gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘ઓપરેશન સિંદૂર વ્યર્થ લાગી રહ્યું છે…’ ભારત-પાક મેચ અંગે પહલગામ પીડિતોનો આક્રોશ | operation sindoo…

G METRO NEWS by G METRO NEWS
September 14, 2025
in INDIA
0 0
0
‘ઓપરેશન સિંદૂર વ્યર્થ લાગી રહ્યું છે…’ ભારત-પાક મેચ અંગે પહલગામ પીડિતોનો આક્રોશ | operation sindoo…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Ind vs Pak Match: જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં પોતાના પ્રિયજનો ગુમાવનારા પીડિતોના પરિવારોએ એશિયા કપમાં રમાનાર ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચનો સખત વિરોધ કર્યો છે. પીડિતોનું કહેવું છે કે, જ્યારે પાકિસ્તાન સમર્થિત આતંકવાદીઓએ 26 નિર્દોષ પ્રવાસીઓને મારી નાખ્યા, તો પછી પાકિસ્તાન સાથે કોઈપણ પ્રકારનો સંબંધ કેમ રાખવો જોઈએ.

પહેલા મારા ભાઈને પાછો લાવો… 

પહલગામ હુમલામાં પોતાના પિતા અને ભાઈને ગુમાવનારા સાવન પરમારે કહ્યું, ‘જ્યારથી ભારત-પાકિસ્તાન મેચના સમાચાર આવ્યા છે, ત્યારથી અમે ખૂબ નિરાશ છીએ. પાકિસ્તાન સાથે કોઈપણ પ્રકારનો સંબંધ રાખવો ન જોઈએ. જો મેચ રમવી જ હોય, તો પહેલા મારા 16 વર્ષના ભાઈને પાછો લાવો, જેને ગોળી મારીને મારી નાખવામાં આવ્યો હતો. ઓપરેશન સિંદૂર હવે નકામું લાગે છે.’

આ પણ વાંચોઃ ‘હું કોઈ દલાલ કે સંત નથી, ઈમાનદારીથી..’, નીતિન ગડકરીનું વધુ એક ચોંકાવનારું નિવેદન

નોંધનીય છે કે, 22 એપ્રિલે પહલગામ હુમલામાં આતંકવાદીઓએ ક્રૂરતાપૂર્વક ગોળીબાર કરી પ્રવાસીઓને નિશાન બનાવ્યા હતા. આ હુમલામાં 25 ભારતીયો અને 1 નેપાળી નાગરિકનું મોત થયું હતું. સાવનની માતા કિરણ યતીશ પરમારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પ્રશ્ન કર્યો કે, ‘હજુ અમારા ઘા રૂઝાયા નથી. જો ઓપરેશન સિંદૂર પૂર્ણ થયું નથી તો ભારત-પાકિસ્તાન મેચ કેમ થઈ રહી છે? દેશભરના લોકોએ પહલગામમાં પોતાના પ્રિયજનો ગુમાવનારા પરિવારોને મળવું જોઈએ.’

મેચ બંદૂકની અણીએ ન રમી શકાય

પહલગામ હુમલામાં પોતાના પતિને ગુમાવનાર નવપરિણીત ઐશાન્યા દ્વિવેદીએ પણ BCCI પર કટાક્ષ કર્યો. તેમણે કહ્યું કે, ‘BCCI બંદૂકની અણીએ કોઈ પર મેચ લાદી શકે નહીં. 1-2 ખેલાડીઓ સિવાય, બાકીના લોકોએ આ મેચનો બહિષ્કાર કર્યો નહીં, જે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે.’

આ પણ વાંચોઃ ‘અમને માફ કરજો, દુનિયા છોડી રહ્યા છીએ..’, માતાએ દીકરા સાથે 13મા માળેથી ઝંપલાવ્યું, પતિની માગી માફી

નોંધનીય છે કે, આ હત્યાકાંડ પછી કેન્દ્ર સરકારે ઓપરેશન સિંદૂર શરૂ કર્યું, જેમાં પાકિસ્તાન અને PoKમાં સ્થિત ઘણા આતંકવાદી ઠેકાણાઓ અને પાકિસ્તાનની વાયુ સંરક્ષણ પ્રણાલી સામે કાર્યવાહી કરવામાં આવી હતી. હવે પીડિત પરિવારો કહે છે કે જો પાકિસ્તાન સાથે ક્રિકેટ રમાઈ રહી છે, તો આ કાર્યવાહી અધૂરી અને બિનઅસરકારક સાબિત થાય છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
‘હું કોઈ દલાલ કે સંત પણ નથી, ઈમાનદારીથી..’, નીતિન ગડકરીનું વધુ એક ચોંકાવનારું નિવેદન | ‘I am not a b…

'હું કોઈ દલાલ કે સંત પણ નથી, ઈમાનદારીથી..', નીતિન ગડકરીનું વધુ એક ચોંકાવનારું નિવેદન | 'I am not a b...

‘અમને માફ કરજો, દુનિયા છોડી રહ્યા છીએ..’, માતાએ દીકરા સાથે 13મા માળેથી ઝંપલાવ્યું, પતિની માગી માફી |…

'અમને માફ કરજો, દુનિયા છોડી રહ્યા છીએ..', માતાએ દીકરા સાથે 13મા માળેથી ઝંપલાવ્યું, પતિની માગી માફી |...

5, 10 રૂપિયાવાળા બિસ્કિટ, વેફરના પડીકાના ભાવ ઘટશે કે નહીં? GST ઘટાડા બાદ કંપનીઓનો જવાબ જાણી લો | gst…

5, 10 રૂપિયાવાળા બિસ્કિટ, વેફરના પડીકાના ભાવ ઘટશે કે નહીં? GST ઘટાડા બાદ કંપનીઓનો જવાબ જાણી લો | gst...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મહુવા એસ.ટી. ડેપોના એક્સપ્રેસ રૃટમાં મીની લાયબ્રેરીની સુવિધા અપાઈ | Mini library facility provided o…

મહુવા એસ.ટી. ડેપોના એક્સપ્રેસ રૃટમાં મીની લાયબ્રેરીની સુવિધા અપાઈ | Mini library facility provided o…

3 months ago
જામનગર ગઈકાલે હિટ એન્ડ રનનો વધુ એક બનાવ : ટેન્કર ચાલકે સાઈકલ સવારને કચડી નાખતાં બિહામણાં દ્રશ્યો સર્…

જામનગર ગઈકાલે હિટ એન્ડ રનનો વધુ એક બનાવ : ટેન્કર ચાલકે સાઈકલ સવારને કચડી નાખતાં બિહામણાં દ્રશ્યો સર્…

1 year ago
ચૂંટણી પંચે ગુજરાત સહિત છ રાજ્યોમાં એસઆઇઆરની મુદ્દત વધારી | sir deadline extended in 6 states

ચૂંટણી પંચે ગુજરાત સહિત છ રાજ્યોમાં એસઆઇઆરની મુદ્દત વધારી | sir deadline extended in 6 states

7 months ago
અમદાવાદ: ઘાટલોડિયા પ્રભાત ચોક પાસે દુકાનમાં ભીષણ આગ, ચાર ફાયર ટેન્ડર ઘટનાસ્થળે | Fire breaks out at …

અમદાવાદ: ઘાટલોડિયા પ્રભાત ચોક પાસે દુકાનમાં ભીષણ આગ, ચાર ફાયર ટેન્ડર ઘટનાસ્થળે | Fire breaks out at …

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News