gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બાવળાના ગાંગડમાં જુગાર રમતા ૧૫ શખ્સ ઝડપ્યા | 15 people caught gambling in Gangad Bavla

G METRO NEWS by G METRO NEWS
September 2, 2025
in GUJARAT
0 0
0
બાવળાના ગાંગડમાં જુગાર રમતા ૧૫ શખ્સ ઝડપ્યા | 15 people caught gambling in Gangad Bavla
0
VIEWS
Share on FacebookShare on Twitter

પત્તાપ્રેમીઓના
રંગમાં ભંગ

માતર, ધોળકા, બાવળા પંથકના જુગારીઓ જુગાર રમવા આવ્યા હતા ઃ પોલીસે માત્ર રોકડ જપ્ત કરી

બગોદરા – 
શ્રાવણ મહિનો પૂરો થઈ ગયા બાદ પણ જુગારીયાઓ એક્ટિવ નજરે પડયા
છે. બાવળા તાલુકાના ગાંગડ ગામમાં બગોદરા પોલીસે દરોડો પાડી જુગાર રમતા ૧૫ શખ્સની
ધરપકડ કરી છે. પોલીસે ઝડપાયેલા શખ્સો પાસેથી માત્ર રોકડ રૃ.૬૨ હજાર જપ્ત કરી
કાર્યવાહી હાથ ધરી છે.

ગાંગડ
ગામમાં કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની બાતમીના આધારે બગોદરા પોલીસે દરોડો પાડયો
હતો. જેમાં (૧) હરદેવસિંહ અજીતસિંહ વાઘેલા 
(૨) રામદેવસિંહ દિલીપસિંહ વાઘેલા (૩) લીપભાઈ હરીભાઈ ચૌહાણ (૪) મેહુલભાઈ
વિઠ્ઠલભાઈ જાદવ (૫) દિવ્યરાજસિંહ ભગવતસિંહ વાઘેલા (પાંચેય રહે. ગાંગડ ગામ
, તા. બાવળા) (૬)
હરિકૃષ્ણભાઈ ભઈલાલભાઈ ચૌહાણ (૭) ફલજીભાઈ નટવરભાઈ ચૌહાણ (૮) લાલજીભાઈ ગોવિંદભાઈ
ગોહેલ (ત્રણેયરહે. અસામલી ગામ
, તા. માતર) (૯)ચંદુભાઈ દેવાભાઈ
પગી (રહે. પાલ્લા ગામ
, તા. માતર) (૧૦) જયમીનભાઈ ગિરીશભાઈ
ઠાકર (૧૧) મહેશભાઈ ભીખાભાઈ ચૌહાણ (બંને રહે. આંબારેલી ગામ
, તા.
ધોળકા) (૧૨) છનાભાઈ રમણભાઈ બેલદાર (૧૩) રેવાભાઈ શાર્દુળભાઈ પરમાર (બંને રહે. સીમેજ
ગામ
, બળિયાપરૃ, તા. ધોળકા) (૧૪)
આનંદભાઈ ધરમશીભાઈ પટેલ (૧૫) ધમાભાઈ રૃપાભાઈ પટેલ (બંને રહે. વાલથેરા ગામ
, તા. ધોળકા) જુગાર રમતા ઝડપાયા હતા. પોલીસે સ્થળ પરથી ફક્ત રોકડ રૃ.૬૨,૨૯૦ જપ્ત કર્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ અખબારનગર ખાતે બનાવેલ શ્રમિક સુવિધા કેન્દ્ર બન્યું શોભના ગાંઠીયા સમાન
GUJARAT

August 10, 2026
અમદાવાદ કાલુપુરમાં ટુ-વ્હીલર ચાલક સાથે લૂંટનો ભેદ ઉકેલતી LCB ઝોન-૩, બે રીઢા ગુનેગારોને ઝડપી પાડ્યા

જામનગર ખાતે વિશ્વ આદિવાસી દિવસની ભીલ અને સિદી મુસ્લિમ સમાજ દ્વારા ભવ્ય ઉજવણી કરાઈ

Next Post
મ્યુ. ફંડોની AUM પાંચ વર્ષમાં 335 ટકા વધીને રૂ. 33 લાખ કરોડને પાર | Mutual Funds’ AUM grows 335% in …

મ્યુ. ફંડોની AUM પાંચ વર્ષમાં 335 ટકા વધીને રૂ. 33 લાખ કરોડને પાર | Mutual Funds' AUM grows 335% in ...

પાવર પ્લાન્ટને ટાર્ગેટ બનાવી ચોરી કરતી ટોળકી ઝબ્બે | Gang targeting power plant busted

સેન્સેક્સ 555 પોઈન્ટ ઉછળીને 80364 | Sensex jumps 555 points to 80364

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

BIG NEWS : દિલ્હીમાં મુખ્યમંત્રીને લોક દરબારમાં કોઈએ લાફો ઝીંકી દીધો, ભાજપ લાલઘૂમ | Delhi CM Slapped…

12 months ago
છત્તીસગઢનાં બસ્તરમાં ૧૦૮ નકસલવાદીઓનું આત્મસમર્પણ | 108 naxalites suurender in chhatisgarh bastar

5 months ago
VIDEO: મકરસંક્રાંતિના પર્વે પતંગ-ફિરકીના શણગારથી શોભી ઉઠ્યા કષ્ટભંજનદેવ | Video: Kashtbhanjan Dev Sh…

7 months ago
મિડલ ક્લાસને સરપ્રાઈઝ આપશે RBI? વ્યાજદર મુદ્દે ત્રણ દિવસીય બેઠક શરૂ | rbi mpc meet starts today will…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News