gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નવરાત્રિ પહેલાં ખેલૈયાઓ માટે રાહતના સમાચાર, આગામી સપ્તાહથી ચોમાસું વિદાય લે તેવી શક્યતા | navratri r…

G METRO NEWS by G METRO NEWS
September 12, 2025
in GUJARAT
0 0
0
નવરાત્રિ પહેલાં ખેલૈયાઓ માટે રાહતના સમાચાર, આગામી સપ્તાહથી ચોમાસું વિદાય લે તેવી શક્યતા | navratri r…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Navratri 2025: નવરાત્રિનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે ત્યારે ખેલૈયાઓ માટે આનંદના સમાચાર છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી સપ્તાહથી ગુજરાતમાંથી ચોમાસું તબક્કાવાર વિદાય લેવાનું શરૂ કરી શકે છે. 

આગામી 14થી 16 સપ્ટેમ્બર દરમિયાન દક્ષિણ ગુજરાતમાં મઘ્યમ વરસાદ પડવાની સંભાવના

હાલ ન્યુટ્રલ અલનીનોની સ્થિતિ છે અને તેનાથી વિપરિત લા નીનાની પરિસ્થિતિ ચોમાસા પછી સર્જાવાની શક્યતા છે. હાલ ન્યુટ્રલ આઈઓડી (ભારતીય સમુદ્ર દ્વિધ્રુવ)ની સ્થિતિ કે જે ચોમાસા સહિત હવામાનને વ્યાપક અસર કરે છે તે પણ ન્યુટ્રલ છે, પરંતુ ચોમાસાના અંતે નબળી નકારાત્મક સ્થિતિની શક્યતા છે. જે સ્થિતિમાં એક સપ્તાહ પછી ગુજરાતમાં ચોમાસાની વિદાયનો પ્રારંભ થઈ શકે છે. એટલે કે નોર્મલ તારીખ 25 સપ્ટેમ્બર પહેલા ચોમાસુ વિદાય લે તેવી સંભાવના છે.  

આજે ભારતીય મૌસમ વિજ્ઞાન વિભાગ દ્વારા આગામી પખવાડિયાના જારી કરાયેલા પૂર્વાનુમાન મૂજબ એક સપ્તાહના અંતે (17 સપ્ટેમ્બર સુધીમાં) દેશના ઉત્તર-પશ્ચિમ વિસ્તારમાંથી નૈૠત્યનું ચોમાસુ પરત ખેંચાય તેવા સાનુકૂળ સંજોગો સર્જાવાની શક્યતા છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં ચોમાસાની વિદાયની શરુઆત કચ્છથી થાય છે, છેલ્લે દક્ષિણ ગુજરાતથી વિદાય લે છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારતમાલા હાઇવે પર સ્કોર્પિયો આગળ જતી ટ્રકની સાથે અથડાતા યુવાનનું મોત | scorpio and truck accident on…
GUJARAT

May 1, 2026
સમાના વૃધ્ધ દંપતીને લૂંટ્યા બાદ લૂંટારાઓએ છાણીની ઓફિસમાં તરત જ ભાગ પાડી લીધા | After robbing an elde…

ગરમીમાં ઓવરહિટીંગનેકારણે વધુ એક એપાર્ટમેન્ટમાં આગ,નિઝામપુરામાં લોકો બહાર દોડી ગયા | Fire breaks out …

Next Post
વૃદ્ધ પેન્શન યોજનામાં 26.94 કરોડની ગ્રાન્ટ વણવપરાયેલી પડી રહી, લાભાર્થીઓ વંચિત રહ્યા | unused 26 cro…

વૃદ્ધ પેન્શન યોજનામાં 26.94 કરોડની ગ્રાન્ટ વણવપરાયેલી પડી રહી, લાભાર્થીઓ વંચિત રહ્યા | unused 26 cro...

અમદાવાદના પાલડીમાં યુવકની જાહેરમાં હત્યા, કારથી ટક્કર માર્યા બાદ શખસોએ છરીના ઘા મારી રહેંસી નાંખ્યો …

અમદાવાદના પાલડીમાં યુવકની જાહેરમાં હત્યા, કારથી ટક્કર માર્યા બાદ શખસોએ છરીના ઘા મારી રહેંસી નાંખ્યો ...

ગુજરાત સરકારે ખૂબ વખાણેલો રૂ.98 કરોડનો બ્રિજ 12 મહિનામાં બીજી વખત ડેમેજ, વાહન-વ્યવહાર બંધ | palanpur…

ગુજરાત સરકારે ખૂબ વખાણેલો રૂ.98 કરોડનો બ્રિજ 12 મહિનામાં બીજી વખત ડેમેજ, વાહન-વ્યવહાર બંધ | palanpur...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરેન્દ્રનગરની મોરબી કેનાલ પાણી 15 માર્ચથી બંધ કરવામાં આવશે | Morbi Canal water in Surendranagar wil…

2 months ago
કેબ ડ્રાઈવરની વિચિત્ર હરકત, ગર્ભવતી મહિલાને કહ્યું, ‘લાત માર કે બચ્ચા ગિરા દૂંગા’ અધવચ્ચે જ કેબ છોડવ…

1 year ago
અંતરિક્ષમાં ભારત-રશિયાની મિત્રતા એક ઓર્બિટમાં બન્નેના સ્પેસ સ્ટેશનો | India Russia friendship in spa…

5 months ago
ભાવનગર મ્યુનિસિપલ કમિશનરશ્રી ડૉ.એન.કે.મીનાએ કુંભારવાડા અંડર‌ બ્રીજ, ઘોઘા‌ સર્કલ અને રૂવા રવેચી ધામ- …

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News