gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

જે.ડી.વાન્સને પ્રમુખ ટ્રમ્પ ચીન શા માટે ન લઇ ગયા ? વાન્સે કહ્યું : ‘હું વ્હાઇટ હાઉસમાં એકલતા અનુભવું…

G METRO NEWS by G METRO NEWS
May 15, 2026
in INDIA
0 0
0
જે.ડી.વાન્સને પ્રમુખ ટ્રમ્પ ચીન શા માટે ન લઇ ગયા ? વાન્સે કહ્યું : ‘હું વ્હાઇટ હાઉસમાં એકલતા અનુભવું…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ભારતમાં પ્રમુખ કે વડાપ્રધાન બેમાંથી એક તો દેશમાં હોવા જ જોઇએ

સીક્રેટ સર્વિસનો નિયમ છે કે પ્રમુખ અને ઉપપ્રમુખ બંને દેશની બહાર હોવા ન જોઇએ અન્ય દેશોમાં પણ બે ટોચની વ્યક્તિઓ એક સાથે દેશ બહાર ન જઇ શકે

નવી દિલ્હી: અમેરિકાના પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પ ચીનની ત્રણ દિવસની મુલાકાતે ગયા ત્યારે તેઓ ઉપપ્રમુખ જે.ડી.વાન્સને સાથે લેતા ગયા ન હતા.વાન્સસ વ્હાઇટ હાઉસમાં રહ્યા ત્યારે મઝાક ઉડાડતાં કહ્યું આ વિશાળ વ્હાઇટ હાઉસમાં હું એકલતા અનુભવું છું. તેઓએ તેમની સ્થિતિ ૧૯૯૦નાં ચલચિત્ર હોમ એલોનના બાલ કલાકાર મેક્રોલે કેલ્વીન સાથે કરી હતી. તે સાંભળી પત્રકારો પણ હસી પડયા હતા.

બુધવારે પત્રકારો સાથેની વાતચીતમાં જે.ડી.વાન્સે અમેરિકાની સિક્રેટ સર્વિસના નિયમોનો ઉલ્લેખ કર્યો હતો. તે પ્રમાણે લાઈન ઓફ સક્સેન (સત્તાના ઉત્તરાધિકારી) સુરક્ષિત રાખવા માટે પ્રમુખ અને ઉપપ્રમુખ બંને એક સાથે દેશ બહાર રહી ન શકે.

આ અંગે પોતાનો અનુભવ વ્યંગમાં કહેતાં તેમણે જણાવ્યું કે કોઈ કોઈવાર તેઓ હોમએલોન સુધીના બાલકલાકાર મેકોલ કેલ્વીનનાં જેવી માનસિક સ્થિતિ અનુભવી રહ્યો છું.

માત્ર અમેરિકામાં જ નહીં પરંતુ દુનિયાના દરેક દેશમાં ટોચની બે વ્યક્તિઓ એક સાથે દેશ બહાર રહી ન શકે. ભારતમાં પણ રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન બંને એક સાથે દેશની બહાર રહી ન શકે. કારણ કે ક્યારે શું અને કેવું બને તે સમયે આખરી નિર્ણય લેનારૂં કોઈ દેશમાં હાજર હોવું જ જોઇએ.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

Next Post
દિલ્હીમાં બ્રિક્સની બેઠકમાં ઇરાને અમેરિકા માટે કહ્યું : ‘એક સામ્રાજ્ય પતનના આરે’ | At the BRICS meet…

દિલ્હીમાં બ્રિક્સની બેઠકમાં ઇરાને અમેરિકા માટે કહ્યું : 'એક સામ્રાજ્ય પતનના આરે' | At the BRICS meet...

ખાંડની નિકાસ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ | Ban on sugar exports with immediate effect

ઉ.પ્રદેશમાં આંધી વ્યાધિ ઉપાધી : 120નાં મોત | Thunderstorm outbreak in Uttar Pradesh: 120 deaths

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બે વર્ષથી નાસતા ફરતો નરોડાનો આરોપી ઝડપાયો, પોલીસે બી.એલ.ઓ. બનીને પિતાને ફોન કર્યો અને ભાંડો ફૂટ્યો |…

7 months ago
દ્વારકામાં જગત મંદિરે દ્વારકાધીશજીના 5252મા જન્મોત્સવની ભવ્ય ઉજવણી | Dwarkadhishji’s 5252nd birth an…

11 months ago
યુટ્યુબના નકલી ‘પ્લે બટન’નો કારોબાર, સુરતનો કારીગર 3500માં ઘેરબેઠાં સિલ્વર-ગોલ્ડ બટનની કરે છે ડિલીવર…

1 year ago
ગુજરાતની પ્રજા મોંઘવારીમાં પીસાઈ રહી છે ત્યારે વડાપ્રધાનની અપીલ ઠુકરાવીને હર્ષ સંઘવી સ્વિટ્ઝર્લેન્ડન…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News