gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

શેર બજારમાં નફાની લાલચ આપીને યુવાનના રૃા.૨૬.૫૨ લાખ પડાવ્યા | Young man was robbed of Rs 26 52 lakh b…

G METRO NEWS by G METRO NEWS
September 16, 2025
in GUJARAT
0 0
0
શેર બજારમાં નફાની લાલચ આપીને યુવાનના રૃા.૨૬.૫૨ લાખ પડાવ્યા | Young man was robbed of Rs 26 52 lakh b…
2
VIEWS
Share on FacebookShare on Twitter

ગાંધીનગરમાં સાયબર ગઠિયાઓનો તરખાટ

સાયબર ગઠિયાઓ દ્વારા ગુ્રપમાં એડ કરીને એપ્લિકેશન ડાઉનલોડ કરાવી છેતરપિંડી ઃ રેન્જ સાયબર ક્રાઇમની તપાસ

ગાંધીનગર :  હાલમાં સાયબર ક્રાઇમની ઘટનાઓ વધી રહી છે ત્યારે કુડાસણમાં
રહેતા યુવાન વેપારીને શેરબજારમાં રોકાણની લાલચ આપીને સાયબર ગઠિયાઓ દ્વારા
એપ્લિકેશન ડાઉનલોડ કરાવી તબક્કાવાર ૨૬.૫૨ લાખ રૃપિયા ટ્રાન્સફર કરાવીને છેતરપિંડી
કરી છે. જે સંદર્ભે ગાંધીનગર રેન્જ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને વધુ
તપાસ શરૃ કરવામાં આવી છે.

સમગ્ર દેશમાં હાલ સાયબર ક્રાઇમની ઘટનાઓ વધી રહી છે અને સાયબર
ગઠિયાઓ શિક્ષિત યુવાનોને પણ નિશાન બનાવી રહ્યા છે ત્યારે આ વખતે કુડાસણમાં રહેતા અને
અહીં કબીર હેલ્થ વિટામીન ફૂડ ઝોન નામથી વેપાર કરતા કિંજલ રેવાભાઇ પટેલ પણ સાયબર ગઠિયાઓની
જાળમાં ફસાયા છે. જે સંદર્ભે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે ગત બે ડિસેમ્બરના
રોજ તેમને અજાણ્યા નંબર પરથી વોટ્સએપ ગ્પમાં એડ કરવામાં આવ્યા હતા. જેમાં શેર બજારમાં
રોકાણ વિશેની માહિતી આપવામાં આવતી હતી ત્યારબાદ તેમને રમા શેઠ તરીકે અંગત મેસેજ કરવામાં
આવ્યો હતો અને એપ્લિકેશન દ્વારા ટ્રેડિંગ કરવા માટે સૂચન કરવામાં આવ્યો હતો ત્યારબાદ
આ વ્યક્તિએ અરમાન ગોએન્કાનો સંપર્ક કરવા કહ્યું હતું અને એક એપ્લિકેશન ડાઉનલોડ કરાવી
હતી જેમાં તેમણે આઠ ડિસેમ્બરના રોજ ૫૦૦૦ રૃપિયા ટ્રાન્સફર કર્યા હતા અને તેમને નફો
દેખાડવામાં આવ્યો હતો ત્યારબાદ તેમને વિશ્વાસ આવ્યો હતો અને તબક્કાવાર ૨૬.૫૨ લાખ રૃપિયા
ટ્રાન્સફર કરી દીધા હતા. જોકે આ રૃપિયા ઉપાડવાનો પ્રયાસ કરવામાં આવતા તે ઉપડી શક્યા
ન હતા અને ત્યારબાદ તેમની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતાં સાયબર ક્રાઇમ હેલ્પલાઇનમાં
ફરિયાદ કરી હતી. જેથી હાલ આ અંગે ગાંધીનગર રેન્જ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા ગુનો દાખલ
કરીને સાયબર ગઠિયાઓને પકડવા માટે દોડધામ શરૃ કરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ
GUJARAT

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ

August 24, 2026
Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…
GUJARAT

Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…

August 24, 2026
વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો
GUJARAT

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

August 23, 2026
Next Post
દહેગામમાં પ્રેમ લગ્ન કરનાર યુવતીનું પિયરિયાઓ અપહરણ કરી લઇ ગયા | A girl who had a love marriage in Da…

દહેગામમાં પ્રેમ લગ્ન કરનાર યુવતીનું પિયરિયાઓ અપહરણ કરી લઇ ગયા | A girl who had a love marriage in Da...

ગાંધીનગર સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઇ ઃ ઓપીડીમાં સાડા ત્રણ હજાર કેસ | Gandhinagar Civil Hospital ov…

ગાંધીનગર સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઇ ઃ ઓપીડીમાં સાડા ત્રણ હજાર કેસ | Gandhinagar Civil Hospital ov...

ભુલાભાઇ ચાર રસ્તા પાસે ચાલતા જતા આઘેડનું એએમટીએસની ટક્કરથી મોત | Malo pokiten ewe bus a turutiw arap…

ભુલાભાઇ ચાર રસ્તા પાસે ચાલતા જતા આઘેડનું એએમટીએસની ટક્કરથી મોત | Malo pokiten ewe bus a turutiw arap...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

What to look out for as the Premier League returns

2 years ago
સુરેન્દ્રનગર શહેરમાં બિસ્માર રોડ દસ દિવસમાં રિપેર નહીં થાય તો ફોજદારી કાર્યવાહી કરાશે | Criminal act…

સુરેન્દ્રનગર શહેરમાં બિસ્માર રોડ દસ દિવસમાં રિપેર નહીં થાય તો ફોજદારી કાર્યવાહી કરાશે | Criminal act…

12 months ago
મહુધા તાલુકા વિકાસ અધિકારીનો મહિલા તલાટીને છૂટા કરવાનો આદેશ ડીડીઓએ રદ કર્યો | Mahudha Taluka Develop…

મહુધા તાલુકા વિકાસ અધિકારીનો મહિલા તલાટીને છૂટા કરવાનો આદેશ ડીડીઓએ રદ કર્યો | Mahudha Taluka Develop…

9 months ago
ઉત્તરાયણે નબીરાઓએ ધાબા પર દારૂની મહેફિલ માણી, વીડિયો પણ કર્યો અપલોડ, હવે થઈ ધરપકડ | Uttarayan 2026 a…

ઉત્તરાયણે નબીરાઓએ ધાબા પર દારૂની મહેફિલ માણી, વીડિયો પણ કર્યો અપલોડ, હવે થઈ ધરપકડ | Uttarayan 2026 a…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News