gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

લીંબડી-અમદાવાદ હાઇવે પર લોહિયાળ અકસ્માત: બેના મોત, અજાણ્યો વાહનચાલક ફરાર | limbdi ahmedabad highway …

G METRO NEWS by G METRO NEWS
September 15, 2025
in GUJARAT
0 0
0
લીંબડી-અમદાવાદ હાઇવે પર લોહિયાળ અકસ્માત: બેના મોત, અજાણ્યો વાહનચાલક ફરાર | limbdi ahmedabad highway …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Accident on Limbdi-Ahmedabad Highway : લીંબડી-અમદાવાદ હાઇવે ફરી એકવાર લોહીયાળ બન્યો છે. પાણશીણા નજીક રવિવારે એક કરૂણ અકસ્માતમાં એક્ટિવાચાલક સહિત બે વ્યક્તિઓનાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. આ અકસ્માત સર્જીને અજાણ્યો વાહનચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર રવિવારે લીંબડી-અમદાવાદ હાઇવે પર પાણશીણા ગામના પાટિયા નજીક એક અજાણ્યા વાહને પુરપાટ ઝડપે આવીને એક એક્ટિવાને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયાનક હતી કે એક્ટિવા પર સવાર બે વ્યક્તિઓ રોડ પર ફંગોળાઈ ગયા હતા અને ગંભીર ઈજાઓને કારણે ઘટનાસ્થળે જ તેમણે જીવ ગુમાવ્યો હતો.

અકસ્માત બાદ અજાણ્યો વાહનચાલક પોતાનું વાહન લઈને ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. લીંબડી પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને મૃતદેહનો કબ્જો લઈ પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને ફરાર વાહનચાલકને ઝડપી પાડવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ ઘટનાએ ફરી એકવાર લીંબડી-અમદાવાદ હાઇવે પર વાહનચાલકોની બેફામ ગતિ અને બેદરકારીનો મુદ્દો ઉઠાવ્યો છે. સ્થાનિકો દ્વારા આ માર્ગ પર ટ્રાફિક નિયમન અને સુરક્ષાના કડક પગલાં લેવાની માંગ કરવામાં આવી રહી છે. મૃતકોની ઓળખ કરવા માટે પણ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘રાગ રાજ 2.0’ સાથે 4 જુલાઈએ ઇન્ફોસિટી ક્લબમાં ગાંધીનગર ગુંજશે ગુજરાતી લોકસંગીતનો નવો સૂર
GUJARAT

June 28, 2026
ધારી શહેરમાં શંખનાદ – મહાપુરુષો ના સ્ટેચ્યુ ના હારતોરા કરાયા

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…

June 27, 2026
Next Post
વડોદરા પાસે દારૂના જથ્થા સાથે ટ્રક ઝડપાઈ : બેની ધરપકડ, 51.54 લાખનો મુદ્દામાલ જપ્ત | Truck with liquo…

વડોદરા પાસે દારૂના જથ્થા સાથે ટ્રક ઝડપાઈ : બેની ધરપકડ, 51.54 લાખનો મુદ્દામાલ જપ્ત | Truck with liquo...

એલર્ટ: નકલી પનીરથી કેન્સર, અલ્સર અને હૃદયમાં બ્લોકેજ થવાનું જોખમ, ગુજરાતમાં 92% પનીર નકલી | Duplicat…

એલર્ટ: નકલી પનીરથી કેન્સર, અલ્સર અને હૃદયમાં બ્લોકેજ થવાનું જોખમ, ગુજરાતમાં 92% પનીર નકલી | Duplicat...

પોરબંદર-રાજકોટ હાઈવે પર ગમખ્વાર અકસ્માત: એક જ પરિવારના ત્રણ સભ્યોના કરુણ મોત | three family members …

પોરબંદર-રાજકોટ હાઈવે પર ગમખ્વાર અકસ્માત: એક જ પરિવારના ત્રણ સભ્યોના કરુણ મોત | three family members ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સૌર પ્રોજેક્ટ્સમાં સ્થાનિક સેલનો ઉપયોગ ફરજિયાત કરવો પડશે | Use of local cells will have to be mandat…

4 weeks ago
ઈન્સ્ટાગ્રામ મારફતે ફ્રેન્ડશીપ થઈ, લગ્ન કરવાની લાલચ આપી મહિલા પર દૂષ્કર્મ | Friendship formed throug…

7 months ago
લોક અને શ્લોક વચનનું સંમિલન એટલે રામરાજ્ય :મોરારિબાપુ 966 મી રામકથા,રામ વનગમન યાત્રા અયોધ્યામાં 4 નવ…

8 months ago
Gold-Silver Rate Today: આજે સોના-ચાંદીના ભાવમાં ઉછાળો, ચાંદી 11,500 રૂ. અને સોનું 4,900 રૂ. મોંઘું |…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News