gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સરકારી વીજ કંપનીઓમાં આંતરિક બદલીઓના નિયમમાં ધરખમ ફેરફારો | changes in rules of transfer in gujarat s…

G METRO NEWS by G METRO NEWS
September 11, 2025
in GUJARAT
0 0
0
સરકારી વીજ કંપનીઓમાં આંતરિક બદલીઓના નિયમમાં ધરખમ ફેરફારો | changes in rules of transfer in gujarat s…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ એમજીવીસીએલ સહિત રાજ્યની સરકારી તમામ સરકારી કંપનીઓમાં બદલીઓના નિયમોમાં ધરખમ ફેરફારો કરવામાં આવ્યા છે.

સૂત્રોનું કહેવું છે કે, ગુજરાત ઉર્જા વિકાસ નિગમ દ્વારા તમામ વીજ કંપનીઓને એક પરિપત્ર પાઠવવામાં આવ્યો છે. સરકારી વીજ કંપનીઓમાં કર્મચારીઓ અને અધિકારીઓને જો જગ્યા ખાલી પડે તો  એક વીજ કંપનીમાંથી બીજી વીજ કંપનીમાં બદલીનો વિકલ્પ અપાતો હોય છે.જેની પાછળનું મુખ્ય કારણ એ છે કે,  કર્મચારી કે અધિકારી પોતાના વતનમાં પરિવારની સાથે રહીને પણ ફરજ બજાવી શકે.દર વર્ષે વીજ કંપનીઓને બદલી માટે ૧૦૦ કરતા વધારે અરજી મળે છે.

અત્યાર સુધી અરજી કરનાર સરકારી વીજ કંપનીની કઈ ઓફિસમાં બદલી જોઈએ છે તેની પસંદગી કરી શકતા હતા.જોકે નવા નિયમ પ્રમાણે કર્મચારી બદલી માટે કોઈ પસંદગીની જગ્યા અરજીમાં નહીં દર્શાવી શકે.બદલી  માટે ઈચ્છનીય જગ્યામાં કર્મચારી કે અધિકારી કોર્પોરેટ ઓફિસ કે સબડિવિઝન ઓફિસનો સમાવેશ પણ નહીં કરી શકે.કર્મચારીની અરજી બાદ જે તે વીજ કંપની જ કર્મચારીની બદલીની જગ્યા નક્કી કરશે.

પરિપત્રમાં જણાવાયું છે કે, મનગમતી જગ્યાએ બદલી એ કર્મચારીનો કે અધિકારીનો અબાધિત અધિકારી નથી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

છોટા ઉદેપુર: નસવાડીના જામલી જંગલમાં ભીષણ આગ, વન્યજીવોના જીવ જોખમમાં | Chhota Udepur Forest Fire: Bla…
GUJARAT

March 29, 2026
અમદાવાદ: શેરબજારમાં 20 ટકા રિટર્નની લાલચમાં યુવાને લાખો ગુમાવ્યા, ઠગોએ SEBIના બોગસ સર્ટિફિકેટ બતાવ્ય…

અમદાવાદ: સતાધાર ચાર રસ્તા પર નવનિર્મિત ફ્લાયઓવર ખુલ્લો મુકાયો, વાહનચાલકોને ટ્રાફિકની સમસ્યામાંથી મળશ…

Next Post
રૃા.૧૨૩ કરોડના નલ સે જલ કૌભાંડમાં વધુ એક કોન્ટ્રાક્ટરની કરાયેલી ધરપકડ | nal se jal scam contractor a…

રૃા.૧૨૩ કરોડના નલ સે જલ કૌભાંડમાં વધુ એક કોન્ટ્રાક્ટરની કરાયેલી ધરપકડ | nal se jal scam contractor a...

સાળાને મળવા આવેલો ૭ વર્ષથી ફરાર બનેવી આખરે ઝડપાયો | accused caught after seven years

ભારત-પાક. ક્રિકેટ મેચ રોકવા સુપ્રીમનો ઇનકાર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમરેલીના નાના મુંજયાસરમાં ગમખ્વાર અકસ્માત, બેકાબૂ કાર રોડ નીચે ઉતરી જતાં મહિલાનું મોત | Tragic Road …

2 months ago
બાલાસિનોરમાં તળાવ દરવાજાથી કોર્ટ સુધીના રોડ પર દબાણો | Pressure on the road from Lake Gate to Court …

3 months ago
રૂ.1000 કરોડની છેતરપિંડી : એક ફરિયાદ નોંધાઈ ને ખૂલ્યું 4000થી વધુ ફરિયાદોનું રાજ, ત્રણની ધરપકડ | Bha…

11 months ago
પાણીગેટ કસ્ટોડિયલ ડેથ અંગે સીસીટીવી ફૂટેજની ચકાસણી | CCTV footage examined in Panigate custodial dea…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News