gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

લા નીના કારણે આ વર્ષે ભારતમાં કડકડતી ઠંડી પડશે | India will experience bitter cold this year due to …

G METRO NEWS by G METRO NEWS
September 15, 2025
in INDIA
0 0
0
લા નીના કારણે આ વર્ષે ભારતમાં કડકડતી ઠંડી પડશે | India will experience bitter cold this year due to …
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ભારત સહિતના વિશ્વના હવામાન વૈજ્ઞાનિકોની આગાહી

– ઓક્ટોબર-ડિસેમ્બર 2025ની વચ્ચે લા નીનાનું નિર્માણ થવાની શક્યતા 71 ટકા : અમેરિકન નેશનલ વેધર સર્વિસ

નવી દિલ્હી: વિશ્વના હવામાન વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે ચાલુ વર્ષના અંત સુધી લા નીનાની પરિસ્થિતિઓનું નિર્માણ થઇ શકે છે. તેના કારણે હવામાનની પેટર્નને અસર થશે અને ભારતમાં કડકડતી ઠંડી પડી શકે છે.  અમેરિકાના નેશનલ વેધર સર્વિસના કલાયમેટ પ્રેડિકશન સેન્ટરે ૧૧ સપ્ટેમ્બરે જણાવ્યું હતું કે ઓક્ટોબર-ડિસેમ્બર ૨૦૨૫ની વચ્ચે લા નીનાનું નિર્માણ થવાની શક્યતા ૭૧ ટકા છે.

આ સંભાવના ડિસેમ્બર, ૨૦૨૫થી ફેબુ્રઆરી ૨૦૨૬ની વચ્ચે ઘટીને ૫૪ ટકા થવાની સંભાવના છે. લા નીના પ્રશાંત મહાસાગરના ભૂમધ્યરેખાવાળા ભાગમાં સમુદ્ર સપાટીના તાપમાનથી ઠંડુ થવાની સ્થિતિ છે. તેની અસર સમગ્ર વિશ્વના હવામાન પર પડે છે. ભારતમાં તેના કારણે શિયાળાની  ઋતુ વધુ ઠંડી બની જાય છે. ભારત હવામાન વિજ્ઞાન વિભાગ (આઇએમડી)એ પોતાના તાજેતરના ઇનએસઓ બુલેટિનમાં જણાવ્યું છે કે હાલમાં તટસ્થ સ્થિતિ છે.

હાલમાં અલ નીનોે કે લા નીના નથી. પરંતુ વિભાગનું માનવું છે કે ચોમાસા પછી લા નીનાની સંભાવના વધી જશે. હવામાન વિભાગના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર અમારા મોડેલ ઓક્ટોબર-ડિસેમ્બરમાં લા નીના વિકસિત થવાની ૫૦ ટકાથી વધુ સંભાવના બતાવી રહ્યાં છે. લા નીના દરમિયાન ભારતમાં શિયાળો સામાન્ય કરતા વધારે ઠંડુ હોય છે. જો કે જળવાયુ પરિવર્તનને કારણે લા નીના અસર ઓછી થઇ શકે છે પણ ઠંડી લહેરો વધી શકે છે. ખાનગી હવામાન સંસ્થા સ્કાયમેટ વેધરના અધ્યક્ષ જી પી શર્માએ જણાવ્યું છે કે લા નીનાની સ્થિતિનો ઇનકાર કરી ન શકાય. તેમણે જણાવ્યું હતું કે પ્રશાંત મહાસાગરનું તાપમાન અગાઉથી સામાન્યથી વધારે ઠંડુ છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નીટ પેપર લીક મામલે સીબીઆઇના અનેક સ્થળે દરોડા, પાંચની ધરપકડ | CBI raids several places in NEET paper …
INDIA

નીટ પેપર લીક મામલે સીબીઆઇના અનેક સ્થળે દરોડા, પાંચની ધરપકડ | CBI raids several places in NEET paper …

May 14, 2026
મણિપુરનાં કાંગપોકપીમાં ઉગ્રવાદી હુમલો : ત્રણનાં મોત, ચાર ઘાયલ | Extremist attack in Kangpokpi Manipu…
INDIA

મણિપુરનાં કાંગપોકપીમાં ઉગ્રવાદી હુમલો : ત્રણનાં મોત, ચાર ઘાયલ | Extremist attack in Kangpokpi Manipu…

May 14, 2026
વિજય વિધાનસભામાં પણ સુપરસ્ટાર : 144 MLAના ટેકાથી ફ્લોર ટેસ્ટ પાસ | Vijay is a superstar in the assem…
INDIA

વિજય વિધાનસભામાં પણ સુપરસ્ટાર : 144 MLAના ટેકાથી ફ્લોર ટેસ્ટ પાસ | Vijay is a superstar in the assem…

May 14, 2026
Next Post
શહેરના બોરતળાવની સપાટી 42.6 ફૂટે પહોંચી : આશરે 5 દિવસમાં ભરાશે | The level of the city Bor Lake has …

શહેરના બોરતળાવની સપાટી 42.6 ફૂટે પહોંચી : આશરે 5 દિવસમાં ભરાશે | The level of the city Bor Lake has ...

સ્પેનમાં ફિલ્ટર વગર સમુદ્રના પાણીને પીવા લાયક બનાવતો પ્રથમ સૌર ડોમ | First solar dome in Spain to ma…

સ્પેનમાં ફિલ્ટર વગર સમુદ્રના પાણીને પીવા લાયક બનાવતો પ્રથમ સૌર ડોમ | First solar dome in Spain to ma...

ભાદ્રોડ ગામ નજીક બંધ ટેન્કર પાછળ ટ્રક ઘુસી જતા ચાલકનું મોત | Driver dies after truck rams into close…

ભાદ્રોડ ગામ નજીક બંધ ટેન્કર પાછળ ટ્રક ઘુસી જતા ચાલકનું મોત | Driver dies after truck rams into close...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરતમાં રોગચાળાએ માથું ઉંચક્યુંઃ સિવિલમાં બાળકોના વોર્ડમાં બેડ ખૂટી પડ્યા | Disease Outbreak in Sura…

સુરતમાં રોગચાળાએ માથું ઉંચક્યુંઃ સિવિલમાં બાળકોના વોર્ડમાં બેડ ખૂટી પડ્યા | Disease Outbreak in Sura…

9 months ago
જામનગરમાં રખડતા ઢોરનો આતંક, આખલાએ શિંગડા અને પગ નીચે યુવકને રીતસર કચડી નાંખ્યો | Stray Cattle Menace…

જામનગરમાં રખડતા ઢોરનો આતંક, આખલાએ શિંગડા અને પગ નીચે યુવકને રીતસર કચડી નાંખ્યો | Stray Cattle Menace…

4 months ago
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અગાઉ અનામતનું ભૂત ધૂણતાં સરકારનું ટેન્શન વધ્યું | Local Body Ele…

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અગાઉ અનામતનું ભૂત ધૂણતાં સરકારનું ટેન્શન વધ્યું | Local Body Ele…

4 months ago
૪૫ વર્ષના ટીચરે ૧૭ વર્ષની વિદ્યાર્થિનીને ફસાવી દુષ્કર્મ કર્યું | 45 year old teacher lured and raped…

૪૫ વર્ષના ટીચરે ૧૭ વર્ષની વિદ્યાર્થિનીને ફસાવી દુષ્કર્મ કર્યું | 45 year old teacher lured and raped…

4 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News