gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સરકાર વહારે ન આવતા સુરેન્દ્રનગરનું દંપતિ જીવનું જોખમ લઈ વતન પરત આવવા રવાના | Couple stranded in Kath…

G METRO NEWS by G METRO NEWS
September 12, 2025
in GUJARAT
0 0
0
સરકાર વહારે ન આવતા સુરેન્દ્રનગરનું દંપતિ જીવનું જોખમ લઈ વતન પરત આવવા રવાના | Couple stranded in Kath…
0
VIEWS
Share on FacebookShare on Twitter

 આપવિતી દર્શાવતો અને મદદની માંગ સાથેનો વિડીયો વાયરલ થયો હતો

સુરેન્દ્રનગર –  નેપાળના કાઠમંડુમાં સોશિયલ મિડીયા પર પ્રતિબંધના મામલે જનરેશન-જી આંદોલન દરમિયાન હિંસા ફાટી નીકળી હતી. જેમાં ગુજરાત, યુપી, બિહાર, પંજાબ સહિતના અનેક ભારતીય મુસાફરો ફસાયા છે. ત્યારે સુરેન્દ્રનગરના રતનપર વિસ્તારમાં રહેતા દંપતિ પણ ફરવા ગયા બાદ કાઠમંડુમાં ફસાયા હતા અને વિડિયો વાયરલ કરી સરકાર પાસે મદદની માંગ કરી હતી. પરંતુ સરકાર દ્વારા ફસાયેલ દંપતિને માત્ર હૈયાધારણા આપવામાં આવી હતી અને અંતે ફસાયેલ દંપતીએ જાતે જ રસ્તો કાઢી કાઠમંડુથી ગોરખપુર સુધી ફલાઈટમાં રવાના થયા હતા અને હાલ ગોરખપુર સુધી સહી સલામત પહોંચ્યા છે.

દંપતિએ ગોરખપુર સુધી ફલાઈટની ટિકિટ બુક કરાવી, આજે રાત્રે ગોરખપુરથી ટ્રેન મારફતે સુરેન્દ્રનગર આવવા રવાના થશે

નેપાળના કાઠમંડુમાં હિંસા ફાટી નીકળી છે અને હજુ પણ ત્યાં અજંપા ભરી શાંતિનો માહોલ જોવા મળી રહ્યો છે . જે દરમિયાન રતનપર લબ્ધીનગરમાં રહેતા દંપતિ વિરમભાઈ ડાભી અને ગૌરીબેન ડાભી ગત તા.૦૪ સપ્ટેમ્બરના રોજ રતન પરથી નીકળ્યા બાદ અલગ-અલગ સ્થળોએ ફરીને તા.૯ સપ્ટેમ્બરના રોજ કાઠમંડુ પહોંચ્યા હતા અને ત્યાં ગૌશાળા આશ્રમમાં તેમના સહિત રાજ્યના અલગ-અલગ ૨૦૦થી વધુ પ્રવાસીઓ રોકાયા હતા. જે સમયગાળા દરમિયાન હિંસા ફાટી નીકળતા લોકોના ટોળાંએ પ્રવાસીઓને બહાર કાઢી આશ્રમને આગ ચાંપી દીધી હતી. આ સમગ્ર પરિસ્થિતિ દર્શાવતો અને આપવીતી તેમના વેદના જણાવતો વિડિયો ફસાયેલ વિરમભાઈ ડાભીએ જાતે જ સોશિયલ મિડીયામાં વાયરલ કરી સરકાર પાસે મદદની માંગ કરી હતી. પરંતુ વિડિયો વાયરલ કર્યાના એક દિવસ બાદ પણ સરકાર કે કોઈ અધિકારી મદદે પહોંચ્યા નહોતા અને અંતે ફસાયેલ દંપતિએ જાતે જ ફલાઈટની તારીખ અને સમય જોઈ ટિકિટ બુક કરાવી કાઠમંડુથી ગોરખપુર સુધી પહોંચ્યા છે. તેમજ  આજે તા.૧૨ સપ્ટેમ્બરના રોજ રાતના ગોરખપુરથી ટ્રેન મારફતે સુરેન્દ્રનગર તરફ આવવા રવાના થશે અને તા.૧૪ સપ્ટેમ્બરના રોજ સુરેન્દ્રનગર આવી પહોંચશે.

કાઠમંડુમાં ફસાયેલા દંપતિને એરપોટ સુધી જવાની મસમોટી રકમ ચુકવવી પડી

કાઠમંડુમાં ફસાયેલ રતનપરના દંપતિની વહારે સરકાર કે કોઈ તંત્ર આવ્યું નહોતું અને અંતે દંપતિ જે જગ્યાએ રોકાયા હતા તે રામાનામ હોટલથી કાઠમંડુ એરપોર્ટ સુધી ટેક્ષી મારફતે જવા માટે પ્રવર્તમાન પરિસ્થિતિના કારણે રૃા.૪૦૦૦ જેટલું ભાડું ચુકવવાનો વારો આવ્યો.

સરકાર દ્વારા ફસાયેલ દંપતિની મદદની મોટીમોટી વાતો કરવામાં આવી પરંતુ મદદે કોઈ ન આવ્યું હોવાની ફરિયાદો.

રતનપરના ફસાયેલ દંપતિએ પોતાની વેદના અને આપવીતી દર્શાવતો વિડિયો વાયરલ કરી સરકાર પાસે મદદની માંગ કરી હતી પરંતુ સરકાર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી ન કરતા અંતે દંપતિને જાતે જ જીવના જોખમે વતનની વાટ પકડવાનો વારો આવ્યો હતો અને ગોરખપુર સુધી ફલાઈટમાં આવી પહોંચ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનુ…
GUJARAT

પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનુ…

September 19, 2026
“દરિયાકાંઠાના રક્ષકો: ઓખા ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય કોસ્ટલ સફાઈ દિવસ 2026 ની ઉજવણ…
GUJARAT

“દરિયાકાંઠાના રક્ષકો: ઓખા ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય કોસ્ટલ સફાઈ દિવસ 2026 ની ઉજવણ…

September 19, 2026
Rajshri Productions & Himesh Reshammiya Melodies Spark the Season of Love by Unveiling a Heartwarmin…
GUJARAT

Rajshri Productions & Himesh Reshammiya Melodies Spark the Season of Love by Unveiling a Heartwarmin…

September 19, 2026
Next Post
TRP ગેમઝોન, નાનામવા વિસ્તારમાં ડિમોલીશન : 9923 ચોમી જમીન ખુલ્લી થઈ | Demolition in TRP Game Zone Nan…

TRP ગેમઝોન, નાનામવા વિસ્તારમાં ડિમોલીશન : 9923 ચોમી જમીન ખુલ્લી થઈ | Demolition in TRP Game Zone Nan...

ભારત-પાક. ક્રિકેટ મેચ રોકવા સુપ્રીમનો ઇનકાર | Supreme Court refuses to stop India Pakistan cricket m…

ભારત-પાક. ક્રિકેટ મેચ રોકવા સુપ્રીમનો ઇનકાર | Supreme Court refuses to stop India Pakistan cricket m...

જિલ્લા પ્રમુખોને માર્ગદર્શન આપવા આજે રાહુલ ગાંધી જૂનાગઢમાં | Rahul Gandhi in Junagadh today to guide…

જિલ્લા પ્રમુખોને માર્ગદર્શન આપવા આજે રાહુલ ગાંધી જૂનાગઢમાં | Rahul Gandhi in Junagadh today to guide...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરમાં સ્વામી વિવેકાનંદ ક્રેડીટ કો.ઓ.સોસાયટીના ડીફોલ્ટર સભાસદને 1 વર્ષની સજા | Defaulter member o…

જામનગરમાં સ્વામી વિવેકાનંદ ક્રેડીટ કો.ઓ.સોસાયટીના ડીફોલ્ટર સભાસદને 1 વર્ષની સજા | Defaulter member o…

9 months ago
VIDEO: વડાપ્રધાન મોદીએ વિદેશથી પરત ફરેલા પ્રતિનિધિમંડળ સાથે કરી મુલાકાત, સામે આવી તસવીરો

VIDEO: વડાપ્રધાન મોદીએ વિદેશથી પરત ફરેલા પ્રતિનિધિમંડળ સાથે કરી મુલાકાત, સામે આવી તસવીરો

1 year ago
અમદાવાદની SVP હોસ્પિટલમાં આગ લાગતા અફરાતફરી, ફાયર વિભાગે મેળવ્યો કાબૂ | Fire at Ahmedabad SVP Hospit…

અમદાવાદની SVP હોસ્પિટલમાં આગ લાગતા અફરાતફરી, ફાયર વિભાગે મેળવ્યો કાબૂ | Fire at Ahmedabad SVP Hospit…

12 months ago
નકલી દૂધ પીવાથી 16ના મોત, 3 દર્દી ICUમાં! આંધ્ર પ્રદેશમાં ‘સફેદ ઝેર’નો આતંક | Fake Milk Horror in An…

નકલી દૂધ પીવાથી 16ના મોત, 3 દર્દી ICUમાં! આંધ્ર પ્રદેશમાં ‘સફેદ ઝેર’નો આતંક | Fake Milk Horror in An…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News