gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કલામંદિર જ્વેલર્સમાં શંકાસ્પદ બેંક એકાઉન્ટમાંથી ૨૮ લાખની ખરીદી કરી | nikol resident person cheated K…

G METRO NEWS by G METRO NEWS
September 13, 2025
in GUJARAT
0 0
0
કલામંદિર જ્વેલર્સમાં શંકાસ્પદ બેંક એકાઉન્ટમાંથી ૨૮ લાખની ખરીદી કરી | nikol resident person cheated K…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ, શનિવાર

શહેરના સેટેલાઇટ ઝાંસીની રાણીના સ્ટેચ્યુ પાસે આવેલા કલામંદિર જ્વેલર્સમાં એક ગઠિયાએ શંકાસ્પદ બેંક એકાઉન્ટમાંથી  આશરે ૨૮ લાખ રૂપિયાની કિંમતની સોનાની લગડી ખરીદીને છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ સેટેલાઇટ પોલીસ મથકે નોંધવામાં આવી છે. તેલંગણા અને તામીલનાડુની સાયબર ક્રાઇમની નોટિસ આવવાની સાથે જ્વેલર્સનું બેંક એકાઉન્ટ ફ્રીઝ થતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે  નરોડામાં રહેતા યશ અગ્રવાલ નામના ગઠીયાએ ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં શંકાસ્પદ બેંક એકાઉન્ટથી નાણાં ચુકવીને કરોડો રૂપિયાની છેતરપિંડી આચરી હતી.

સેટેલાઇટમાં આવેલા કલામંદિર જ્વેલર્સમાં ફંડ મેનેજર તરીકે નોકરી કરતા પિંકલ લાલાણીએ નોંધાવેલી ફરિયાદની વિગતો એવી છે કે  ગત એપ્રિલ ૨૦૨૫માં તેમના જ્વેલર્સમાં કેરાલા, તેલગણાં અને તામીલનાડુના સાયબર ક્રાઇમની નોટીસ આવી હતી.જેમાં તેમનું સુરતમાં આવેલા બેંક એકાઉન્ટમાં શંકાસ્પદ બેંક એકાઉન્ટથી આવેલા નાણાં જમા થતા તે ફ્રીઝ કરાયું હતું. 

આ અંગે તપાસ કરાવવામાં આવતા જાણવા મળ્યું હતું કે  ફેબુ્રઆરી મહિનામાં યશ  અગ્રવાલ (રહે. શ્યામવીલા ગ્રીન્સ, સેલ્બી હોસ્પિટલ પાસે, નરોડા) નામનો યુવક આવ્યો હતો. તેણે સોનાની લગડીના ભાવ પુછીને ૨૦ ગ્રામની લગડી ખરીદીને બી બી એન્ડ સન્સ નામના બેંક એકાઉન્ટમાંથી નાણાં ટ્રાન્સફર કર્યા હતા. ત્યારબાદ તેણે  યુનિક બિલ્ડર નામના  બેંક એકાઉન્ટથી નાણાં ચુકવીને સોનાની લગડી ખરીદી હતી. આ ઉપરાંત, તેણે અમોલ ટ્રેડર્સ, અનિલ જનરલ સ્ટોર અને અન્નપૂર્ણા વેરાયટીના નામે સોનાની લગડી ખરીદીને નાણાં ચુકવ્યા હતા.  આમ, તેણે કુલ  ૬૧ લાખની કિંમતનું કુલ ૬૭૫ ગ્રામ સોનું ખરીદી કર્યું હતું.  આ ૬૧ લાખ પૈકી ૨૮ લાખની ચુકવણી તેણે બે શંકાસ્પદ એકાઉન્ટમાંથી કરીને બેનામી નાણાંથી સોનું લીધું હતું. આ અંગે સેટેલાઇટ  પોલીસે યશ અગ્રવાલ અને ભરત મકવાણા નામના વ્યક્તિ વિરૂદ્ધ ગુનો નોંધીને કાર્યવાહી કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ શહેરમાં દેશભક્તિના રંગે રંગાઈ ભવ્ય ‘તિરંગા યાત્રા
GUJARAT

અમદાવાદ શહેરમાં દેશભક્તિના રંગે રંગાઈ ભવ્ય ‘તિરંગા યાત્રા

August 13, 2026
તિરંગા યાત્રામાં દેશભક્તિના રંગ સાથે સુરક્ષા દળોની શિસ્તબદ્ધ પરેડ બની વિશેષ આકર્ષણ
GUJARAT

તિરંગા યાત્રામાં દેશભક્તિના રંગ સાથે સુરક્ષા દળોની શિસ્તબદ્ધ પરેડ બની વિશેષ આકર્ષણ

August 13, 2026
રાધનપુર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં ‘હર ઘર તિરંગા’ રેલી યોજાઈ
GUJARAT

રાધનપુર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં ‘હર ઘર તિરંગા’ રેલી યોજાઈ

August 13, 2026
Next Post
રાજ્યમાં મહેસુલી તલાટી વર્ગ-3ની ભરતી માટે આજે 4.25 લાખ ઉમેદવારોની પરીક્ષા | 4 25 lakh candidates to …

રાજ્યમાં મહેસુલી તલાટી વર્ગ-3ની ભરતી માટે આજે 4.25 લાખ ઉમેદવારોની પરીક્ષા | 4 25 lakh candidates to ...

પાર્ટી પ્લોટ માટે બે ઇમરજન્સી એક્ઝિટ અને ફાયર સેફ્ટી સર્ટી. લેવું ફરજિયાત | It is mandatory to have …

પાર્ટી પ્લોટ માટે બે ઇમરજન્સી એક્ઝિટ અને ફાયર સેફ્ટી સર્ટી. લેવું ફરજિયાત | It is mandatory to have ...

મોટા અધિકારીઓને બચાવવા નાના કર્મચારીઓને બલીનો બકરો બનાવ્યાં | Ika ewe karak a fen fis ifa usun ewe c…

મોટા અધિકારીઓને બચાવવા નાના કર્મચારીઓને બલીનો બકરો બનાવ્યાં | Ika ewe karak a fen fis ifa usun ewe c...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કારગિલ વિજય દિવસ: શહેરાના ખટકપુરના શહીદ ભલાભાઈ બારીયાની વીરગાથા, જેમનું બલિદાન આજે પણ અમર છે | Kargi…

કારગિલ વિજય દિવસ: શહેરાના ખટકપુરના શહીદ ભલાભાઈ બારીયાની વીરગાથા, જેમનું બલિદાન આજે પણ અમર છે | Kargi…

1 year ago
આમ આદમી પાર્ટીને ઝટકો, અમદાવાદના દિગ્ગજ નેતાનું રાજીનામું, કોંગ્રેસમાં જોડાવાની શક્યતા | gujarat aap…

આમ આદમી પાર્ટીને ઝટકો, અમદાવાદના દિગ્ગજ નેતાનું રાજીનામું, કોંગ્રેસમાં જોડાવાની શક્યતા | gujarat aap…

12 months ago
ફેબ્રુઆરીમાં FPI રોકાણ 17 મહિનાની ઊંચી સપાટીએ, મ્યુ. ફંડોની વેચવાલી | FPI investment hits 17 month h…

ફેબ્રુઆરીમાં FPI રોકાણ 17 મહિનાની ઊંચી સપાટીએ, મ્યુ. ફંડોની વેચવાલી | FPI investment hits 17 month h…

6 months ago
દુધના ટેન્કરમાં છૂપાવીને લવાઈ રહેલી દારૂની 466 પેટી ઝડપાઈ | 466 boxes of liquor being smuggled in mi…

દુધના ટેન્કરમાં છૂપાવીને લવાઈ રહેલી દારૂની 466 પેટી ઝડપાઈ | 466 boxes of liquor being smuggled in mi…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News