gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વઢવાણ નવા 80 ફૂટ રોડ પર પ્રાથમિક સુવિધા નહીં મળતા લોકોમાં રોષ | People are angry over not getting ba…

G METRO NEWS by G METRO NEWS
December 22, 2025
in GUJARAT
0 0
0
વઢવાણ નવા 80 ફૂટ રોડ પર પ્રાથમિક સુવિધા નહીં મળતા લોકોમાં રોષ | People are angry over not getting ba…
2
VIEWS
Share on FacebookShare on Twitter

– સુરેન્દ્રનગર મહાનગરપાલિકા બની પણ સમસ્યા જુની જ

– રહિશોને પડતી હાલાકીના બેનરો જાહેર માર્ગો પર લગાવી પ્રદર્શન યોજી મનપા તંત્ર સામે વિરોધ કર્યો

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં વોર્ડ નંબર ૦૬માં નવા ૮૦ ફૂટ રોડ પર અંદાજે ૩૦થી વધુ સોસાયટી આવેલી છે. જેમાં ૨૦ હજારથી વધુ લોકો વસવાટ કરે છે. આ વિસ્તારમાં અનેક સોસાયટીઓ આજે પણ પાકા રસ્તા, ભૂગર્ભ ગટર, વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા, સ્ટ્રીટ લાઈટ તેમજ પીવાનું શુધ્ધ અને પૂરતા પાણી જેવી પ્રાથમિક સુવિધાથી વંચિત હોવાની ફરિયાદો ઉઠી છે. 

સુરેન્દ્રનગર પાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો મળતા આ વિસ્તારના લોકોને સારી સુવિધા મળવાની આશા હતી પરંતુ મનપા બન્યાને ૧૨ મહિના બાદ પણ કોઇ સુવિધા નહીં આપવામાં આવી હોવાનો સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. અનેકવાર રજૂઆત કરવા ઉકેલ નહીં આવતા મનપાને જગાડવા માટે આપ દ્વારા ભાજપના ભ્રષ્ટાચારનો ઘડો ફોડવામાં આવ્યો હતો તેમજ આ વિસ્તારમાં આવેલ અલગ અલગ સોસાયટીમાં લોકોને પડતી હાલાકી અંગે મોટા બેનરો જાહેર રસ્તા પર લગાવી તેનું પ્રદર્શન રાખવામાં આવ્યું હતું અને આ પ્રદર્શન નિહાળવા સમગ્ર શહેરના લોકોને અપીલ કરવામાં આવી હતી અને આ પ્રદર્શન થકી લોકોની મુશ્કેલી અંગે જવાબદાર તંત્ર જાગૃત થાય અને લોકોની સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવે તેવી માંગ કરી હતી. આ તકે આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ધ્રુવિત શાહને અનુમોદના પત્ર લખ્યો
GUJARAT

નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ધ્રુવિત શાહને અનુમોદના પત્ર લખ્યો

September 16, 2026
मिस मिसेज एवरग्रीन फैशन रनवे 2026 और एवरग्रीन म्यूजिक अवार्ड में कई जानी-मानी हस्तियां ने शिरकत की।
GUJARAT

मिस मिसेज एवरग्रीन फैशन रनवे 2026 और एवरग्रीन म्यूजिक अवार्ड में कई जानी-मानी हस्तियां ने शिरकत की।

September 15, 2026
બ્રિક્સ સમિટ દરમિયાન વિયેતનામના રાષ્ટ્રીય સંરક્ષણ નાયબ મંત્રીની મુલાકાત કરતા સંરક્ષણ સચિવ રાજેશ કુમા…
GUJARAT

બ્રિક્સ સમિટ દરમિયાન વિયેતનામના રાષ્ટ્રીય સંરક્ષણ નાયબ મંત્રીની મુલાકાત કરતા સંરક્ષણ સચિવ રાજેશ કુમા…

September 14, 2026
Next Post
સૌરાષ્ટ્રમાં જુગાર રમતી 13 મહિલા સહિત 30 પત્તાપ્રેમીઓ ઝડપાયા | 30 card lovers including 13 women cau…

સૌરાષ્ટ્રમાં જુગાર રમતી 13 મહિલા સહિત 30 પત્તાપ્રેમીઓ ઝડપાયા | 30 card lovers including 13 women cau...

મિલકતમાં ભાગ માગતાં રાજુલાના છતડિયા ગામે મહિલા પર હુમલો | Woman attacked in Rajula’s Chhatadiya vill…

મિલકતમાં ભાગ માગતાં રાજુલાના છતડિયા ગામે મહિલા પર હુમલો | Woman attacked in Rajula's Chhatadiya vill...

સાયબર ફ્રોડના રૂા.34 લાખની હેરફેર, ચાર ઈસમો સામે ફરિયાદ | Cyber ​​fraud worth Rs 34 lakh complaint f…

સાયબર ફ્રોડના રૂા.34 લાખની હેરફેર, ચાર ઈસમો સામે ફરિયાદ | Cyber ​​fraud worth Rs 34 lakh complaint f...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

Meta ના ટ્રાન્સલેશન ટૂલનું ભોપાળું, કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાને ‘સ્વર્ગીય’ બતાવી દીધા | karn…

Meta ના ટ્રાન્સલેશન ટૂલનું ભોપાળું, કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાને ‘સ્વર્ગીય’ બતાવી દીધા | karn…

1 year ago
લગ્નગાળામાં 15 દિવસમાં સિંગતેલના ભાવમાં રૂ. 210નો વધારો, મધ્યમ વર્ગનું બજેટ ખોરવાયું | peanut oil pr…

લગ્નગાળામાં 15 દિવસમાં સિંગતેલના ભાવમાં રૂ. 210નો વધારો, મધ્યમ વર્ગનું બજેટ ખોરવાયું | peanut oil pr…

10 months ago
આજ થી તલગાજરડા સાળંગપુર એસ. ટી. બસ સેવા નો શુભારંભ -પૂજ્ય મોરારીબાપુ ના હસ્તે પ્રસ્થાન

આજ થી તલગાજરડા સાળંગપુર એસ. ટી. બસ સેવા નો શુભારંભ -પૂજ્ય મોરારીબાપુ ના હસ્તે પ્રસ્થાન

7 months ago
ભાજપ કરતાં 15 લાખ વધુ વોટ મળ્યાં છતાં RJD 25 સીટમાં સમેટાઈ, આ બે રીતે નંબર-1

ભાજપ કરતાં 15 લાખ વધુ વોટ મળ્યાં છતાં RJD 25 સીટમાં સમેટાઈ, આ બે રીતે નંબર-1

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News