gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગાંધીનગર કોર્પોરેશન રાજ્યનું સૌપ્રથમ ગેસ આધારિત એનિમલ ક્રિમેટોરિયમ શરૃ કરશે | Gandhinagar Corporatio…

G METRO NEWS by G METRO NEWS
September 12, 2025
in GUJARAT
0 0
0
ગાંધીનગર કોર્પોરેશન રાજ્યનું સૌપ્રથમ ગેસ આધારિત એનિમલ ક્રિમેટોરિયમ શરૃ કરશે | Gandhinagar Corporatio…
3
VIEWS
Share on FacebookShare on Twitter

સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણ માટે

મૃત પશુઓને ખુલ્લામાં દફનાવવા કે દહન કરવાથી ફેલાતી દુર્ગંધ, પ્રદૂષણ અને આરોગ્ય સંબંધિત સમસ્યા અટકશે

ગાંધીનગર :  ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં પાલતુ અને અન્ય મૃત
પશુઓના સન્માનપૂર્ણ અને વૈજ્ઞાાનિક નિકાલ માટે રાજ્યનું સૌપ્રથમ ગેસ આધારિત એનિમલ
ક્રિમેટોરિયમનું ટૂંક સમયમાં શરૃ કરવામાં આવશે. જેનાથી ગાંધીનગરમાં સ્વચ્છતા અને
પર્યાવરણ સંરક્ષણ કરવામાં સફળતા મળશે.

ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં અત્યાર સુધી મૃત પશુઓને
ખુલ્લામાં દફનાવવા કે દહન કરવાથી ફેલાતી દુર્ગંધ
, પ્રદૂષણ અને આરોગ્ય સંબંધિત સમસ્યાઓ હવે અટકાવી શકાશે.
કોર્પોરેશન ગેસ આધારિત એનિમલ ક્રિમેટોરિયમ શરૃ કરશે જેમાં ગુજરાત ગેસ લિમિટેડ
દ્વારા ગાંધીનગર મહાનગરપાલિકાને સહકાર આપવામાં આવ્યો છે. ગુજરાતમાં સૌપ્રથમ વખત
ગુજરાત ગેસ દ્વારા એનિમલ ક્રિમેટોરિયમ માટે પ્રથમ વર્ષે ૧૦૦ ટકા
, બીજા વર્ષે ૭૫
ટકા
, ત્રીજા
વર્ષે ૫૦ ટકા અને ચોથા વર્ષે ૨૫ ટકાના દરે ગેસ સપ્લાયનો કુલ ખર્ચ મફત આપવામાં
આવશે. આ સહાય બાદ ગુજરાત ગેસ લિમિટેડ રાજ્યની અન્ય મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓને
પણ આવી જ પહેલ માટે સહાય પૂરી પાડશે. આ ક્રિમેટોરિયમની મુખ્ય ખાસિયતોમાં ગેસ પર
આધારિત પ્રદૂષણમુક્ત પ્રક્રિયા
,
પ્રાયમરી અને સેકન્ડરી ચેમ્બર દ્વારા સંપૂર્ણ દહન, અને સેન્ટ્રલ
પોલ્યુશન કંટ્રોલ બોર્ડના નિયમો અનુસાર પ્રદૂષણ નિયંત્રણ સુવિધાનો સમાવેશ કરવામાં
આવ્યો છે. જેમાં ૫૦ કિલોથી ૫૦૦ કિલો સુધીના મૃત પશુઓ
, નાના
શ્વાન-બિલાડીથી લઈને ગાય-ઘોડા જેવા મોટા પશુઓનો પણ સમાવેશ થાય છે તેમનું દહન શક્ય
છે. એક દહન પ્રક્રિયા પૂર્ણ થવામાં સામાન્ય રીતે ૪૫ મિનિટથી ૨ કલાકનો સમય લાગે છે
અને દહન પછી માત્ર ૫ થી ૧૦ ટકા જેટલી નિષ્ક્રિય રાખ બાકી રહે છે. આ પ્રોજેક્ટથી
માટી અને પાણીનું પ્રદૂષણ અટકશે
,
ચેપજન્ય બીમારીઓનું જોખમ ઘટશે અને નાગરિકોને તેમના પાલતુ પ્રાણીઓને
સન્માનપૂર્ણ અંતિમ વિદાય આપવાની તક મળશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગ્રાન્ડસેલિબ્રિટી એવૉર્ડ શો વડોદરા ખાતે યોજાયો
GUJARAT

ગ્રાન્ડસેલિબ્રિટી એવૉર્ડ શો વડોદરા ખાતે યોજાયો

October 7, 2026
ભારતની સમુદ્રી શક્તિ વધી રહી છે, નૌકાદળ દેશની સુરક્ષાનું મજબૂત કવચ: રક્ષામંત્રી રાજનાથ સિંહ
GUJARAT

ભારતની સમુદ્રી શક્તિ વધી રહી છે, નૌકાદળ દેશની સુરક્ષાનું મજબૂત કવચ: રક્ષામંત્રી રાજનાથ સિંહ

October 7, 2026
વિદ્યાનગરી આણંદ ખાતે યોજાયેલ શિક્ષક સન્માન સમારોહમાં જ્યોતિ પુનમભાઈ સોલંકી બીજીવાર થયા સન્માનિત
GUJARAT

વિદ્યાનગરી આણંદ ખાતે યોજાયેલ શિક્ષક સન્માન સમારોહમાં જ્યોતિ પુનમભાઈ સોલંકી બીજીવાર થયા સન્માનિત

October 7, 2026
Next Post
વૃદ્ધ દંપતિ પુત્રના ઘરે ગયું અને તસ્કરો રૃા.૧૦.૨૭ લાખની મત્તા ચોરી ગયા | Elderly couple went to son’…

વૃદ્ધ દંપતિ પુત્રના ઘરે ગયું અને તસ્કરો રૃા.૧૦.૨૭ લાખની મત્તા ચોરી ગયા | Elderly couple went to son'...

ડોલર સામે સતત ગગડતો રૂપિયો 88.46ના નવા તળિયે, મોંઘવારી વધવાની શક્યતા | Rupee falls to new low of 88 …

ડોલર સામે સતત ગગડતો રૂપિયો 88.46ના નવા તળિયે, મોંઘવારી વધવાની શક્યતા | Rupee falls to new low of 88 ...

Q1માં નિફ્ટી 50 કંપનીઓની કમાણીમાં  ઘટાડો

Q1માં નિફ્ટી 50 કંપનીઓની કમાણીમાં ઘટાડો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ડીસામાં ફટાકડા વેપારીના મોત મુદ્દે 6 ખંડણીખોર પત્રકારો સામે ગુનો દાખલ, પૈસા પડાવ્યાનો આક્ષેપ | Firec…

ડીસામાં ફટાકડા વેપારીના મોત મુદ્દે 6 ખંડણીખોર પત્રકારો સામે ગુનો દાખલ, પૈસા પડાવ્યાનો આક્ષેપ | Firec…

12 months ago
ભરૂચમાં હિટ એન્ડ રનની ઘટના, કોંક્રિટ મિલરની અડફેટે બે બાળકોના મોત, ફરાર વાહનચાલકની ધરપકડ | Hit and r…

ભરૂચમાં હિટ એન્ડ રનની ઘટના, કોંક્રિટ મિલરની અડફેટે બે બાળકોના મોત, ફરાર વાહનચાલકની ધરપકડ | Hit and r…

11 months ago
સુરતમાં ચૌટા બજારની ટ્રાફિક સમસ્યા હળવી : વર્ષો બાદ ચૌટા બજારમાં દિવસે ફોર વ્હીલ પસાર થતા જોઈ સ્થાનિ…

સુરતમાં ચૌટા બજારની ટ્રાફિક સમસ્યા હળવી : વર્ષો બાદ ચૌટા બજારમાં દિવસે ફોર વ્હીલ પસાર થતા જોઈ સ્થાનિ…

10 months ago
સનફાર્મા રોડ પર દુકાનમાં તોડફોડ કરનાર યુવક પર વળતો હુમલોઃપોલીસે હુમલાખોરોનો વરઘાેડો કાઢ્યો | Counter…

સનફાર્મા રોડ પર દુકાનમાં તોડફોડ કરનાર યુવક પર વળતો હુમલોઃપોલીસે હુમલાખોરોનો વરઘાેડો કાઢ્યો | Counter…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News