગાંધી સાંજે પોરબંદરથી દિલ્હી જવા રવાના થશે. રાહુલ ગાંધીની આ મુલાકાતને ગુજરાત કોંગ્રેસ માટે અત્યંત મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. આ મુલાકાતથી કોંગ્રેસના કાર્યકરોમાં ઉત્સાહ વધશે અને આગામી ચૂંટણીઓ માટેની તૈયારીઓને વેગ મળશે તેવી આશા છે.

કોંગ્રેસ દ્વારા પ્રશિક્ષણ શિબિરોનું આયોજન

તમને જણાવી દઈએ કે, કોંગ્રેસના સંગઠન સૃજન અભિયાન હેઠળ જુનાગઢમાં 10 સપ્ટેમ્બરથી 19 સપ્ટેમ્બર સુધી 10 દિવસીય પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાહુલ ગાંધી પણ હાજરી આપશે. આ વર્ષે ગુજરાતમાં આયોજિત થનારું પાર્ટીનું આ બીજી પ્રશિક્ષણ શિબિર છે. જેમાં પહેલી પ્રશિક્ષણ શિબિર ગત જુલાઈ મહિનામાં આણંદમાં આયોજિત કરવામાં આવી હતી. જેમાં રાહુલ ગાંધીએ જિલ્લાના નવનિયુક્ત અધ્યક્ષોને સંબોધિત કર્યા હતા અને સહકારી ડેરી સંઘના સદસ્યો સાથે વાતચીત કરી હતી. 

2027ની વિધાનસભા ચૂંટણી માટે બ્લૂપ્રિન્ટ તૈયાર

આ પ્રશિક્ષણ શિબિરોનું આયોજન 2027ની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને અને પાર્ટીના ‘મિશન 2027’ માટે બ્લૂપ્રિન્ટ તૈયાર કરવાના ઉદ્દેશ્યથી કરવામાં આવી રહ્યું છે. કોંગ્રેસે તાજેતરમાં 2027ની રાજ્ય વિધાનસભા ચૂંટણી પહેલા જિલ્લા સ્તરે પાર્ટીના સંગઠનને મજબૂત બનાવવા માટે તમામ જિલ્લા કોંગ્રેસ સમિતિઓના નવા પ્રમુખોની નિમણૂક કરી છે. રાહુલ ગાંધીની આ મુલાકાત એ દર્શાવે છે કે કોંગ્રેસ ગુજરાતમાં સત્તા પર પરત ફરવા માટે ગંભીરતાથી પ્રયાસો કરી રહી છે. આશા છે કે આ તાલીમ કેમ્પ અને રાહુલ ગાંધીના માર્ગદર્શનથી કોંગ્રેસ ગુજરાતમાં નવી દિશા મેળવી શકશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદમાં રિક્ષા ચાલકે મુસાફર મહિલાની નજર ચૂકવી 20 લાખના દાગીના ભરેલું પર્સ ઉઠાવ્યું, બાદમાં ઝડપાયો…
GUJARAT

અમદાવાદમાં રિક્ષા ચાલકે મુસાફર મહિલાની નજર ચૂકવી 20 લાખના દાગીના ભરેલું પર્સ ઉઠાવ્યું, બાદમાં ઝડપાયો…

May 13, 2026
VIDEO| વલસાડ: પારડીમાં AC ચાલુ કર્યું ને અંદરથી નીકળ્યા 3 સાપ! રેસ્ક્યૂ કરીને જંગલમાં છોડાયા | Three…
GUJARAT

VIDEO| વલસાડ: પારડીમાં AC ચાલુ કર્યું ને અંદરથી નીકળ્યા 3 સાપ! રેસ્ક્યૂ કરીને જંગલમાં છોડાયા | Three…

May 13, 2026
અમદાવાદ પ્લેન ક્રેશ: ટાટા એરલાઈન્સના વાયદા પોકળ સાબિત થયાનો આક્ષેપ, મૃતકની પત્નીની ન્યાય માટે માંગ |…
GUJARAT

અમદાવાદ પ્લેન ક્રેશ: ટાટા એરલાઈન્સના વાયદા પોકળ સાબિત થયાનો આક્ષેપ, મૃતકની પત્નીની ન્યાય માટે માંગ |…

May 13, 2026
Next Post
કાશ્મીરમાં AAP સાંસદ સંજય સિંહને હાઉસ અરેસ્ટ કરાતા વિવાદ, ફારુક અબ્દુલાહને મળવા ન દીધા | Controversy…

કાશ્મીરમાં AAP સાંસદ સંજય સિંહને હાઉસ અરેસ્ટ કરાતા વિવાદ, ફારુક અબ્દુલાહને મળવા ન દીધા | Controversy...

બોરીવલી એક્સપ્રેસ ટ્રેનમાં મહિલા મુસાફરના હાથમાંથી ગઠિયો પર્સ ઝૂંટવી ફરાર | Man snatches purse from …

બોરીવલી એક્સપ્રેસ ટ્રેનમાં મહિલા મુસાફરના હાથમાંથી ગઠિયો પર્સ ઝૂંટવી ફરાર | Man snatches purse from ...

VIDEO: ભારતે UNમાં લઘુમતીઓ મુદ્દે જ્ઞાન આપતા સ્વિત્ઝર્લેન્ડની બોલતી બંધ કરાવી | unhrc 60th session i…

VIDEO: ભારતે UNમાં લઘુમતીઓ મુદ્દે જ્ઞાન આપતા સ્વિત્ઝર્લેન્ડની બોલતી બંધ કરાવી | unhrc 60th session i...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

લાશના 9 ટુકડા કરનાર શૈલેન્દ્રના ચહેરા ઉપર અફસોસનો કોઇ ભાવ નહતો | There was no expression of regret o…

લાશના 9 ટુકડા કરનાર શૈલેન્દ્રના ચહેરા ઉપર અફસોસનો કોઇ ભાવ નહતો | There was no expression of regret o…

1 year ago
વાતનું વતેસર: સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારાની ઘટના ખોટી સાબિત થઈ, સત્ય જાણી પોલીસને હાશકારો થયો | …

વાતનું વતેસર: સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારાની ઘટના ખોટી સાબિત થઈ, સત્ય જાણી પોલીસને હાશકારો થયો | …

9 months ago
સુરતની ટેક્સટાઈલ મિલમાં ડ્રમ ફાટ્યા બાદ આગ લાગી, 2ના મોત, 15થી વધુ કામદારો ગંભીર રીતે દાઝ્યા | Fire …

સુરતની ટેક્સટાઈલ મિલમાં ડ્રમ ફાટ્યા બાદ આગ લાગી, 2ના મોત, 15થી વધુ કામદારો ગંભીર રીતે દાઝ્યા | Fire …

8 months ago
PM મોદીએ ચીનથી કરી મન કી બાત, ટ્રમ્પના ટેરિફ પ્રહાર વચ્ચે સ્વદેશી અપનાવવા કરી અપીલ | mann ki baat li…

PM મોદીએ ચીનથી કરી મન કી બાત, ટ્રમ્પના ટેરિફ પ્રહાર વચ્ચે સ્વદેશી અપનાવવા કરી અપીલ | mann ki baat li…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News