gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

SIR અપડેટ : ગુજરાતમાં એક દિવસમાં વધુ 3.75 લાખ મતદારોના નામમાં ગરબડ પકડાઈ | gujarat voter list irregu…

G METRO NEWS by G METRO NEWS
December 6, 2025
in GUJARAT
0 0
0
SIR અપડેટ : ગુજરાતમાં એક દિવસમાં વધુ 3.75 લાખ મતદારોના નામમાં ગરબડ પકડાઈ | gujarat voter list irregu…
1
VIEWS
Share on FacebookShare on Twitter

3.75 Lakh Discrepancies Found in One Day: ગુજરાતમાં ચાલી રહેલી મતદાર યાદી સુધારણાની ખાસ ઝુંબેશ દરમિયાન એક દિવસમાં વઘુ 3.75 લાખ મતદારોના નામમાં ગરબડ હોવાનું સામે આવ્યું છે. જેમાં મૃત્યુ પામેલા, સરનામે ગેરહાજર, સ્થળાંતર કરેલા અને રીપિટ હોય તેવા મતદારોનો સમાવેશ થાય છે.

મૃત્યુ પામેલા, સરનામે ગેરહાજર, સ્થળાંતર કરેલા અને રીપિટ હોય તેવા મતદારોનો આંકડો 60.18 લાખે પહોંચ્યો

એસઆઈઆરની કામગીરી અંતિમ તબક્કામાં પહોંચી છે. ત્યારે ગુજરાતમાં 5 ડિસેમ્બર સુધીમાં મૃત્યુ પામેલા 17 લાખ મતદારો નોંધાયા હતા. જે આજે વધીને 17.30 લાખ થઈ ગયા છે. એટલે કે 30 હજાર મૃત્યુ પામેલા મતદારોનો વધારો જોવા મળ્યો છે. આવી રીતે જ એક દિવસમાં 85 હજારના વધારા સાથે 7 લાખથી વઘુ મતદારો તેમના સરનામે ગેરહાજર હતા. 

જ્યારે 2.52 લાખના વધારા સાથે પોતાના સરનામેથી કાયમી સ્થળાંતર કરી ગયેલા મતદારોની સંખ્યા આજે 32.52 લાખ સુધી અને 8 હજારના વધારા સાથે રિપિટ મતદારોની સંખ્યા 3.36 લાખ સુધી પહોંચી છે. ચારેય પ્રકારની ખામીઓવાળા મતદારોનો કુલ આંકડો 60.18 લાખે પહોંચ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Rampwalk Grand Celebrity Award Show Held in Vadodara
GUJARAT

October 6, 2026
नेशनल क्रश तान्या मिश्रा, कासिम हैदर कासिम और उनकी टीम ने ‘सफ़र मोहब्बत का’ गाने के सफल लॉन्च का जश्…

National Crush Tanya Mishra, Qaseem Haider Qaseem And Team Celebrate A Successful ‘Safar Mohabbat Ka…

Next Post
ઍરપોર્ટ પર વિમાનોના ખડકલા સર્જાયા, આખરે ઇન્ડિગોની સિસ્ટમ કેવી રીતે ફેલ થઈ? જાણો વિવાદ | indigo airli…

ઍરપોર્ટ પર વિમાનોના ખડકલા સર્જાયા, આખરે ઇન્ડિગોની સિસ્ટમ કેવી રીતે ફેલ થઈ? જાણો વિવાદ | indigo airli...

No Means No… : શશી થરુરે મેરિટલ રેપને ક્રાઇમ ગણાવતું બિલ રજૂ કરતાં ચર્ચા છંછેડાઈ | shashi tharoor …

No Means No... : શશી થરુરે મેરિટલ રેપને ક્રાઇમ ગણાવતું બિલ રજૂ કરતાં ચર્ચા છંછેડાઈ | shashi tharoor ...

દારૂ-ડ્રગ્સના વેચાણ સામે વિરોધ કરી NSUI દ્વારા ચક્કાજામ: કાર્યકરોની અટકાયત | NSUI protests against s…

દારૂ-ડ્રગ્સના વેચાણ સામે વિરોધ કરી NSUI દ્વારા ચક્કાજામ: કાર્યકરોની અટકાયત | NSUI protests against s...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘સોગંદનામા પર સહી કરો, આરોપો ખોટા સાબિત થયા તો…’, ચૂંટણી પંચનો રાહુલ ગાંધીને જવાબ | rahul gandhi r…

1 year ago
જાફરાબાદમાં એક જ દિવસમાં પાંચ કેસમાં 8 શખ્સોને સજા | 8 people sentenced in five cases in a single da…

11 months ago
જયપુરમાં કાર-ટ્રેલર વચ્ચે ભયંકર અકસ્માત, ખાટૂ શ્યામના દર્શને જતાં એક જ પરિવારના 5નાં મોત | /five peo…

સુરતમાં કચરા કૌભાંડ વચ્ચે SMCના ડે.કમિશનરનું રાજીનામું, વિપક્ષે તપાસની માગ ઉઠાવી | Surat Municipal C…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News