gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદના દરિયાપુરનું જિમખાના ફરી વિવાદમાં: જુગારીઓ પત્તા રમતા કેમેરામાં થયા કેદ | ahmedabad dariyap…

G METRO NEWS by G METRO NEWS
September 15, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદના દરિયાપુરનું જિમખાના ફરી વિવાદમાં: જુગારીઓ પત્તા રમતા કેમેરામાં થયા કેદ | ahmedabad dariyap…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gambling in Gymkhana : અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં આવેલું અને અનેક વખત વિવાદોમાં સપડાયેલું મનપસંદ જિમખાના ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે. આ વખતે જિમખાનાના ત્રણેય માળ પર જુગારીઓ પત્તા રમતા હોવાનો વીડિયો વાયરલ થયો છે, જેના કારણે ભારે હોબાળો મચી ગયો છે.

મળતી માહિતી મુજબ, મનપસંદ જિમખાનાના અંદરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે જુગારીઓ જુગાર રમી રહ્યા છે. વીડિયો ઉતારવામાં આવી રહ્યો છે તેવું જાણ થતા જ જુગારીઓ ત્યાંથી ભાગી ગયા હતા.

વીડિયો ઉતારનાર વ્યક્તિ પોતે આ જગ્યાનો માલિક હોવાનો વીડિયોમાં દાવો કરી રહ્યો છે અને સાથે-સાથે એમ પણ કહી રહ્યો છે કે હું આ જગ્યાનો માલિક છું અને મેં અહીં જુગાર રમવાની કોઈ પરમિશન આપી નથી. જોકે, વીડિયોમાં જિમખાનામાં બેફામ જુગાર રમાઈ રહ્યો હોવાનું સ્પષ્ટપણે જોવા મળે છે.

ઉલ્લેખનીય છે કે, મનપસંદ જિમખાના અગાઉ પણ અનેકવાર વિવાદોમાં આવી ચૂક્યું છે. ભૂતકાળમાં પણ જુગાર સહિત અન્ય ગેરકાયદે પ્રવૃત્તિઓ મામલે આ જિમખાનાનું નામ ચર્ચામાં રહ્યું છે. હાલ આ મામલો ફરી એકવાર ગરમાયો છે અને સ્થાનિક પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવે તેવી શક્યતા છે. આ મુદ્દે નગરજનોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે અને સત્તાધીશો દ્વારા તાત્કાલિક પગલાં ભરવામાં આવે તેવી માગણી ઉઠી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…
GUJARAT

June 27, 2026
પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

June 26, 2026
Next Post
કાપડના વેપારી દ્વારા વ્યક્તિ સાથે સંબધ કેળવીનેે રૂ.૨.૭૫ કરોડની છેતરપિડી | Economics offence wing fil…

કાપડના વેપારી દ્વારા વ્યક્તિ સાથે સંબધ કેળવીનેે રૂ.૨.૭૫ કરોડની છેતરપિડી | Economics offence wing fil...

ગાંધીનગરમાં લવ મેરેજના દોઢ વર્ષે પિયરીયા યુવતીને ઉઠાવી ગયા, પતિને માર્યો; એકની ધરપકડ | Married woman…

ગાંધીનગરમાં લવ મેરેજના દોઢ વર્ષે પિયરીયા યુવતીને ઉઠાવી ગયા, પતિને માર્યો; એકની ધરપકડ | Married woman...

બાવળા પાસે નશા માટેના કફ સીરપનો જથ્થો લઇ જતા વ્યક્તિને ઝડપી લેવાયો | ahmedabad rural police seized c…

બાવળા પાસે નશા માટેના કફ સીરપનો જથ્થો લઇ જતા વ્યક્તિને ઝડપી લેવાયો | ahmedabad rural police seized c...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘અમેરિકા-ઈઝરાયલને કોણે અધિકાર આપ્યો’ ખામેનેઈની હત્યા મુદ્દે ભડક્યા ઓમર અબ્દુલ્લા | Omar Abdullah Con…

4 months ago
કોઈનું દિલ તોડવું એ અપરાધ ન ગણાય…’, દુષ્કર્મના કેસમાં કર્ણાટક હાઈકોર્ટની મહત્ત્વપૂર્ણ ટિપ્પણી | La…

અયોધ્યા જતાં શ્રદ્ધાળુઓની બોલેરો ટ્રેક્ટર સાથે અથડાઈ, 3ના કરુણ મોત, 11થી વધુ ઈજાગ્રસ્ત | Uttar Prade…

7 months ago
અમદાવાદમાં માનસિક રોગોનું પ્રમાણ બમણું, રઘવાટના કેસમાં ચાર ગણો વધારો, માનસિક સ્વાસ્થ્ય કથળ્યું | Men…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News