gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દહેગામની ૩ ગેરકાયદે દુકાનો ઉપર બુલડોઝર ફેરવી દેવાયું | Bulldozers were rolled over 3 illegal shops i…

G METRO NEWS by G METRO NEWS
September 12, 2025
in GUJARAT
0 0
0
દહેગામની ૩ ગેરકાયદે દુકાનો ઉપર બુલડોઝર ફેરવી દેવાયું | Bulldozers were rolled over 3 illegal shops i…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વરસાદી પાણીના નિકાલમાં અવરોધ ઉભો કરતી

પૂર્ણિમા હાઇસ્કૂલના ઢાળ પાસેની નડતરરૃપ દુકાનો તોડવા પાલિકા, પોલીસ અને મામલતદારનું સંયુક્ત ઓપરેશન

ગાંધીનગર :  દહેગામ શહેરમાં વરસાદી પાણીના નિકાલમાં અવરોધ ઉભો કરતા
ગેરકાયદેસર દબાણોને હટાવવા માટે નગરપાલિકા અને વહીવટી તંત્ર દ્વારા મોટી કાર્યવાહી
હાથ ધરાઈ છે. ગુજરાત હાઈકોર્ટના આદેશને પગલે પૂણમા હાઈસ્કૂલ નજીક આવેલી ત્રણ
દુકાનોનું ડિમોલિશન કરવામાં આવ્યું છે જેનાથી શહેરની ડ્રેનેજ સમસ્યાને નિવારવામાં
મદદ મળશે.

ગાંધીનગર જિલ્લાના દહેગામ શહેરમાં વરસાદી પાણીના નિકાલમાં
અવરોધ ઉભો કરતા ગેરકાયદેસર દબાણોને દૂર કરવા માટે આજે નગરપાલિકા દ્વારા કાર્યવાહી
હાથ ધરાઈ છે.દહેગામ નગરના પૂણમા હાઈસ્કૂલના ઢાળ પાસે આવેલી ત્રણ દુકાનો
, જે ડ્રેનેજ
વ્યવસ્થાને અવરોધી રહી હતી
,
તેને હાઈકોર્ટના હુકમના પાલનમાં ડિમોલિશ કરવામાં આવી છે.આ કાર્યવાહી દહેગામ
નગરપાલિકા
, મામલતદાર
કચેરી
, સીટી
સર્વે કચેરી
, પોલીસ
સ્ટેશન અને યુજીવીસીએલના દ્વારા સંયુક્તરીતે હાથ ધરવામાં આવી છે. આ દબાણોના કારણે
વરસાદ દરમિયાન શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા ઊભી થતી હતી
, જેના નિવારણ માટે
આ પગલું ભરવું જરૃરી બન્યું હતું.

ગુજરાત હાઈકોર્ટના આદેશને પગલે દહેગામ શહેરમાં વરસાદી
પાણીના નિકાલની સમસ્યાને ઉકેલવા માટે દબાણ હટાવવાની આ કાર્યવાહી ખૂબ જ મહત્વપૂર્ણ
સાબિત થશે. આ ત્રણ દુકાનો ડ્રેનેજ લાઈનના માર્ગમાં અવરોધ ઉભો કરી રહી હતી
, જેના કારણે
શહેરના નાગરિકોને વરસાદી તુમાં પાણી ભરાવાની સમસ્યાનો સામનો કરવો પડતો હતો. આ
કાર્યવાહી દરમિયાન સ્થાનિક વહીવટી તંત્રે પૂરતી તકેદારી રાખી અને પોલીસની હાજરીમાં
શાંતિપૂર્ણ રીતે દબાણ હટાવવામાં આવ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દોઢ વર્ષ પહેલા કામ આપવામા આવ્યુ હતુ, આશ્રમરોડને ગૌરવપથ બનાવવાની કામગીરી અચાનક જ ખોટકાઈ ગઈ | The job …
GUJARAT

May 10, 2026
જોગીવાડની ટાંકી પાસે 2 ભાઈ પર લાકડાના ધોકા વડે બે ઈસમનો હુમલો | Two men attack two brothers with woo…

અમદાવાદ મ્યુનિ.સંચાલિત નગરી હોસ્પિટલમાં એક વર્ષમાં મોતિયાના ૧૫૪૬ ઓપરેશન | Municipal Corporation

Next Post
પોલીસે પીછો કરતા ડાલુ મુકી બુટલેગર ફરાર ઃ વિદેશી દારૃનો જથ્થો પકડાયો | Police chased the bootlegger …

પોલીસે પીછો કરતા ડાલુ મુકી બુટલેગર ફરાર ઃ વિદેશી દારૃનો જથ્થો પકડાયો | Police chased the bootlegger ...

ખોખરામાં એકવાયું જીવન જીવતા વૃદ્ધાનું ગળું દબાવી હત્યા કરતા ચકચાર | A nielo emon fefin chinnap

સરકારી જમીન પર ઉભી થયેલી વસાહતના ૧૧૫ દબાણકારોને આખરી નોટિસ | Final notice to 115 squatters of settle…

સરકારી જમીન પર ઉભી થયેલી વસાહતના ૧૧૫ દબાણકારોને આખરી નોટિસ | Final notice to 115 squatters of settle...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

’25 કરોડની વસ્તીવાળા ઉત્તરપ્રદેશમાં રણજીની 4 ટીમ’, CM યોગીની BCCI પાસે મોટી માગ

8 months ago
ગુજરાત પોલીસના શ્વાન ‘ચેક’નો રાષ્ટ્રીય ફલક પર ડંકો: 16 વર્ષના બાદ ઓલ ઇન્ડિયા પોલીસ ડ્યુટી મીટમાં જીત…

4 weeks ago
ગુજરાતમાં આ વર્ષે સિઝનનો 106 ટકા વરસાદ: 84 તાલુકામાં 40 ઇંચથી વધુ, કુલ 8357 લોકોનું સ્થળાંતર | Monso…

ભાજપે એક જ પરિવારના 6 ઉમેદવાર ચૂંટણી મેદાનમાં ઉતાર્યા, 6 એ 6 હાર્યા! મહારાષ્ટ્રમાં ગજબ ખેલ | maharas…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News