gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મોટા અધિકારીઓને બચાવવા નાના કર્મચારીઓને બલીનો બકરો બનાવ્યાં | Ika ewe karak a fen fis ifa usun ewe c…

G METRO NEWS by G METRO NEWS
September 13, 2025
in GUJARAT
0 0
0
મોટા અધિકારીઓને બચાવવા નાના કર્મચારીઓને બલીનો બકરો બનાવ્યાં | Ika ewe karak a fen fis ifa usun ewe c…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,શનિવારમોટા અધિકારીઓને બચાવવા નાના કર્મચારીઓને બલીનો બકરો બનાવ્યાં 1 - image

 નારોલમાં પાણીના ખાબોચિયામાં વીજ કરંટ લાગવાથી નિર્દોષ પતિ-પત્નીના મોત થયા હતા. આ કેસમાં મ્યુનિસિપલ કોર્પોરેશન અને વીજ કંપની ભેગા મળીને જેના શીરે જવાબદારી છે તેવા મોટા અધિકારીઓને બચાવવાનો કારસો રચી અને નાના કર્મચારીઓને બલીનો બકરો બનાવ્યા હોવાની ચર્ચા વેગવાન બની છે. રિપેરિંગ કરતા કોર્પોરેશનના એન્જીનિયર, સુપરવાઇઝર જેવા નાના કર્મચારી અને કોન્ટ્રાકટર તથા તેના માણસો સામે ગુનો નોંધ્યો છે. આટલી મોટી દુર્ઘટના બની તેેમાં પાણીમાં વીજ વાયરો ખુલ્લા હતા તેના પરથી સાબિત થાય છે કે જેની નિયમીત તપાસ કરાતી નથી. પહેલેથી કાળજી રાખી હોત તો નિર્દોષ બે લોકોએ જીવ ગુમાવ્યા ન હોત આવી કાળજું કંપાવનારી ઘટનામાં બેજવાબદાર નિષ્ઠૂર તંત્ર સામે શિક્ષાત્મક કડક દાખલો બેસે તેવી કાર્યવાહી કરવામાં આવે તો જ ભવિષ્યમાં આવી ઘટનાનું પુનરાવર્તન થતું અટકી શકે છે.

બે થાંભલા કાઢી વીજપ્રવાહ બંધ કર્યો હતો તો કરંટ કેવી રીતે પસાર થયો? અનેક સવાલો વચ્ચે રોષ ખાળવા જેવી કાર્યવાહી

નારોલ પોલીસ સ્ટેશન પાસે મટન ગલીમાં વરસાદના ભરાયેલા પાણીમાં પસાર થતાં પતિ અને પત્નીના વીજ કરંટ લાગવાથી મૃત્યુ થયાં હતાં. કાળજું કંપાવનારી ઘટનામાં પોલીસ તપાસમાં વીજ વાયરો ખુલ્લા હોવાથી કરંટના કારણે નિર્દોષ બે લોકોએ જીવ ગુમાવ્યા હતા. આટલી મોટી દુર્ઘટનામાં જેના શીરે સમયસર વીજના થાંભલા તથા અન્ય મરામત અને સુપરવિઝનની જવાબદારી છે તેવા અધિકારીઓને બચાવવા માટે કોર્પોેરેશન તથા વીજ કંપનીએ ભેગા મળીને કારસો રચવામાં આવ્યો છે.

પોલીસે કોર્પોરેશનના બે કર્મચારી તથા કોન્ટ્રાકટર અને તેના માણસો સામે ગુનો નોંધ્યો છે. કોર્પોરેશનના કર્મચારીઓના જણાવ્યા મુજબ ઘટના બની તે સ્થળે થોડા સમય પહેલા બે થાંભલા કાઢ્યા હતા અને વીજ સપ્લાય બંધ કર્યો હતો, કેવી રીતે કરંટ પસાર થયો તે ખબર પડતી નથી. તેમના કહેવા મુજબ આ જવાબદારી અમારી આવતી નથી કોર્પોરેશન દ્વારા આપેલા કોન્ટ્રાકટરની જવાબદારી આવે છે. બીજી તરફ, પોલીસના જણાવ્યા મુજબ આરોપીની પૂછપરછ અને તપાસ બાદ જે અધિકારીઓેની જવાબદારી સાબિત થશે તો તેમની સામે પણ પગલાં ભરવામાં આવશે.

બીજી તરફ, એવી પણ ચર્ચા જાગી છે કે, આ ઘટનામાં ફોરેન્સિક સાયન્સ અને નિષ્ણાતોની મદદ લઈને તપાસ કરવામાં આવી રહી છે. પ્રાથમિક તબક્કે જ જે રીતે ધરપકડો કરવામાં આવી છે તે જોતાં નાના માણસો સામે કાર્યવાહી કરી મોટા અધિકારીઓને બચાવી લેવાનું આયોજન થયાંની ચર્ચા છે. ખરેખર તો, રસ્તો બનાવવા માટે વીજથાંભલા કાઢી લઈ વીજપ્રવાહ બંધ કરી દેવાયો હોય તે પછી તે ખાડો ઢાંકી દેવાયો હોવો જોઈએ. જો ખાડો ઢાંકી દેવાયો હોય તો પછી પાણી કઈ રીતે ભરાય? વીજ સપ્લાય બંધ કર્યો હોય તો વીજ કરંટ કઈ રીતે વહે? આવા અનેક સવાલોના જવાબ હજુ સુધી પોલીસ તપાસમાં વણઉકેલાયેલા છે. અત્યારે તો અનેક સવાલો વચ્ચે રોષ ખાળવા જેવી કાર્યવાહી થઈ રહ્યાંની ચર્ચા પણ વેગવાન છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

मिस मिसेज एवरग्रीन फैशन रनवे 2026 और एवरग्रीन म्यूजिक अवार्ड में कई जानी-मानी हस्तियां ने शिरकत की।
GUJARAT

मिस मिसेज एवरग्रीन फैशन रनवे 2026 और एवरग्रीन म्यूजिक अवार्ड में कई जानी-मानी हस्तियां ने शिरकत की।

September 15, 2026
બ્રિક્સ સમિટ દરમિયાન વિયેતનામના રાષ્ટ્રીય સંરક્ષણ નાયબ મંત્રીની મુલાકાત કરતા સંરક્ષણ સચિવ રાજેશ કુમા…
GUJARAT

બ્રિક્સ સમિટ દરમિયાન વિયેતનામના રાષ્ટ્રીય સંરક્ષણ નાયબ મંત્રીની મુલાકાત કરતા સંરક્ષણ સચિવ રાજેશ કુમા…

September 14, 2026
શ્રદ્ધા અને સંસ્કાર સાથે બાપ્પાનું આગમન: ફ્લોરા આઇરિસમાં ગુંજ્યો ‘ગણપતિ બાપ્પા મોરિયા’નો જયઘોષ
GUJARAT

શ્રદ્ધા અને સંસ્કાર સાથે બાપ્પાનું આગમન: ફ્લોરા આઇરિસમાં ગુંજ્યો ‘ગણપતિ બાપ્પા મોરિયા’નો જયઘોષ

September 14, 2026
Next Post
ટ્રાયલ રનનું પાણી ૩૦ સેક્ટરનાં ૧૦,૨૧૮ ઘર જોડાણો સુધી પહોંચ્યું | Trial run water reached 10 218 hous…

ટ્રાયલ રનનું પાણી ૩૦ સેક્ટરનાં ૧૦,૨૧૮ ઘર જોડાણો સુધી પહોંચ્યું | Trial run water reached 10 218 hous...

કલોલમાં સોનીની દુકાનમાંથી ગ્રાહક સોનાની ચેન લઈને ભાગી છુટયો | Customer ran away with gold chain from…

કલોલમાં સોનીની દુકાનમાંથી ગ્રાહક સોનાની ચેન લઈને ભાગી છુટયો | Customer ran away with gold chain from...

અમદાવાદના નિકોલ અને નરોડાના રહેવાસી બે રીઢા ગુનેગારની ધરપકડ | Two habitual criminals residents of Ni…

અમદાવાદના નિકોલ અને નરોડાના રહેવાસી બે રીઢા ગુનેગારની ધરપકડ | Two habitual criminals residents of Ni...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બીજા રાઉન્ડમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં 33 જ્ઞાન સહાયકોને ઓર્ડર અપાયા | In the second ro…

બીજા રાઉન્ડમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં 33 જ્ઞાન સહાયકોને ઓર્ડર અપાયા | In the second ro…

9 months ago
વડોદરાના વોર્ડ નં.13-14ની કચેરીનું મ્યુનિ.કમિશનર અરુણ બાબુનું ઓચિંતુ ચેકિંગ : પ્રજાને જાતે સફાઈ રાખવ…

વડોદરાના વોર્ડ નં.13-14ની કચેરીનું મ્યુનિ.કમિશનર અરુણ બાબુનું ઓચિંતુ ચેકિંગ : પ્રજાને જાતે સફાઈ રાખવ…

8 months ago
રાજુલામાં લોહીયાળ ખેલ: પુત્રને બચાવવા આવેલી માતા પર કાર ચડાવી હત્યા, મહિલા સહિત 7 ઝડપાયા | Rajula Ki…

રાજુલામાં લોહીયાળ ખેલ: પુત્રને બચાવવા આવેલી માતા પર કાર ચડાવી હત્યા, મહિલા સહિત 7 ઝડપાયા | Rajula Ki…

4 months ago
કલોલમાં લૂંટ અને ચોરીના ગુનામાં ફરાર બે આરોપીઓ આખરે પકડાયા | Two absconding accused in robbery and t…

કલોલમાં લૂંટ અને ચોરીના ગુનામાં ફરાર બે આરોપીઓ આખરે પકડાયા | Two absconding accused in robbery and t…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News