gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

હરણીમાં ટ્રકે ટક્કર મારતા વારસિયાની મહિલાનું કરૃણ મોત | woman dead in accident at harniroad

G METRO NEWS by G METRO NEWS
September 15, 2025
in GUJARAT
0 0
0
હરણીમાં ટ્રકે ટક્કર મારતા વારસિયાની મહિલાનું કરૃણ મોત | woman dead in accident at harniroad
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા, તા.14 હરણીરોડ પર બીમાર કાકાની ખબર જોવા માટે જતી મહિલાને પૂરપાટઝડપે જતી એક ટ્રકે ટક્કર મારતા મહિલાનું કરૃણ મોત નિપજ્યું હતું.

આ અંગેની વિગત એવી છે કે ગોધરાના મૂળ રહીશ પરંતુ હાલ વારસિયા વિસ્તારમાં જૂના આરટીઓ પાસે રવિધારા એપાર્ટમેન્ટમાં રહેતા મીનાબેન (ઉ.વ.૪૫)ને તેમના પતિ શ્યામકુમાર સવારે એક્ટિવા પર બેસાડી ઘેરથી નીકળી વારસિયા ઝુલેલાલ મંદિર પાસે ઉતારી પોતે નોકરી પર ગયા હતાં. ત્યારબાદ મીનાબેન ઝુલેલાલ મંદિરથી ચાલતા ચાલતા હરણી ખાતે રહેતા બીમાર કાકાની તબિયત જોવા માટે જતા હતાં.

દરમિયાન હરણીરોડ પર અશોકા પબ્લિક સ્કૂલ પાસે પૂરપાટઝડપે જતી એક ટ્રકે મીનાબેનને જોરદાર ટક્કર મારતા તેઓ રોડ પર લોહીલુહાણ હાલતમાં પડયા હતાં. તેમને તાત્કાલિક સયાજી હોસ્પિટલમાં લઇ જતા ફરજ પરના તબીબોએ તેમનું મૃત્યુ થયું હોવાનું જાહેર કર્યુ હતું. પત્નીને અકસ્માત થયો  હોવાની જાણ થતાં જ શ્યામકુમાર હોસ્પિટલમાં દોડી ગયા હતાં. હોસ્પિટલમાં અકસ્માત કરનાર ટ્રકનો ચાલક પણ હાજર હતો અને તેણે મારાથી અકસ્માત થયો છે મારી ભૂલ થઇ ગઇ છે તેમ પણ કહ્યુ હતું. જો કે બાદમાં ચાલક હોસ્પિટલમાંથી ફરાર થઇ ગયો  હતો. બનાવ અંગે હરણી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ  હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

VIDEO: કલોલ નજીક પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને થયો ટ્રાફિક જામનો કડવો અનુભવ, પોલીસનો ઉધડો લીધો…
GUJARAT

June 24, 2026
જામનગર: ધ્રોલ નજીક લતીપર હાઇવે પર બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 3ના મોત, 2 ગંભીર | jamnagar dhrol ro…

અંકલેશ્વર જીઆઇડીસી પાસે એસીબીની ટ્રેપ બેન્ક એકાઉન્ટ અનફ્રીઝ કરાવવા કોન્સ્ટેબલ ૨૫૦૦૦ની લાંચમાં ઝડપાયો…

Next Post
યુનિ.કેમ્પસમાં ચેકિંગ તો બાજુ પર રહ્યું, ચાર વર્ષથી વિદ્યાર્થીઓને આઈ કાર્ડ જ નથી અપાયા | students ar…

યુનિ.કેમ્પસમાં ચેકિંગ તો બાજુ પર રહ્યું, ચાર વર્ષથી વિદ્યાર્થીઓને આઈ કાર્ડ જ નથી અપાયા | students ar...

પતિ સાથે ઝઘડો થતા બે પુત્રીની માતાનો ગળા ફાંસો ખાઇ આપઘાત | woman suicide her self

PM મોદીની મુલાકાતના બીજા દિવસે મણિપુરમાં ફરી હિંસા, પોલીસ સ્ટેશન પર ભીડનો હુમલો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ક્રૂરતાપૂર્વક 32 ભૂંડ ભરેલા 5 વાહનો ઝડપાયો, આરોપીઓ ફરાર | 5 vehicles loaded with 32 pigs brutally se…

6 months ago
અપહરણ અને મારામારીના કેસમાં બે આરોપીઓની આગોતરા અદાલતે ફગાવી | Vadodara Court rejects advance plea of…

8 months ago
રોબર્ટ વાડ્રાને EDનું બીજીવાર તેડું, જમીન કૌભાંડ કેસમાં પૂછપરછ માટે બોલાવ્યા | Money Laundering Case…

1 year ago
બાવળાના વાસણા-ઢેઢાળ ગામે દેશી દારૃની ભઠ્ઠી પર જનતા રેડ | People pour on the country liquor kiln in t…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News