gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

હરણી બોટકાંડના આરોપી પરેશ શાહના જામીન રદ કરવા કોર્ટમાં અરજી | Application in court to cancel bail of…

G METRO NEWS by G METRO NEWS
September 11, 2025
in GUJARAT
0 0
0
હરણી બોટકાંડના આરોપી પરેશ શાહના જામીન રદ કરવા કોર્ટમાં અરજી | Application in court to cancel bail of…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા : હરણી તળાવ બોટ દુર્ઘટનાના આરોપી પરેશ શાહે કોર્ટની પરવાનગી લીધા
વગર જ રાજસ્થાન પ્રવાસ કરીને હાઇકોર્ટની શરતનો ભંગ કરતા તેના જામીન રદ કરી
કસ્ટડીમાં લેવા માટેની અરજી ડીસીપી(ક્રાઇમ) દ્વારા કરવામાં આવતા તેની વધુ સુનાવણી
તા.૧૮ના રોજ હાથ ધરાશે.

ઉલ્લેખનીય છે કે, ૧૮ જાન્યુઆરી ૨૦૨૪ના રોજ વડોદરાના હરણી તળાવ
ખાતે એક બોટ પલટી જતાં ૧૨ નિર્દોષ બાળકો અને ૨ શિક્ષકોના જીવ ગયા હતા. આ ઘટનાએ
સમગ્ર ગુજરાતને હચમચાવી દીધું હતું. પીડિત પરિવારો આજે પણ ન્યાય મેળવવા માટે
સંઘર્ષ કરી રહ્યા છે. આ કેસમાં સંડોવાયેલા આરોપી પરેશ શાહે તેની ધરપકડ બાદ સૌથી
પહેલા વડોદરાની સેશન્સ કોર્ટમાં જામીન અરજી મુકી હતી જે અરજી તા.૧૭ મે ૨૦૨૪ના રોજ
રદ થઇ હતી.

ત્યાર બાદ આરોપીએ હાઇકોર્ટમાં જામીન અરજી મુકતા હાઇકોર્ટે તા.૩૦
સપ્ટેમ્બર ૨૦૨૪ના રોજ આરોપી પરેશ શાહની જામીન અરજી મંજૂર કરી હતી અને તેમાં જે
વિવિધ શરતો જણાવવામાં આવી હતી તેમાં એક શરત એવી હતી કે
, આરોપીએ
ટ્રાયલ કોર્ટની મંજૂરી વગર ગુજરાત રાજ્યની હદ છોડવી નહી. દરમિયાનમાં તાજેતરમાં
આરોપી પરેશ શાહે કોર્ટની મંજૂરી વગર ગુજરાતની હદ છોડી રાજસ્થાનનો પ્રવાસ કર્યો
હોવાની વિગતો સપાટી પર આવી હતી.

ક્રાઇમ બ્રાન્ચે આ અંગે રાજસ્થાનમાં તપાસ કરતા પરેશ શાહ
નાથદ્વારા ખાતે ખડાયતા ભવનમાં રોકાયા હોવાની વિગતો સ્પષ્ટ થઇ હતી એટલે પોલીસે
રિસેપ્શનિસ્ટનું નિવેદન
, રજીસ્ટરની કોપી, પેમેન્ટ
પાવતી સહિતના દસ્તાવેજ એકત્રિત કર્યા હતા. મુખ્ય સરકારી વકીલ અનિલ દેસાઇએ જણાવ્યું
હતું કે
, આરોપીએ હાઇકોર્ટ દ્વારા જણાવવામાં આવેલી વિવિધ શરતો
પૈકીની એક શરતનું ઉલ્લંઘન કર્યું હોઇ તેની જામીન અરજી રદ કરવા માટેની અરજી
કોર્ટમાં દાખલ કરવામાં આવી છે અને તેની વધુ સુનાવણી તા.૧૮ના રોજ હાથ ધરાશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કપડવંજમાં સ્મારક કચરાના પોઈન્ટ પર મુકવામાં આવતા નાગરિકોમાં આક્રોશ | Citizens outraged over memorial …
GUJARAT

કપડવંજમાં સ્મારક કચરાના પોઈન્ટ પર મુકવામાં આવતા નાગરિકોમાં આક્રોશ | Citizens outraged over memorial …

April 6, 2026
મહીસાગર નદીમાં નહાવા પડેલા 4 વિદ્યાર્થીઓ ડૂબ્યા, 2 નાં મોત | 4 students drowned while bathing in Mah…
GUJARAT

મહીસાગર નદીમાં નહાવા પડેલા 4 વિદ્યાર્થીઓ ડૂબ્યા, 2 નાં મોત | 4 students drowned while bathing in Mah…

April 6, 2026
સુરેન્દ્રનગર બી-ડિવિઝન પોલીસ મથકે 6 વ્યાજખોર શખ્સો સામે ફરિયાદ | Complaint against 6 usurers at Sure…
GUJARAT

સુરેન્દ્રનગર બી-ડિવિઝન પોલીસ મથકે 6 વ્યાજખોર શખ્સો સામે ફરિયાદ | Complaint against 6 usurers at Sure…

April 6, 2026
Next Post
કોર્ટમાંથી ભાગેલા હાર્દિકની સુરત સુધીની 15 કલાકની સફર, | Two police officers suspended in murder cas…

કોર્ટમાંથી ભાગેલા હાર્દિકની સુરત સુધીની 15 કલાકની સફર, | Two police officers suspended in murder cas...

સાંકરદા ગામે ૬ દિવસ પહેલા થયેલા અકસ્માતમાં ઇજાગ્રસ્તનું મોત | Injured person died in accident that h…

સાંકરદા ગામે ૬ દિવસ પહેલા થયેલા અકસ્માતમાં ઇજાગ્રસ્તનું મોત | Injured person died in accident that h...

ગોત્રી વિસ્તારમાં રોડલાઇનમાં નડતરરૃપ ઓરડીઓ તોડી પાડી | Obstructive rooms on the road line in Gotri a…

ગોત્રી વિસ્તારમાં રોડલાઇનમાં નડતરરૃપ ઓરડીઓ તોડી પાડી | Obstructive rooms on the road line in Gotri a...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મ્યૂલ એકાઉન્ટથી કરોડોના ટ્રાન્ઝેક્શન કરી નાણાં ક્રિપ્ટો કરન્સીમાં કન્વર્ટ કર્યાં | Money was convert…

મ્યૂલ એકાઉન્ટથી કરોડોના ટ્રાન્ઝેક્શન કરી નાણાં ક્રિપ્ટો કરન્સીમાં કન્વર્ટ કર્યાં | Money was convert…

2 weeks ago
મુર્શિદાબાદમાં વક્ફ વિરુદ્ધ હિંસા માટે બાંગ્લાદેશીઓ જવાબદાર, તપાસ એજન્સીએ આપ્યો મહત્ત્વનો રિપોર્ટ | …

મુર્શિદાબાદમાં વક્ફ વિરુદ્ધ હિંસા માટે બાંગ્લાદેશીઓ જવાબદાર, તપાસ એજન્સીએ આપ્યો મહત્ત્વનો રિપોર્ટ | …

12 months ago
સાવલીના મંકોડિયાપુરામાં કટિંગ વેળા પોલીસ ત્રાટકી 18 લાખનો દારૂ મૂકી બૂટલેગરો ફરાર | Police caught li…

સાવલીના મંકોડિયાપુરામાં કટિંગ વેળા પોલીસ ત્રાટકી 18 લાખનો દારૂ મૂકી બૂટલેગરો ફરાર | Police caught li…

5 months ago
સ્મીમેર હોસ્પિટલના કોન્ટ્રાક્ટમાં હાઈકોર્ટમાં સુરત પાલિકાની વિરુધ્ધમાં ચુકાદો આવતા આસી.લો ઓફિસરને નો…

સ્મીમેર હોસ્પિટલના કોન્ટ્રાક્ટમાં હાઈકોર્ટમાં સુરત પાલિકાની વિરુધ્ધમાં ચુકાદો આવતા આસી.લો ઓફિસરને નો…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News