gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સાણંદના વિંછીયા ગામ સેન્ટીંગ સામાન ચોરતી ગેંગના 3 સભ્ય ઝડપાયા | 3 members of a gang stealing goods w…

G METRO NEWS by G METRO NEWS
September 14, 2025
in GUJARAT
0 0
0
સાણંદના વિંછીયા ગામ સેન્ટીંગ સામાન ચોરતી ગેંગના 3 સભ્ય ઝડપાયા | 3 members of a gang stealing goods w…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ચોરીના ગુનામાં સંડોવાયેલા બોટાદ જિલ્લાના બે આરોપી વોન્ટેડ

– પોલીસે ચોરીનો રૂ. 1.37 લાખનો માલસામાન સહિત રૂ. 5.05 લાખનો મુદ્દામાલ જપ્ત કયા

સાણંદ : સાણંદ તાલુકાના વિંછીયા ગામ ૧૦૦ એકર ક્લબની સામે પેટ્રોલ પંપ બનાવવાની સાઇડ ઉપરથી લોખંડનાં ૧૦૦ નંગ ફર્મા (કિ.રૂ.૧ લાખ), ૧૭ જેક ટેકા (કિં રૂ. ૩૪,૦૦૦), ૧૦૦ ફૂટ પાણીની પાઇપ (કિં.રૂ.૫,૦૦), એક પાણીની મોટર (કિં.રૂ.૨,૦૦૦), એક લાકડાનો ખાટલો કિં.રૂ.૫,૦૦ મળી કુલ કિં.રૂ. ૧,૩૭,૦૦૦ની મતાની ચોરી થઇ હતી.

બનાવ અંગે સાણંદ પોલીસ સ્ટેશનનાં સર્વેલન્સ સ્કોડનાં સ્ટાફે નેત્રમ કમાન્ડ કંટ્રોલરૂમનાં સી.સી.ટી.વી કેમેરાની મદદથી એક સફેદ કલરનું બોલેરો પીક-અપ શંકાસ્પદ જોવા મળતા તપાસ કરતા મોડાસર ગામ (તા.સાણંદ)માં મેલડી માતાના મંદિર નજીક એક શખ્સ ભાડેથી રહેવા આવ્યો છે અને તેની પાસે રહેલા બોલેરો પીકઅપમાં સેન્ટિંગના ફર્મા ભરેલા હોવાની બાતમીના આધારે પોલીસે મોડાસર ગામ જઇ અશોક હાદાની પુછપરછ કરતા ભાંગી પડયો હતો અને ગુનો કબુલ્યો હતો. 

પોલીસે ચોરી કરનાર (૧) અશોક રામજીભાઇ ઉર્ફે રમેશભાઇ કાળુભાઇ હાદા (ઓડ) (ઉ.વ૨૮, રહે.મોડાસર ગામ, તા.સાણંદ, મુળ રહે. શીયાનગર ગામ, તા.ગઢડા જી.બોટાદ) (૨) અર્જુન દલીચંદ પારીતા (ઉ.વ.૨૦, રહે. ચિયાડા ગામ, તા.બાવળા, જિ.અમદાવાદ, મુળ રહે. ચાંદીપુર ગામ તા.દેવરીકલા જિ.ઝાલાવાડ, રાજસ્થાન) (૩) ગોપાલ ઉર્ફે અભય દિનેશભાઇ પ્રજાપતિ (ઉ.વ.૨૩, રહે.ચિયાડા ગામ, તા.બાવળા, મુળ રહે. કેથુલી ગામ, તા.ભાનપુરા, જિ. મનસોર, મધ્યપ્રદેશ)ને ચોરીના સામાન, ચોરીમાં વપરાયેલું બોલેરો પીકઅપ (કિં.રૂ. ૪ લાખ) મળી કુલ રૂ. ૫,૦૫,૫૦૦ના મુદ્દામાલ સાથે પકડી પાડયા હતા જ્યારે (૧) શ્રવણ રામજીભાઇ ઉર્ફે રમેશભાઇ કાળુભાઇ હાદા (ઓડ) (૨) હમીર ઉર્ફે બોળો રામજીભાઈ ઉર્ફે રમેશભાઇ કાળુભાઇ હાદા (ઓડ) (બંને રહે. મોડાસર ગામ,તા.સાણંદ, મુળ રહે. શીયાનગર, તા.ગઢડા, જિ.બોટાદ)ને વોન્ટેડ જાહેર કર્યા હતા. 

આરોપીનાં ગુનાહિત ઇતિહાસ

આરોપી અશોક રામજીભાઇ ઉર્ફે રમેશભાઇ કાળુભાઇ હાદા (ઓડ) વિરૂધ્ધ (૧) બાવળા પો સ્ટે. (૨) કરજણ પો.સ્ટે. (૩) ધાંગધ્રા તાલુકા પો.સ્ટે. (૪) વટવા પો.સ્ટે. (૫) અસલાલી પો.સ્ટે.માં ગુના નોંધાયાલા છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પાલીતાણાના હણોલ ખાતે ‘ફિટ ઈન્ડિયા–સન્ડે ઑન સાયકલ’નો ૮૫મો રાષ્ટ્રીય કાર્યક્રમ યોજાયો
GUJARAT

પાલીતાણાના હણોલ ખાતે ‘ફિટ ઈન્ડિયા–સન્ડે ઑન સાયકલ’નો ૮૫મો રાષ્ટ્રીય કાર્યક્રમ યોજાયો

August 9, 2026
નારી વંદન ઉત્સવ અંતર્ગત ગારિયાધારમાં ‘મહિલા, બાળ અને આરોગ્ય દિવસ’ની ઉજવણી કરવામાં આવી
GUJARAT

નારી વંદન ઉત્સવ અંતર્ગત ગારિયાધારમાં ‘મહિલા, બાળ અને આરોગ્ય દિવસ’ની ઉજવણી કરવામાં આવી

August 9, 2026
કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત તથા શ્રમ અને રોજગાર મંત્રીશ્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની આગેવાનીમાં આજ…
GUJARAT

કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત તથા શ્રમ અને રોજગાર મંત્રીશ્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની આગેવાનીમાં આજ…

August 9, 2026
Next Post
વિમાનની ક્રેશ લેન્ડિંગ સમયે જ સુરક્ષા કવચ ખુલી જશે, બે એન્જિનિયરે ડિઝાઈન તૈયાર કરી | Safety shield w…

વિમાનની ક્રેશ લેન્ડિંગ સમયે જ સુરક્ષા કવચ ખુલી જશે, બે એન્જિનિયરે ડિઝાઈન તૈયાર કરી | Safety shield w...

પાટડીમાં દફનવિધિ માટે ગંદા પાણી વચ્ચેથી નીકળ્યો જનાજો | Funeral procession emerges from dirty water …

પાટડીમાં દફનવિધિ માટે ગંદા પાણી વચ્ચેથી નીકળ્યો જનાજો | Funeral procession emerges from dirty water ...

મણિપુરને શાંતિ અને સમૃદ્ધિનું પ્રતીક બનાવવું છે: પીએમ મોદી | Manipur should be made a symbol of peac…

મણિપુરને શાંતિ અને સમૃદ્ધિનું પ્રતીક બનાવવું છે: પીએમ મોદી | Manipur should be made a symbol of peac...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરમાં રખડતા ઢોરનો આતંક, આખલાએ શિંગડા અને પગ નીચે યુવકને રીતસર કચડી નાંખ્યો | Stray Cattle Menace…

જામનગરમાં રખડતા ઢોરનો આતંક, આખલાએ શિંગડા અને પગ નીચે યુવકને રીતસર કચડી નાંખ્યો | Stray Cattle Menace…

7 months ago
‘ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાનના 5 ફાઈટર જેટ તોડી પાડ્યા…’ એર ચીફ માર્શલનો મોટો ખુલાસો | ‘5 Pakistani…

‘ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાનના 5 ફાઈટર જેટ તોડી પાડ્યા…’ એર ચીફ માર્શલનો મોટો ખુલાસો | ‘5 Pakistani…

1 year ago
જિલ્લા પંચાયતમાં અધિકારી રાજ, સત્તાધારી સભ્યો કઠપૂતળી : વિપક્ષ | Officer rule in district panchayat …

જિલ્લા પંચાયતમાં અધિકારી રાજ, સત્તાધારી સભ્યો કઠપૂતળી : વિપક્ષ | Officer rule in district panchayat …

10 months ago
BREAKING: ઇન્ડિયા પોસ્ટ આવતીકાલથી અમેરિકા માટે તમામ ટપાલ સેવાઓ ફરી શરૂ કરશે | india post resumes us …

BREAKING: ઇન્ડિયા પોસ્ટ આવતીકાલથી અમેરિકા માટે તમામ ટપાલ સેવાઓ ફરી શરૂ કરશે | india post resumes us …

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News