gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ પ્લેન ક્રેશમાં અમેરિકન વકીલની ચોંકાવનારી થિયરી, બ્લેક બોક્સનો ડેટા માંગ્યો | American lawyer…

G METRO NEWS by G METRO NEWS
September 12, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદ પ્લેન ક્રેશમાં અમેરિકન વકીલની ચોંકાવનારી થિયરી, બ્લેક બોક્સનો ડેટા માંગ્યો | American lawyer…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Plane Crash : અમદાવાદમાં 12 જૂનના રોજ બનેલી ભયાવહ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં 270 જેટલાં લોકોના મૃત્યુ નીપજ્યા હતા. સમગ્ર મામલે પીડિત પરિવારે યુએસ ફેડરલ કોર્ટમાં અરજી કરી હતી. ભારત અને યુકેના પીડિતોના પરિવારોએ ન્યાય માટે અમેરિકા સ્થિત લૉ ફર્મ બસ્લી એલનની નિમણૂક કરી હતી. જેમાં અમદાવાદ પ્લેન ક્રેશમાં મૃત્યુ પામેલા અમેરિકન લોકાના પરિવારોના વકીલે વિમાન દુર્ઘટનાને લઈને ચોંકાવનારી થિયરી રજૂ કરી છે. અમેરિકન વકીલનું કહેવું છે કે, ‘નવા પુરાવાના આધારે સંકેત મળે છે કે વિમાનની પાણીની ટાંકીમાં લીક હતું. જેના કારણે શોર્ટ સર્કિટ થવાથી આખી દુર્ઘટના સર્જાઈ હતી.’

અમદાવાદ વિમાન દુર્ઘટના મામલે અમેરિકન વકીલ માઈકલ એન્ડ્રુઝે અમેરિકન કાયદા હેઠળ આવેદન દાખલ કરીને બ્લેક બોક્સના ડેટાની માંગણી કરી છે. જ્યારે અમેરિકન વકીલે દાવો કર્યો છે, પ્લેન ક્રેશ દુર્ઘટનામાં પાયલોટની કોઈ જ પ્રકારે ભૂલ નથી. અમેરિકન વકીલે દાવો કર્યો કે, પાણી લીકેજ હોવાથી શોર્ટ સર્કિટ થયું અને જેના કારણે ઇંધણ નિયંત્રણ સ્વિચ જાતે જ બંધ થઈ શકે છે.

આ પણ વાંચો: અમદાવાદ પ્લેન ક્રેશ: USના એવિએશન અને લીગલ એક્સપર્ટ દુર્ઘટનાસ્થળની મુલાકાતે પહોંચ્યા

અમેરિકાના ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) દ્વારા જારી કરાયેલા ઉડ્ડયન સંબંધિત સૂચનોનો ઉલ્લેખ કરીને અમેરિકન વકીલે જણાવ્યું હતું કે, વિમાનની વોટરલાઇન કપલિંગમાંથી પાણી લીકેજના ઘણા કેસ સામે આવ્યા છે. જેમાં લીકેજના કારણે ઈલેક્ટ્રોનિક ઉપકરણોને ભીંજાવાની શક્યતા છે, જેનાથી શોર્ટ સર્કિટ પણ થઈ શકે છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઘોઘા પોલીસ મથકના પીઆઇ સહિત પોલીસ કર્મચારી પર ટોળાનો હુમલો | Mob attacks police personnel including P…
GUJARAT

ઘોઘા પોલીસ મથકના પીઆઇ સહિત પોલીસ કર્મચારી પર ટોળાનો હુમલો | Mob attacks police personnel including P…

May 13, 2026
સુપ્રીમ કોર્ટના નિર્દેશ પછી નવી ગાઈડલાઈન અમલમાં , અમદાવાદમાં ચાર પ્રકારનો કચરો ફરજિયાત અલગ કરી આપવો …
GUJARAT

સુપ્રીમ કોર્ટના નિર્દેશ પછી નવી ગાઈડલાઈન અમલમાં , અમદાવાદમાં ચાર પ્રકારનો કચરો ફરજિયાત અલગ કરી આપવો …

May 13, 2026
સપ્તઋષિના આરાથી જગન્નાથ મંદિર સુધી ૩૫ મંદિરોનો જીર્ણોધ્ધાર કરી પાથવે બનાવવા પહેલું ૨૦ કરોડનું ટેન્ડર…
GUJARAT

સપ્તઋષિના આરાથી જગન્નાથ મંદિર સુધી ૩૫ મંદિરોનો જીર્ણોધ્ધાર કરી પાથવે બનાવવા પહેલું ૨૦ કરોડનું ટેન્ડર…

May 13, 2026
Next Post
‘મારી નજર સામે દીકરો ડમ્પર નીચે કચડાઈ ગયો…’ રાજકોટની કરુણ ઘટના અંગે પિતાની વેદના | rajkot dumper t…

'મારી નજર સામે દીકરો ડમ્પર નીચે કચડાઈ ગયો...' રાજકોટની કરુણ ઘટના અંગે પિતાની વેદના | rajkot dumper t...

વડોદરામાં રખડતા શ્વાનનો વિવાદ ઉગ્ર બન્યો: સોસાયટીના પ્રમુખનું અપહરણ કરી ઢોર માર માર્યો | Dog Lovers …

વડોદરામાં રખડતા શ્વાનનો વિવાદ ઉગ્ર બન્યો: સોસાયટીના પ્રમુખનું અપહરણ કરી ઢોર માર માર્યો | Dog Lovers ...

સારું કહેવાય કે PM મોદી મણિપુર જશે, પણ હાલ ‘વોટ ચોરી’નો મુદ્દો મહત્ત્વનોઃ રાહુલ ગાંધી | congress mp …

સારું કહેવાય કે PM મોદી મણિપુર જશે, પણ હાલ 'વોટ ચોરી'નો મુદ્દો મહત્ત્વનોઃ રાહુલ ગાંધી | congress mp ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઝઘડામાં છોડાવવા પડેલા યુવાન ઉપર ઘાતક હથિયારથી હુમલો | Young man attacked with deadly weapon after be…

ઝઘડામાં છોડાવવા પડેલા યુવાન ઉપર ઘાતક હથિયારથી હુમલો | Young man attacked with deadly weapon after be…

1 year ago

કબજિયાતની સમસ્યામાંથી છૂટકારો અપાવશે આ ફળો, પેટ દર્દમાં પણ મળશે રાહત | These Fruits help with constipation immediately

9 months ago
ચૂંટણીમાં 14 કરતા વધુ ઉમેદવાર થશે તો 2 ઇવીએમ મુકવા પડશે | more than 14 candidates in the election 2 …

ચૂંટણીમાં 14 કરતા વધુ ઉમેદવાર થશે તો 2 ઇવીએમ મુકવા પડશે | more than 14 candidates in the election 2 …

4 weeks ago
વર્તમાન નાણાં વર્ષમાં ખાનગી કંપનીઓ દ્વારા મૂડીખર્ચમાં જોવાતી ઉદાસીનતા | The slowdown in capital expe…

વર્તમાન નાણાં વર્ષમાં ખાનગી કંપનીઓ દ્વારા મૂડીખર્ચમાં જોવાતી ઉદાસીનતા | The slowdown in capital expe…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News