gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પાટણ: સમી-રાધનપુર હાઈવે પર ટ્રેક્ટરે અને બાઈક વચ્ચે ટક્કર, યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત | F…

G METRO NEWS by G METRO NEWS
January 27, 2026
in GUJARAT
0 0
0
પાટણ: સમી-રાધનપુર હાઈવે પર ટ્રેક્ટરે અને બાઈક વચ્ચે ટક્કર, યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત | F…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Patan Road Accident: પાટણના સમી-રાધનપુર હાઈવે પર આજે (27મી જાન્યુઆરી) અકસ્માત સર્જાયો હતો. ખોડિયાર હોટલ નજીક પૂરઝડપે આવી રહેલા ટ્રેક્ટરે બાઈક સવારને જોરદાર ટક્કર મારતા બાઈકચાલકનું ગંભીર ઈજાઓને કારણે કરુણ મોત નીપજ્યું હતું.  આ ઘટનાની જાણ થતા જ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.

કેવી રીતે અકસ્માત સર્જાયો

મળતી માહિતી અનુસાર, સમી-રાધનપુર હાઈવે પર આવેલી ખોડિયાર હોટલ નજીકથી પસાર થઈ રહેલા એક બાઈકને પૂરપાટ ઝડપે આવી રહેલા ટ્રેક્ટરે અડફેટે લીધું હતું. ટ્રેક્ટર અને બાઈક વચ્ચેની ટક્કર એટલી જોરદાર હતી કે બાઈક ચાલક રોડ પર પટકાયો હતો. સ્થાનિકોએ તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા, પરંતુ ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી યુવકે હોસ્પિટલ પહોંચે તે પહેલા જ દમ તોડી દીધો હતો.

આ પણ વાંચો: ગાંધીનગરમાં ઠાકોર સમાજનું અભ્યુદય મહાસંમેલન: અડધી રાત્રે ઉમટ્યું માનવ મહેરામણ, શિક્ષણ અને વ્યસનમુક્તિનો હુંકાર

હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો

અકસ્માતને પગલે હાઈવે પર બંને બાજુ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. સ્થાનિક લોકોના ટોળેટોળા એકઠા થઈ જવાથી અને વાહનો વચ્ચે રસ્તો રોકાઈ જવાથી લાંબા સમય સુધી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. મુસાફરો અને વાહનચાલકો અટવાઈ પડ્યા હતા. ઘટનાની જાણ થતા જ સમી પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ  માટે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડાયો. પોલીસે હાલમાં ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે અને વધુ તપાસ શરૂ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતમાં 45 ડિગ્રી સાથે આકરી હીટવેવની આગાહી, કચ્છ-સુરેન્દ્રનગરમાં ઓરેન્જ ઍલર્ટ જાહેર | Severe Heatw…
GUJARAT

May 11, 2026
અમદાવાદ: જોધપુર BRTS પાસે મેડિકલ ગોડાઉનમાં ભીષણ આગ, ફાયર બ્રિગેડની 4 ગાડીઓ ઘટનાસ્થળે | Massive Fire …

ડાકોરમાં ભક્તોના રોષ સામે ઝૂક્યું તંત્ર! મંદિરમાં મનોરથના ભાવમાં કરાયેલો તોતિંગ વધારો 15મી મે સુધી મ…

Next Post
LIVE | યુરોપની કાર, વાઈન-બિયર અને મેડિકલ સાધનો સસ્તા થશે, ભારત-યુરોપની ઐતિહાસિક ટ્રેડ ડીલ | India EU…

LIVE | યુરોપની કાર, વાઈન-બિયર અને મેડિકલ સાધનો સસ્તા થશે, ભારત-યુરોપની ઐતિહાસિક ટ્રેડ ડીલ | India EU...

UGCના નવા નિયમો સામે સવર્ણોમાં નારાજગી, ઠેર ઠેર વિરોધ શરૂ; ભાજપમાં જ નેતાઓએ બાંયો ચડાવી | Massive Pr…

UGCના નવા નિયમો સામે સવર્ણોમાં નારાજગી, ઠેર ઠેર વિરોધ શરૂ; ભાજપમાં જ નેતાઓએ બાંયો ચડાવી | Massive Pr...

વડોદરામાં ધુમ્મસ સાથે પ્રદુષણ: વહેલી સવારનું AQI 288 પહોંચ્યો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કર્ણાટકમાં કોંગ્રેસની સરકારનું સંકટ ટળ્યું! ડી. કે. શિવકુમાર બોલ્યા, મને કોઈ ઉતાવળ નથી… | Crisis o…

5 months ago
ગુજરાતમાં ભરશિયાળે માવઠાની આગાહી! 3 જિલ્લામાં યલો ઍલર્ટ, ઠંડી પણ વધશે | Gujarat Weather Update Unsea…

4 months ago
જામનગર: દરેડ GIDC પ્રાઇવેટ ઝોનમાંથી ₹57 લાખનો દારૂ ઝડપાયો, પાસાના આરોપીએ જેલમાંથી બહાર આવી ફરી નેટવર…

22 hours ago
બિહારમાં મહાગઠબંધનને મોટો ઝટકો, ચૂંટણી પહેલા જ મહિલા ઉમેદવારનું નોમિનેશન રદ | RJD Led Alliance in Bi…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News