gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પાટીદાર અનામત આંદોલન કેસ: હાર્દિક પટેલની મુશ્કેલી વધી, કોર્ટમાં હાજર ન થતાં બીજું ધરપકડ વોરન્ટ ઇશ્યુ…

G METRO NEWS by G METRO NEWS
September 12, 2025
in GUJARAT
0 0
0
પાટીદાર અનામત આંદોલન કેસ: હાર્દિક પટેલની મુશ્કેલી વધી, કોર્ટમાં હાજર ન થતાં બીજું ધરપકડ વોરન્ટ ઇશ્યુ…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Hardik Patel News: પાટીદાર અનામત આંદોલન સમયે નોંધાયેલા એક કેસમાં ધારાસભ્ય હાર્દિક પટેલની મુશ્કેલીમાં વધારો થયો છે. અમદાવાદ ગ્રામ્ય કોર્ટે સતત બીજીવાર હાર્દિક પટેલ વિરુદ્ધ ધરપકડ વોરન્ટ ઇશ્યુ કર્યું છે. કોર્ટમાં વારંવાર ગેરહાજર રહેવાને કારણે આ કાર્યવાહી કરવામાં આવી છે.

કોર્ટની કડક કાર્યવાહી

આ કેસની સુનાવણી દરમિયાન હાર્દિક પટેલ વારંવાર કોર્ટમાં ગેરહાજર રહ્યા હતા. અગાઉ 10 સપ્ટેમ્બરના રોજ પણ કોર્ટે તેમની ગેરહાજરીને કારણે ધરપકડ વોરન્ટ ઇશ્યુ કર્યું હતું. જોકે, તેમ છતાં તેઓ આજે (12 સપ્ટેમ્બર) કોર્ટમાં હાજર ન રહેતા, કોર્ટે કડક વલણ અપનાવીને ફરી એકવાર ધરપકડ વોરન્ટ ઇશ્યુ કર્યું છે. કોર્ટના આ આદેશ બાદ પોલીસ હવે હાર્દિક પટેલની ધરપકડ કરીને તેમને કોર્ટમાં રજૂ કરી શકે છે.

ઉલ્લેખનીય છે કે, પાટીદાર આંદોલન સંબંધિત કેસોમાં હાર્દિક પટેલ સામે ધરપકડ વોરન્ટ ઇશ્યુ થઈ ચૂક્યા છે. એક ધારાસભ્ય હોવા છતાં કાયદાકીય પ્રક્રિયામાં સતત ગેરહાજર રહેવું તેમના માટે નવી મુશ્કેલીઓ ઊભી કરી કરી છે.

શું છે સમગ્ર મામલો?

નોંધનીય છે કે આ કેસ વર્ષ 2018માં હાર્દિક પટેલના ઉપવાસ આંદોલન દરમિયાન નોંધવામાં આવ્યો હતો. પ્રાપ્ત માહિતી મુજબ, તે સમયે હાર્દિક પટેલે અમદાવાદના નિકોલ વિસ્તારમાં પાટીદારોને અનામત આપવાની અને ખેડૂતોના દેવા માફીની માંગ સાથે ઉપવાસની જાહેરાત કરી હતી. આ દરમિયાન પોલીસ સાથે ઘર્ષણ થતાં અપશબ્દો અને હાથાપાઇ થઇ હતી. આ ઘટનામાં હાર્દિક પટેલ, ગીત પટેલ અને કિરણ પટેલ સહિત કુલ ત્રણ લોકો સામે પોલીસ સાથે ગેરવર્તણૂક અને કાયદો-વ્યવસ્થાનો ભંગ કરવા બદલ ગુનો નોંધવામાં આવ્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

He Does Not Believe in Hierarchy”: Multidisciplinary Artist Amrita Bagchi on Working With Siddharth …
GUJARAT

He Does Not Believe in Hierarchy”: Multidisciplinary Artist Amrita Bagchi on Working With Siddharth …

August 16, 2026
અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ
GUJARAT

અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ

August 15, 2026
શિક્ષણ, સંસ્કાર અને દેશભક્તિનો સંગમ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વે સરખેજની ઐતિહાસિક શાળામાં જીગ્નેશદાદાનું …
GUJARAT

શિક્ષણ, સંસ્કાર અને દેશભક્તિનો સંગમ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વે સરખેજની ઐતિહાસિક શાળામાં જીગ્નેશદાદાનું …

August 15, 2026
Next Post
અમદાવાદ પ્લેન ક્રેશમાં અમેરિકન વકીલની ચોંકાવનારી થિયરી, બ્લેક બોક્સનો ડેટા માંગ્યો | American lawyer…

અમદાવાદ પ્લેન ક્રેશમાં અમેરિકન વકીલની ચોંકાવનારી થિયરી, બ્લેક બોક્સનો ડેટા માંગ્યો | American lawyer...

‘મારી નજર સામે દીકરો ડમ્પર નીચે કચડાઈ ગયો…’ રાજકોટની કરુણ ઘટના અંગે પિતાની વેદના | rajkot dumper t…

'મારી નજર સામે દીકરો ડમ્પર નીચે કચડાઈ ગયો...' રાજકોટની કરુણ ઘટના અંગે પિતાની વેદના | rajkot dumper t...

વડોદરામાં રખડતા શ્વાનનો વિવાદ ઉગ્ર બન્યો: સોસાયટીના પ્રમુખનું અપહરણ કરી ઢોર માર માર્યો | Dog Lovers …

વડોદરામાં રખડતા શ્વાનનો વિવાદ ઉગ્ર બન્યો: સોસાયટીના પ્રમુખનું અપહરણ કરી ઢોર માર માર્યો | Dog Lovers ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ખેડા જિલ્લામાં મત્સ્ય ઉદ્યોગના 44 તળાવના ઈજારાદારોને 3 નોટિસ છતાં ઈજારો ન ભર્યો | the monopolists of…

ખેડા જિલ્લામાં મત્સ્ય ઉદ્યોગના 44 તળાવના ઈજારાદારોને 3 નોટિસ છતાં ઈજારો ન ભર્યો | the monopolists of…

1 year ago
તંત્ર સાથે વિવાદ બાદ શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે માઘ મેળો છોડ્યો, કહ્યું- સનાતન વિરોધીઓને સત્તામાં…

તંત્ર સાથે વિવાદ બાદ શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે માઘ મેળો છોડ્યો, કહ્યું- સનાતન વિરોધીઓને સત્તામાં…

7 months ago
42 ટકા લોકો દ્વારા ખરીદી માટે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ | 42 percent of people use credit cards for purc…

42 ટકા લોકો દ્વારા ખરીદી માટે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ | 42 percent of people use credit cards for purc…

10 months ago
ગુજરાતના સિરામિક ઉદ્યોગકારોને નવા વર્ષે અપાઈ રાહત, નેચરલ ગેસના ભાવમાં રૂ.4.50 પ્રતિ ક્યુબિક મીટરનો ઘ…

ગુજરાતના સિરામિક ઉદ્યોગકારોને નવા વર્ષે અપાઈ રાહત, નેચરલ ગેસના ભાવમાં રૂ.4.50 પ્રતિ ક્યુબિક મીટરનો ઘ…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News