gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વલભીપુર સફાઇના અભાવે ઠેર ઠેર ગંદકીના ઢગલા : રોગચાળાની ભીતિ | Piles of dirt everywhere due to lack of…

G METRO NEWS by G METRO NEWS
September 13, 2025
in GUJARAT
0 0
0
વલભીપુર સફાઇના અભાવે ઠેર ઠેર ગંદકીના ઢગલા : રોગચાળાની ભીતિ | Piles of dirt everywhere due to lack of…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– કોન્ટ્રાક્ટર અને પાલિકાના સફાઇ કામદારો વચ્ચે વિવાદ

– વરસાદી માહોલ હોય જંતુનાશક દવાનો છંટકાવ કરવા લોક માંગણી

વલભીપુર : વલભીપુર પાલિકાના વિવિધ વિસ્તારોમાં છેલ્લા લાંબા સમયથી સફાઇના અભાવે ગંદકીના થર જામી ગયા છે. જે અંગે નથી કોન્ટ્રાક્ટર ધ્યાન આપતા કે નથી પાલિકા તંત્ર, રોગચાળો વકરે તે પૂર્વે સફાઇ કરી જંતુનાશક દવા છાંટવા લોકોની માંગ ઉઠવા પામી છે.

પાલિકા તંત્ર દ્વારા સફાઇ બાબતે મહિને લાખો રૂપિયા ખર્ચ કરવામાં આવે છે તેમ છતાં સફાઇ થતી નથી અનેક સ્થળો પર ગંદકીના ઢગલાઓ થતા હોય છે. તેમજ સફાઇના અમુક વિભાગો પાડીને ડોર ટુ ડોરનો કોન્ટ્રાક્ટ આપેલ હોય જેમાં શરતો મુજબ કામગીરી કરવામાં આવતી નથી. તો આ કામગીરી ઉપર દેખરેખ રાખનાર કર્મચારીઓએ પણ આંખ આડા કાન કરી રહીયા છે અને ચીફ ઓફિસર ચાર્જમાં હોવાથી કોઇ પરવા કરતા ન હોય તેવું જોવા મળી રહ્યું છે. તેમજ પાલિકા હેઠળ આવતી સફાઇ કામગીરી પણ લાગતા વળગતા કહે ત્યાં જ સફાઇ કરે છે. જ્યાં ખરેખર જરૂરિયાત હોય ત્યાં સફાઇ નથી થતી. સફાઇ બાબતે હાલ કોન્ટ્રાક્ટરના લોકો અને પાલિકા કામદારો જવાબદારી ખંખેરી રહ્યા છે. જેના કારણે કચરાના ઢગલાઓ થાય છે. આ ગંદકીને અંકુશમાં લેવા અને રોગચાળો વકરે નહી તે માટે જંતુનાશક દવાનો છંટકાવ કરવા માંગ ઉઠી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: નારોલ-ઈસનપુર રોડ પર કેમિકલ ગોડાઉનમાં ભીષણ આગ, શ્રમિકોમાં ભારે અફરાતફરી | Ahmedabad News Nar…
GUJARAT

June 13, 2026
ગીર જંગલમાં શંકાસ્પદ પ્રવૃત્તિઓ! વન વિભાગની કામગીરી સામે વાઇલ્ડ લાઇફ બોર્ડના પૂર્વ અને વર્તમાન સભ્યો…

સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતના 11 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, રાજ્યમાં ભીષણ ગરમી વચ્ચે પ્રિ-મોન્…

Next Post
બાળકના ગળે નાળ વીંટળાઈ હોવા છતાં ઇએમટીએ સફળ નોર્મલ ડિલિવરી કરાવી | EMTs performed a successful norma…

બાળકના ગળે નાળ વીંટળાઈ હોવા છતાં ઇએમટીએ સફળ નોર્મલ ડિલિવરી કરાવી | EMTs performed a successful norma...

IPO લાવતી મોટી કંપનીઓ માટે ન્યુનતમ પબ્લિક શેરહોલ્ડિંગના ધોરણો હળવા કરાયા | Minimum public shareholdi…

IPO લાવતી મોટી કંપનીઓ માટે ન્યુનતમ પબ્લિક શેરહોલ્ડિંગના ધોરણો હળવા કરાયા | Minimum public shareholdi...

ખંભાતના પીએસઆઈના 3 દિવસના રિમાન્ડ મંજૂર | 3 day remand of Khambhat PSI approved

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

થાઈલેન્ડમાં ભૂકંપ છતાં BIMSTEC સમિટ યોજાશે, PM મોદીની મુલાકાત ફાઈનલ, શ્રીલંકા પણ જશે | pm modi visit…

1 year ago
ભારતીયોના ઘરની તિજોરીઓમાં પડી રહેલા સોનાનું મૂલ્ય હવે GDP કરતાં પણ વધુ | The value of gold lying in …

4 months ago
ઓપરેશન સિંદૂર બાદ NSA ડોભાલ એક્શન મોડમાં, US-UK અને ચીન સહિત અનેક દેશો સાથે સંપર્કમાં | nsa Ajit dov…

પ્રેમિકાની ક્ર હત્યા કરનાર આરોપીને અંતિમ શ્વાસ સુધીની આજીવન કેદ | Accused of serial murder of girlfr…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News