gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

દિલ્હી હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, બે વાગ્યા સુધીનું આપ્યું અલ્ટીમેટમ | /delhi high co…

G METRO NEWS by G METRO NEWS
September 12, 2025
in INDIA
0 0
0
દિલ્હી હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, બે વાગ્યા સુધીનું આપ્યું અલ્ટીમેટમ | /delhi high co…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Delhi High court Gets Bomb Threat: દિલ્હી હાઈકોર્ટમાં શુક્રવારે બપોરે બોમ્બની ધમકી મળતાં હડકંપ મચ્યો છે. પોલીસ સૂત્રો અનુસાર, લગભગ 40 મિનિટ પહેલાં એક ધમકીભર્યો ઈ-મેઈલ મળ્યો હતો, જેમાં કોર્ટના પરિસરમાં ત્રણ બોમ્બ મૂક્યા હોવાની અને બપોરે બે વાગ્યા સુધી હાઈકોર્ટ ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. મેઈલમાં અમુક જાણીતા નેતાઓના નામ અને રાજકીય નિવેદનો પણ હતાં.

સુરક્ષાના માપદંડોને ધ્યાનમાં લેતાં તમામ જસ્ટિસને તેમની ચેમ્બરમાંથી સુરક્ષિત બહાર કાઢ્યા હતા. તદુપરાંત વકીલો, સ્ટાફ અને હાજર તમામ લોકોને હાઈકોર્ટ ખાલી કરવા આદેશ આપવામાં આવ્યો હતો. હાઈકોર્ટ પરિસરમાં બોમ્બ સ્ક્વોડ, સ્પેશિયલ સેલ અને દિલ્હી પોલીસની ટુકડી તૈનાત કરવામાં આવી છે. પરિસરમાં બોમ્બની શોધખોળ ચાલી રહી છે. પોલીસને આસપાસના વિસ્તારોને પણ ખાલી કરાવી જાહેર સુરક્ષા સુનિશ્ચિત કરવા આદેશ આપ્યો છે. 

મેઈલમાં આપી આ ધમકી

મેઈલમાં દાવો કરવામાં આવ્યો છે કે, હાઈકોર્ટના પરિસરમાં ત્રણ બોમ્બ મુકવામાં આવ્યા છે. તમામને બપોરના બે વાગ્યા સુધી હાઈકોર્ટ ખાલી કરવા આદેશ આપ્યો છે. મેઈલમાં એક અસામાજિક-આક્રમક રાજકીય સંદેશ પણ હતો, જેમાં અમુક નેતાઓને નિશાન બનાવતાં તેમની વિરૂદ્ધ ઝેર ઓકવામાં આવ્યું હતું. અમુક ખાસ નામોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો અધિકારીઓએ જણાવ્યું કે, મેઈલની ભાષા અને સંદર્ભ આ ઘટના ‘ઈન્સાઈડ જોબ’ હોવાનો સંકેત આપી રહી છે. 

આ પણ વાંચોઃ ‘જે કામ નહીં કરે એમના પદ છીનવાશે…’ કોંગ્રેસનું 90 દિવસનું અલ્ટીમેટમ, પ્રતાપ દૂધાતની ગેરહાજરી પર બબાલ

ડીએમકેનો ઉલ્લેખ કરતાં આપી સલાહ

સૌથી ચોંકાવનારી વાત એ છે કે, મેઈલમાં તમિલનાડુની રાજકીય પાર્ટી ડીએમકેનો પણ ઉલ્લેખ છે. તેમાં જણાવ્યું છે કે, અમે પ્રસ્તાવ મૂકીએ છીએ કે, ડો. એઝિલન નાગનાથનને ડીએમકેની કમાન સંભાળવી જોઈએ. તેની સાથે મેઈલમાં ધમકી આપવામાં આવી છે કે ,ઉદયનિધિ સ્ટાલિનના પુત્ર ઈનબાનિધિ ઉદયનિધને એસિડથી સળગાવવામાં આવે.

જજની ચેમ્બરમાં થશે બ્લાસ્ટ

મેઈલમાં આગળ ઉલ્લેખ કરવામાં આવ્યો કે, એજન્સીઓને આ અંગે જરા પણ જાણ નહીં થાય કે, આ કોઈ આંતરિક કાવતરું છે. તમારી દિલ્હી હાઈકોર્ટમાં આજનો બ્લાસ્ટ પાછલી તમામ શંકા-કુશંકાને દૂર કરી દેશે. આજે બપોરે ઈસ્લામી નમાજ બાદ તુરંત જજની ચેમ્બરમાં બ્લાસ્ટ થશે. પોલીસે મેઈલની ગંભીરતાને ધ્યાનમાં લેતાં તેની ફોરેન્સિક તપાસ શરૂ કરી છે. મેઈલ કયાં આઈપી એડ્રેસ-સર્વર પરથી આવ્યો છે, તેના હેડર સાથે શું છેડછાડ કરવામાં આવી છે. તેની ઓળખ થઈ રહી છે. તેમજ મેઈલમાં જે-જે નામનો ઉલ્લેખ છે, તેમની સુરક્ષા વધારવામાં આવી છે.

દિલ્હી હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, બે વાગ્યા સુધીનું આપ્યું અલ્ટીમેટમ 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
જામનગર જિલ્લામાં ચાલુ વરસાદી સીઝનમાં 3.47 લાખ હેક્ટરમાં ખરીફ પાકોનું વાવેતર કરાયું | Kharif crops ar…

જામનગર જિલ્લામાં ચાલુ વરસાદી સીઝનમાં 3.47 લાખ હેક્ટરમાં ખરીફ પાકોનું વાવેતર કરાયું | Kharif crops ar...

હાઇવોલ્ટેજ મેચ પહેલા પાકિસ્તાનના કોચની ‘માઇન્ડગેમ’, કહ્યું- ટીમ ઇન્ડિયાને અમારા 5 સ્પિનર્સથી ખતરો | …

હાઇવોલ્ટેજ મેચ પહેલા પાકિસ્તાનના કોચની 'માઇન્ડગેમ', કહ્યું- ટીમ ઇન્ડિયાને અમારા 5 સ્પિનર્સથી ખતરો | ...

જામનગર નજીક મોટા થાવરીયા ગામમાં આવેલી જમીનના વેચાણના મામલે મુસ્લિમ મહિલા સાથે છેતરપિંડી | Muslim wom…

જામનગર નજીક મોટા થાવરીયા ગામમાં આવેલી જમીનના વેચાણના મામલે મુસ્લિમ મહિલા સાથે છેતરપિંડી | Muslim wom...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગીર સોમનાથ: તાલાલામાં બે સગીર બહેનો પર દુષ્કર્મ, ગુનો આચરી જંગલમાં છુપાયેલા બંને આરોપીઓને પોલીસે ઝડપ…

ગીર સોમનાથ: તાલાલામાં બે સગીર બહેનો પર દુષ્કર્મ, ગુનો આચરી જંગલમાં છુપાયેલા બંને આરોપીઓને પોલીસે ઝડપ…

7 months ago
ચોરી કરતા સમયે જ મકાન માલિક આવી જતા ચોર ભાગ્યા | The thieves fled when the landlord arrived just as …

ચોરી કરતા સમયે જ મકાન માલિક આવી જતા ચોર ભાગ્યા | The thieves fled when the landlord arrived just as …

7 months ago
ઇડીએ આતંકી સંગઠન પીએફઆઇની 67 કરોડની મિલકતો ટાંચમાં લીધી | ED attaches properties worth Rs 67 crore o…

ઇડીએ આતંકી સંગઠન પીએફઆઇની 67 કરોડની મિલકતો ટાંચમાં લીધી | ED attaches properties worth Rs 67 crore o…

10 months ago
કચરો ફેકનારા સામે દંડ ઉપરાંત દુકાનને સીલ મારવાની કાર્યવાહી : પાણીગેટમાં સીલ મારતા વિવાદ | vadodara n…

કચરો ફેકનારા સામે દંડ ઉપરાંત દુકાનને સીલ મારવાની કાર્યવાહી : પાણીગેટમાં સીલ મારતા વિવાદ | vadodara n…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News