gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

યુનિ.કેમ્પસમાં ચેકિંગ તો બાજુ પર રહ્યું, ચાર વર્ષથી વિદ્યાર્થીઓને આઈ કાર્ડ જ નથી અપાયા | students ar…

G METRO NEWS by G METRO NEWS
September 15, 2025
in GUJARAT
0 0
0
યુનિ.કેમ્પસમાં ચેકિંગ તો બાજુ પર રહ્યું, ચાર વર્ષથી વિદ્યાર્થીઓને આઈ કાર્ડ જ નથી અપાયા | students ar…
1
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીના કોફી શોપ પર બે દિવસ પહેલા થયેલી મારામારીએ યુનિવર્સિટીની સુરક્ષા વ્યવસ્થાની પોલ ફરી ખોલી નાંખી છે.યુનિવર્સિટી કેમ્પસમાં  આઈ કાર્ડ ચેકિંગની વાત તો બાજુ પર રહી, છેલ્લા ચાર વર્ષથી  વિદ્યાર્થીઓે આઈ કાર્ડ આપવાનું જ બંધ કરી દેવાયું હોવાની વિગતો સપાટી પર આવી છે.કેમ્પસમાં ભણતા ૫૦૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ આઈ કાર્ડ વગર જ અવર જવર કરે છે.

સૂત્રોનું કહેવું છે કે, વિદ્યાર્થીઓને કોરોના પહેલા પૂઠાવાળા આઈ કાર્ડની જગ્યાએ સ્માર્ટ આઈ કાર્ડ આપવાનું શરુ કરાયું હતું પરંતુ કોરોના બાદ છેલ્લા ચાર વર્ષથી આઈ કાર્ડ જ અપાયા નથી.બસ પાસ, લાઈબ્રેરી કાર્ડ, પેવેલિયનમાં સ્પોર્ટસ માટે કે જિમ માટે એમ જ્યાં પણ આઈ કાર્ડની જરુર હોય ત્યાં વિદ્યાર્થીએ પોતાના મોબાઈલમાં પીઆરએન નંબરનો ઉપયોગ કરીને ફી સ્લીપ બતાવવી પડે છે.

બીજી તરફ જેમના માથે યુનિવર્સિટીના સંચાલનની જવાબદારી છે તે એક્ઝિક્યુટિવ કાઉન્સિલના સભ્યો, ફેકલ્ટી ડીનો અને એસી ઓફિસોમાં બેસતા યુનિવર્સિટીના અધિકારીઓ માત્ર વાઈસ ચાન્સેલરની ખુશામતખોરી અને ચાપલૂસીમાં વ્યસ્ત છે.

જ્યારે વિદ્યાર્થીઓ પાસે આઈ કાર્ડ જ નથી ત્યારે આઈ કાર્ડ ચેકિંગનો સવાલ જ ઉભો થતો નથી અને એમ પણ સિક્યુરિટી માત્ર નામની છે ત્યારે કેમ્પસમાં બહારના તત્વો ખુલ્લેઆમ ફરી રહ્યા છે અને વિદ્યાર્થીઓ અને ખાસ કરીને ગર્લ્સની સુરક્ષા ભગવાન ભરોસે છે.જેની  સત્તાધીશોને પડી પણ નથી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન
GUJARAT

September 27, 2026
તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…

September 26, 2026
Next Post
પતિ સાથે ઝઘડો થતા બે પુત્રીની માતાનો ગળા ફાંસો ખાઇ આપઘાત | woman suicide her self

PM મોદીની મુલાકાતના બીજા દિવસે મણિપુરમાં ફરી હિંસા, પોલીસ સ્ટેશન પર ભીડનો હુમલો

બાવળામાં નશાકારક કફ સીરપની 273 બોટલ સાથે એકની ધરપકડ | One arrested with 273 bottles of intoxicating …

બાવળામાં નશાકારક કફ સીરપની 273 બોટલ સાથે એકની ધરપકડ | One arrested with 273 bottles of intoxicating ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘તિરુપતિ મંદિરના પ્રસાદમાં 5 વર્ષમાં 250 કરોડનું ભેળસેળવાળું ઘી વપરાયું’, SITના રિપોર્ટમાં ખુલાસો

11 months ago
સોના-ચાંદીની આયાત પર નાણામંત્રી અને RBI ગવર્નરનું મોટું નિવેદન, ટ્રમ્પના ટેરિફ મુદ્દે જુઓ શું કહ્યું…

7 months ago
આજે ITR ફાઈલ કરવાનો છેલ્લો દિવસ, જાણો તમને મૂંઝવતા દરેક સવાલના જવાબ | itr filing deadline today key …

1 year ago
એઇમ્સના એમબીબીએસ કોર્સમાં વિકલાંગને પ્રવેશ આપવા સુપ્રીમનો આદેશ | diabled aiims mbbs admission

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News